District Magistrate & Collector Mahisagar (@collectormahi) header
District Magistrate & Collector Mahisagar (@collectormahi) profile picture

Official Account of Collector Mahisagar

lunawada
Joined June 2017
Photo by District Magistrate & Collector Mahisagar (@collectormahi)Photo by District Magistrate & Collector Mahisagar (@collectormahi)Photo by District Magistrate & Collector Mahisagar (@collectormahi)Photo by District Magistrate & Collector Mahisagar (@collectormahi)Photo by District Magistrate & Collector Mahisagar (@collectormahi)Photo by District Magistrate & Collector Mahisagar (@collectormahi)Photo by District Magistrate & Collector Mahisagar (@collectormahi)Photo by District Magistrate & Collector Mahisagar (@collectormahi)Photo by District Magistrate & Collector Mahisagar (@collectormahi)Photo by District Magistrate & Collector Mahisagar (@collectormahi)
માન.મંત્રીશ્રી નરેશભાઈ પટેલ તથા માન.પ્રભારી મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મંત્રીશ્રીઓના ૭૨ કલાકના વિધાનસભા પ્રવાસના આયોજન સંદર્ભે યોજાયેલી વિડિયો કોન્ફરન્સમાં જોડાઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રવાસ દરમિયાન જરૂરી આયોજન અને કામગીરી અંગે માર્ગદર્શન મેળવ્યું. @CMOGuj @DDOMAHISAGAR
2
14
2,026
District Magistrate & Collector Mahisagar retweeted
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જનહિત સર્વોપરીના ભાવ સાથે વિકસિત ભારતના નિર્માણમાં મહત્તમ યોગદાન આપવા કટિબદ્ધ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
1
29
1
51
4,395
District Magistrate & Collector Mahisagar retweeted
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપતા શ્રમિકોના સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
20
36
5,160
જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજવામાં આવી જેમાં જિલ્લાના પદાધિકારીશ્રીઓ દ્વારા રજૂ થયેલ પ્રશ્નોની સમીક્ષા કરી સંબધિત અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી રજુ થયેલ પ્રશ્નોના ત્વરિત નિકાલ માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી. @CMOGuj @DDOMAHISAGAR @SP_Mahisagar @infomahisagar
10
970
જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજવામાં આવી જેમાં જિલ્લાના પદાધિકારીશ્રીઓ દ્વારા રજૂ થયેલ પ્રશ્નોની સમીક્ષા કરી સંબધિત અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી રજુ થયેલ પ્રશ્નોના ત્વરિત નિકાલ માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી. @CMOGuj @DDOMAHISAGAR @SP_Mahisagar @infomahisagar
2
438
District Magistrate & Collector Mahisagar retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રમ અને રોજગાર મંત્રીઓની બે દિવસીય ‘ચિંતન શિબિર’નો ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પ્રારંભ થયો હતો. કેન્દ્રીય શ્રમ-રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી શોભા કરાંદજે, રાજ્યના શ્રમ-રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા રાજ્યમંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા સહિત વિવિધ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ મંત્રીઓ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલી આવી ચિંતન શિબિરો ગુડ ગવર્નન્સ માટેનું ‘ટેક-ઓફ પ્લેટફોર્મ’ બની છે તેવો મત વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, દેશની શ્રમ વ્યવસ્થાને વધુ મજબૂત, પારદર્શી અને શ્રમિક હિતકારી બનાવવાના સામૂહિક મંથન-ચિંતન માટે આ ચિંતન શિબિર ઉપયુક્ત બનશે. માનનીય વડાપ્રધાનશ્રીએ રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મનો મંત્ર અપનાવીને દેશમાં કરેલ અનેક સુધારાત્મક પહેલોના સંદર્ભમાં કેન્દ્રીય શ્રમ-રોજગાર મંત્રાલય દ્વારા 29 કેન્દ્રીય શ્રમ કાનુનોના એકત્રીકરણ દ્વારા કરેલી 4 નવી શ્રમ સંહિતાને મુખ્યમંત્રીશ્રીએ શ્રમિકોની સામાજિક સુરક્ષા મજબૂત કરવાનું કદમ ગણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ શ્રમિકો માટેની રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત રુપરેખા રજૂ કરતાં જણાવ્યું હતું કે, દેશમાં લેબરકોડ લાગુ થવા સાથે જ ગુજરાતે પણ પોતાના નિયમોને અંતિમ રૂપ આપીને અમલી બનાવ્યા છે. માનનીય વડાપ્રધાનશ્રીએ દેશની વિકાસ યાત્રામાં શ્રમ શક્તિના યોગદાનનો મહિમા કરતાં ‘શ્રમેવ જયતે’નો મંત્ર આપ્યો છે ત્યારે ‘વિકસિત ભારત 2047’ના સંકલ્પને સાકાર કરવામાં શ્રમ શક્તિ પુરક બનશે અને ચિંતન શિબિર એ માટેનું દિશાદર્શન કરશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ શિબિરની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવતા વ્યક્ત કર્યો હતો.
