Replying to @CMOGuj
@CMOGuj
What kind of Management is this ??
About whole Gujarat is drowning in flood, all other institutions have send their notifications regarding postponement of exams, but @GPSC_OFFICIAL has no activeness at all.
I don't have transport access, buses cancelled ticket 1/2
1
27
due to heavy rain & flooding & trains have signal work from 24th July 2026 to 3rd July 2026. And two trains left are also got cancelled due to heavy rain.
Now you tell me Mr. @CMOGuj how do i reach there if exam gets conducted ??
19
આવા કોઠા છાપ નિર્ણય કરતા તેમે લોકો જાહેર જ કરી દયો..આમે આ લોકોને સિલેક્ટ કરી રહ્યા છીએ...middle ક્લાસના લોકો માટે કઈ બાકી જ ન રાખો..19/6 સુધી ફોર્મ ભરો.. અને 13/8 & 30/8 એક્ષામ લેશે..વાંચવા નો સમય જ ન આપો...અમુક સિલેક્ટએડ ને લાભ થાય તેવા જ નિર્ણય હોય છે કોઈ જાતનો સેન્સ છે@CMOGuj
ભરતી પ્રક્રિયાના સરળીકરણના ભાગરૂપે અગાઉ પ્રસિધ્ધ થયેલ જાહેરાતો ફરીથી ખોલવા અંગે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી.
gpsc.gujarat.gov.in/Document…
36
Very good initiative by #UPSC
Will #GPSC ever take this charge to be the First to impose such rules & regulations in state PCS in upcoming exams ????
@GPSC_OFFICIAL
@Hasmukhpatelips
50
R@dic@li$m & Te₹₹o₹i$m will not be tolerated and humanity will give greater & tougher reaponse.
Justice for #MelikaAzizi
65
Congratulations Team India 🇮🇳 💥
#T20WorldCup2026final
#MenInBlue
166
Its moral duty of world & humanity to help Iran and Iranian people to enjoy basic HUMAN RIGHTS & NEEDS.
World has to take action.
25
Straight Talks 🇮🇳 retweeted
ગુજરાતી ભાષામાં 'ણ' અક્ષરના શબ્દો કેમ ભુલાવી દેવાયા?
સામાન્ય રીતે બારાક્ષરી ભણતી વખતે તમે સાંભળ્યું હશે કે ગુજરાતી ભાષામાં 'ણ' અક્ષરથી શરુ થતો કોઈ શબ્દ નથી. મારા સંશોધનમાં એ ધ્યાનમાં આવ્યું છે કે ભગવદગોમંડલ કોશમાં 'ણ' થી શરુ થતા વીસ જેટલા શબ્દ આપેલા છે. એમાંથી એક બે- ને બાદ કરતાં બધા જ શબ્દો આજે પણ ઉપયોગમાં લઈ શકાય એવા છે.
મધ્યકાલીન સાહિત્યમાં 'ણ' નો ભરપૂર ઉપયોગ થયો છે. એના વગર મધ્યકાલીન સાહિત્ય અધૂરું છે.'ણંદિ' શબ્દના તો ભગવદગોમંડલમાં અગિયાર જેટલા અર્થ આપેલ છે. એ પરથી સ્પષ્ટ થાય કે આ બધા જ શબ્દો ખૂબ મોટા પ્રમાણમાં પ્રયોજાતા હશે. તો હવે પ્રશ્ન એ થાય કે અર્વાચીનકાળમાં 'ણ' ના શબ્દોને શા માટે ભૂલાવી દેવાયા? આટલા શબ્દ ઉપલબ્ધ હતા તો નાના બાળકોની દેશીહિસાબની ચોપડી કે બારાખડીની ચોપડીમાં 'ણ' નો કોઈ શબ્દ કેમ ન ભણાવાયો?. નીચે આપેલા 'ણ' થી શરુ થતા શબ્દોમાંથી કોઈ પણ શબ્દ ભણાવી શકાય.
મારું માનવું છે કે ક કમળનો ક...ન નદીનો ન... તો ણ ણગનો ણ....'ણગ' એટલે પર્વત એમ 'ણ' ને ભણાવવો જોઈએ.
