ભારતે નવ મહિનાથી ઓછા સમયમાં 1 કરોડ HPV વેક્સિનના ડોઝ આપવાનો સીમાચિહ્ન પાર કર્યો
છ રાજ્યોએ 100% કવરેજ હાંસલ કર્યું;
ગુજરાત, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, મિઝોરમ, મધ્ય પ્રદેશ અને બિહાર
8
ગુજરાતમાં હવે ખાનગી વાહનોના દસ્તાવેજોની ચકાસણી ઈ-ડિટેક્શન સિસ્ટમથી થશે
1. PUC: નિયંત્રણ પ્રમાણપત્ર માન્ય હોવું જોઈએ.
2. Insurance: વીમો ચાલુ અને માન્ય હોવો જોઈએ.
3. Registration: વાહનનું રજિસ્ટ્રેશન માન્ય હોવું જોઈએ.
buff.ly/CZfZCiH
5
સિંગાપોર: નિકાસ ૧૦૩ ટકાના ઉછાળા સાથે ૫.૪૫ બિલિયન ડોલરથી વધીને ૧૧.૦૭ બિલિયન ડોલર થઈ છે.
મલેશિયા: નિકાસ ૮૩ ટકા વધીને ૩.૦૫ બિલિયન ડોલરથી ૫.૫૮ બિલિયન ડોલર પર પહોંચી છે.
westerntimesnews.in/news/438…
5
વર્ષ ૨૦૨૭ના અંત સુધીમાં સોનાનો ભાવ ₹૧.૪૦ લાખ થવાનો અંદાજ.
સેન્ટ્રલ બેંકો ૨૦૨૬થી ૨૦૨૮ દરમિયાન દર મહિને ૬૦ ટન સોનું ખરીદશે.
અમેરિકી ફેડના વ્યાજ દરોમાં ઘટાડા બાદ પશ્ચિમી રોકાણકારો ફરી પરત ફરશે.
વ્યાજ દરો લાંબો સમય ઊંચા રહે તો સોનાની તેજી મર્યાદિત રહેશે.
5
વારાણસીમાં તૈયાર થયું ભવ્ય ક્રિકેટ સ્ટેડિયમ: ડિસેમ્બરમાં PM મોદીના હસ્તે ઉદ્ઘાટનના સંકેત?
ભગવાન શિવની થીમ પર ત્રિશૂળ ફ્લડલાઇટ અને ડમરુ મીડિયા સેન્ટર.
૩૦ હજાર પ્રેક્ષકોની ક્ષમતા અને ૩૨ કોર્પોરેટ બોક્સની સુવિધા.
4
દારૂ છોડાવવાના નામે તાંત્રિકે પીવડાવ્યો ઝેરી ઉકાળો: 2 લોકોના મોત, 5ની હાલત ગંભીર
દર્દીઓના હૃદયને નુકસાન થતાં વધુ સારવાર માટે AIIMSમાં ખસેડાયા.
પોલીસે મુખ્ય તાંત્રિક સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી ગુનો નોંધ્યો.
સ્થળ પરથી જપ્ત કરાયેલા પ્રવાહી અને નમૂના ફોરેન્સિક તપાસમાં મોકલાયા.
6
યુરિક એસિડ ઘટાડવા દિવસ દરમિયાન નિયમિત પૂરતું પાણી પીવું જરૂરી.
લો-ફેટ દૂધ, દહીં અને છાશ યુરિક એસિડ નિયંત્રણમાં મદદરૂપ બને છે.
શાકાહારીઓએ દાળ, કઠોળ, પાલક કે વટાણા સંપૂર્ણ બંધ કરવાની જરૂર નથી.
કોલ્ડ ડ્રિંક્સ, પેકેટ જ્યુસ અને વધુ ખાંડવાળા પીણાં યુરિક એસિડ વધારે છે.
4
દક્ષિણ ચીન સાગરમાં ચીનની વિસ્તારવાદી નીતિનો સખત વિરોધ કરાયો.