5
32
70
4,592
District Magistrate & Collector Mahisagar retweeted
આજ રોજ વિરપુર તાલુકાના કુંભારવાડી, વીરપુર તથા સારીયા ગામની મુલાકાત લઈ દફતર ચકાસણી કરવામાં આવી. @collectormahi
1
1
58
District Magistrate & Collector Mahisagar retweeted
મહીસાગર જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ ** @InfoGujarat @CMOGuj @collectormahi @DDOMAHISAGAR
1
1
123
આજરોજ મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના જાંબુડી ગામની મુલાકાત કરી પંચાયત દફતરની ચકાસણી કરી આંગણવાડીની મુલાકાત કરવામાં આવી તથા ગ્રામજનો સાથે ચર્ચા કરવામાં આવી. @CMOGuj @DDOMAHISAGAR @infomahisagar @InfoGujarat @revenuegujarat @JayantiRavi @PrantBalasinor @AeroVirpur #virpur
4
12
878
આજરોજ મહીસાગર જિલ્લાના હડમતીયા (કોઠંબા)ગામની મુલાકાત કરી પંચાયત દફતરની ચકાસણી કરી આંગણવાડીની મુલાકાત લેવામાં આવી. @CMOGuj @DDOMAHISAGAR @infomahisagar @InfoGujarat @revenuegujarat @JayantiRavi @DDNewsGujarati @SP_Mahisagar @EROLunawada #Mahisagar
1
5
34
2,321
District Magistrate & Collector Mahisagar retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આદિજાતિ દાહોદ જિલ્લાના ગરબાડાના ગામોના 72 કલાકના પ્રવાસના અંતિમ દિવસે ગુજરાત-મધ્યપ્રદેશ સરહદ પરના છેવાડાના ગામ ખંગેલામાં ગ્રામીણ મહિલાઓ સાથે સંવાદ સાધ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ ત્રણ દિવસના ગ્રામ્ય જીવનના અનુભવોથી એક અલગ જ સંતોષ મળ્યો હોવાનું જણાવતાં કહ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આદિવાસી વિસ્તારોમાં જે વિકાસ કાર્યો અને કલ્યાણ યોજનાઓ પહોંચી છે તેનાથી લોકોનો સરકાર પ્રત્યેનો વિશ્વાસ અને વિકાસ કામો માટેની અપેક્ષા બેય વધ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ આદિજાતિ વિસ્તારોમાં પ્રાકૃતિક ખેતી તરફ વળવાની વાતને વિશેષ મહત્ત્વ આપવાની સાથોસાથ સૌને સાથે મળીને વિકસિત ભારત અને વિકસિત ગુજરાતનો સંકલ્પ સાકાર કરવા પ્રેરણા આપી હતી. મુખ્યમંત્રીશ્રી સમક્ષ આ અવસરે પ્રગતિશીલ મહિલાઓએ પોતાની આત્મનિર્ભરતાની વાતો રજૂ કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ સખી મંડળોના વિવિધ પ્રદર્શન સ્ટોલ્સની મુલાકાત પણ લીધી હતી. #CMatDahod
1
23
55
3,500
District Magistrate & Collector Mahisagar retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ચાંદાવાડા ગામના ભાભોર ફળીયામાં સ્થાનિક આદિવાસી પરિવારો સાથે ખાટલા બેઠક કરી લઈ આત્મીય સંવાદ સાધીને ગ્રામજનોની જીવનશૈલી, સ્થાનિક પરંપરાઓ અને ગામમાં ઉપલબ્ધ પાયાની સુવિધાઓ અંગે જાણકારી મેળવી હતી તેમજ તેમની લાગણીઓ અને અપેક્ષાઓ જાણી હતી. મુખ્યમંત્રીશ્રીનું આ પ્રસંગે ગ્રામજનોએ આદિવાસી લોક નૃત્ય થકી સ્વાગત કર્યું હતું. આ સાથે ત્યાંના સ્થાનિક અને સખી મંડળના દિવ્યાંગ બહેને પોતાના હાથે વાંસ વડે બનાવેલું તોરણ આપી મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમણે ગ્રામજનોની જીવનશૈલી, સ્થાનિક પરંપરાઓ અને ગામમાં ઉપલબ્ધ પાયાની સુવિધાઓ અંગે જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રીશ્રીએ ગ્રામજનો તેમજ બાળકો સાથે રૂબરૂ સંવાદ સાધી તેમની લાગણીઓ અને અપેક્ષાઓ જાણી હતી. #CMatDahod