ણ: એક અક્ષર
ણંગર: લંગર; હળ
ણંગૂલ: પૂછડું
ણંદ: સમુદ્ર
ણંદણ: પુત્ર; વૃદ્ધિ; સમૃદ્ધિ
ણંદણવણ: મેરૂ પર્વત ઉપરનું એક વન
ણંદા: પડવો, છઠ અને અગિયારસ એ ત્રણ તિથિના નામ; એક રાણીનું નામ
ણંદાવ્રત: ચાર ઇંન્દ્રિય વાળો એક જાતનો જીવ ; નવ ખૂણા વાળો સાથિયો
ણંદિ: આનંદ; પ્રમોદ; ઇચ્છા; અભિલાષા; ચાહના; ઇચ્છિત અર્થની પ્રાપ્તિ; એ નામનો એક દ્વીપ અને સમુદ્ર; એક ઝાડનું નામ; સમૃદ્ધિ
ણંદીરુક્ખ: પીપળો
ણઈ: નદી
ણઈવઈ: સમુદ્ર
ણઉલ: નકુલ; પાંડવોનો સૌથી નાનો ભાઈ નકુલ
ણકાર: ણ અક્ષર; ણ એવો ઉચ્ચાર
ણકારાંત: છેડે ણકારવાળું
ણક્ક: નાક ; એક જાતનો મચ્છ
ણગ: પર્વત
ણગણ: બે માત્રાનો એક માત્રિક ગણ
ણગર: શહેર
ણગરાય: પર્વતોનો રાજા; મેરુ પર્વત
ડૉ.રાજેન્દ્રસિંહ ગોહિલ
If dialogue are not working with Bangladesh, then we have to be ready for CACTUS LILY 2.0
#SaveBangladeshiHindus
#SaveBangladesHindus
24
Why so much of HATE ????
Are we failing as HUMAN BEING !!!!
#HateSpeeches
#racism
13
Let's see how #BJP is acting on this !!!!
#Right_to_disconnect
𝐍𝐨 𝐜𝐚𝐥𝐥𝐬, 𝐞𝐦𝐚𝐢𝐥𝐬 𝐚𝐟𝐭𝐞𝐫 𝐰𝐨𝐫𝐤: 𝐑𝐢𝐠𝐡𝐭 𝐭𝐨 𝐃𝐢𝐬𝐜𝐨𝐧𝐧𝐞𝐜𝐭 𝐁𝐢𝐥𝐥 𝐢𝐧𝐭𝐫𝐨𝐝𝐮𝐜𝐞𝐝 𝐢𝐧 𝐋𝐨𝐤 𝐒𝐚𝐛𝐡𝐚
The bill proposes granting every employee the right to disconnect from work-related calls and emails beyond official work hours and on holidays.
Read more: intdy.in/1s53vz
12
Hitler : સ્વસો એટલાં ઓછા કરી નાખો કે લોકો સ્વાસ લેવાને જ પોતાનું નસીબ સમજે.
GPSC : ફોર્મ ભરવું અને એક્ષામ આપવી એટલી જટીલ અને ખર્ચાળ કરી નાખો કે લોકો પોતાનું ફોર્મ ભરે એને જ પોતાનું નસીબ સમજે.
આ હાલત છે હાલ !!!
@GPSC_OFFICIAL
Photo credits: Internet source
ઉમેદવારોની રજૂઆતોને ધ્યાને લઈ જાહેરાત ક્રમાંક : ૨૭/૨૦૨૫-૨૬, રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩ માટે સંમતિ (Consent) રીઓપન અંગે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
gpsc.gujarat.gov.in/Document…
42
Something brutally going wrong in Govt. Leads to Mental torture & suicide.
Why Teachers are harassed for every work,why Election commission is not hiring Manpower?
2nd an extensive lazy approach of Govt where student committed suicide,why time limit is not fixed in vacancies?
28
In current heavy rain situation I request @GsssbOfficial to reschedule respective competitive exams which going to held on 4th Oct 2025 as IMD AHEM instructed guidlines in public.
27
So the Sleepy Govt says it may be a "cardiac arrest" !!!!
Really !!!
I see a huge security lapse.
RIP Akashdeep, DRDO scientist passes away..., associated with BrahMos Engg. Missile Team Project.
1
73
God save this country.
It took 8 yrs for Judiciary and Govt to Stop falsify marketing that to the matter related to HEALTH.
THIS country have ZERO LIFE VALUE OF ITS PEOPLE...
Jokers of @fssaiindia
WHAT THE HELL YOU R DOING ?????
32





