આંતરરાષ્ટ્રીય દરિયાઈ કાયદાઓના ઉલ્લંઘન સામે ચારેય દેશો એકજૂટ બન્યા.
QUAD સમિટમાં કયા-કયા દેશો સામેલ છે? કેમ કરી રહ્યા છે ચીનનો વિરોધ
buff.ly/fAS3vGf
5
કૂવામાંથી પરોઢિયે આશરે ૪:૩૦ વાગ્યે પ્રચંડ અવાજ સાથે ગેસ નીકળવાનો શરૂ થયો હતો
westerntimesnews.in/news/437…
@ONGC_ @BJP4Andhra
14
સાબરમતી નદી પર અચેરથી કેમ્પ સદર બજાર વચ્ચે ગુજરાતનો પ્રથમ રબર બેરેજ બ્રિજ બનશે
પ્રોજેક્ટ પૂર્ણ થતાં રિવરફ્રન્ટની કુલ લંબાઈ બંને બાજુ ૪૦ કિ.મી. થશે.
નવા ફેઝમાં ગ્રીન ઝોન, ફૂડ પ્લાઝા અને ચિલ્ડ્રન પ્લે એરિયા વિકસાવાશે.
buff.ly/jMfMcZq
5
Outlook, Teams અને Copilot ઠપ થતાં ૭૦ દેશોના યુઝર્સ પ્રભાવિત થયા. ૧૨ નવેમ્બરથી સેવાઓ ખોરવાતા અનેક કંપનીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું.
westerntimesnews.in/news/437…
19
મુસાફરી પહેલાં ટિપ માંગવા બદલ CCPA એ ઓલાને ₹10 લાખનો દંડ ફટકાર્યો
ગ્રાહકોમાં ભય ઊભો કરવા ઇન્ટરફેસમાં ‘કન્ફર્મ શેમિંગ’ ડાર્ક પેટર્નનો ઉપયોગ થયો.
હોસ્પિટલ અને એરપોર્ટ જેવા સ્થળોએ મુસાફરોની મજબૂરીનો ગેરલાભ ઉઠાવાતો હતો. @olaindia
westerntimesnews.in/news/437…
7
The historic Shri Swaminarayan Mandir in Kalupur, Ahmedabad, in vibrant lights and festive decorations as devotees gather on the temple premises to celebrate the festival of Diwali.
13
The Swaminarayan Akshardham temple complex glows with vibrant golden
light and festive illuminations ahead of Diwali celebrations in Gandhinagar, Gujarat. The sprawling sandstone monument and its manicured gardens were decorated with thousands of traditional oil lamps. – at Ahmadabad City, India
1
23
અમરેલીના કુંકાવાવ તાલુકાના કોલડા ગામના સોરઠીયા બંધુઓની Ksquare Energy ને ઉપરાષ્ટ્રપતિના હસ્તે મળ્યો રાષ્ટ્રીય એવોર્ડ
westerntimesnews.in/news/437…
@VPIndia @BharatRESummit @CollectorAmr @Ksquarenergy
10
જાપાનના કોન્સલ-જનરલ હિતોમી સાતોએ ગુજરાતની ઉચ્ચ-સ્તરીય મુલાકાત પૂર્ણ કરી
આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક સહયોગનો વિસ્તાર કરવો, સાંસ્કૃતિક અને પ્રજા વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવો
westerntimesnews.in/news/437…
@MukeshPatelTax @japan @CGOJMumbai @ama_ahmedabad
21
A Fighting Chance for Maya: Anant Ambani’s Vantara Airlifts Ailing Elephant Calf from Kerala for Life-Saving Care
Abandoned at birth and hand-raised by Kerala's foresters, an 18-month-old calf with fractured,
brittle bones receives specialised care.
20
ધનતેરસ 2026: શુક્રવારે ધનતેરસનો અદભુત શુભ સંયોગ, જાણો પૂજાનું શુભ મુહૂર્ત અને મહત્ત્વ
westerntimesnews.in/news/437…
11