27
65
3,608
District Magistrate & Collector Mahisagar retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાહોદ જિલ્લાના ત્રિદિવસીય પ્રવાસના ત્રીજા દિવસે સવારે ગરબાડા તાલુકાના પાટા ડુંગરી ખાતે આવેલા ઠક્કરબાપા સરોવરની મુલાકાત લઈને સરોવરના વિસ્તાર, જળસંગ્રહની ક્ષમતા, પાણીના જથ્થા અને પાણી વિતરણની વ્યવસ્થાની જાણકારી મેળવી હતી. #CMatDahod
2
25
35
4,335
District Magistrate & Collector Mahisagar retweeted
મુખ્યમંત્રીશ્રીએ સરોવરની મુલાકાત દરમિયાન સ્થાનિક માછીમારો સાથે સંવાદ કર્યો હતો તેમજ માછીમારોની રોજિંદી કામગીરી, માછીમારીના વ્યવસાય, તેમના બાળકોના શિક્ષણ, રોજગારી, આવક અને વેપાર સંબંધિત વિવિધ બાબતોની ચર્ચા કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ પાટા ડુંગરી ખાતે આવેલી નીર વાટિકામાં વડના છોડનું વાવેતર કરી પર્યાવરણ સંરક્ષણ અને લીલી હરિયાળીના સંવર્ધનનો સંદેશ આપ્યો હતો. #CMatDahod
12
11
576
District Magistrate & Collector Mahisagar retweeted
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિવિધ પહેલ, યોજનાઓ અને અભિયાન થકી આદિવાસી બાંધવોના જીવનમાં પરિવર્તન આણતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
5
21
1
27
3,503
District Magistrate & Collector Mahisagar retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દાહોદ જિલ્લાની તેમની ત્રણ દિવસીય મુલાકાતના બીજા દિવસે મોડી સાંજે ગરબાડા તાલુકાના ભામા તળાઈ ફળિયાના નિવાસી શ્રી જસવંતસિંહ રાઠોડના ઘરે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ પરિવારજનો સાથે સંવાદ કર્યો હતો તેમજ આદિવાસી વિસ્તારના પરંપરાગત ભોજનનો સ્વાદ માણ્યો હતો. #CMatDahod
2
16
40
4,034
District Magistrate & Collector Mahisagar retweeted
મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત સૌ ગ્રામજનો સાથે આત્મીયતા સાથે સંવાદ કર્યો હતો, જ્યાં રાઠોડ પરિવારની નાનકડી દીકરી પહલ રાઠોડે મુખ્યમંત્રીશ્રીનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આ સાથે આદિવાસી ભજન-કીર્તનનો લ્હાવો પણ લીધો હતો. #CMatDahod
11
11
564
District Magistrate & Collector Mahisagar retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાહોદ જિલ્લાના પ્રવાસ દરમિયાન આજે ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતે 'જન સુનાવણી' કાર્યક્રમ અંતર્ગત નાગરિકો સાથે રૂબરૂ સંવાદ કરી તેમના વિવિધ પ્રશ્નો અને રજૂઆતો સાંભળી હતી. મુખ્યમંત્રીશ્રીએ નાગરિકો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોના સમયમર્યાદામાં અને સત્વરે નિરાકરણ માટે તંત્રવાહકોને જરૂરી સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં રાજ્યના અંતરિયાળ આદિજાતિ વિસ્તારો સુધી મુળભૂત જરૂરિયાતો સાથે કલ્યાણ યોજનાઓ અને વિકાસ કામોના લાભો સુપેરે પહોંચ્યાં છે અને આદિજાતિ વિસ્તારોમાં આ યોજનાકીય લાભો પહોંચવાથી શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ વગેરે ક્ષેત્રે મોટું પરિવર્તન આવ્યુ છે તેમજ અંતરિયાળ વિસ્તારોના છેવાડાના લોકો વિકાસની મુખ્યધારામાં આવ્યા છે. #CMatDahod
1
21
47
3,385
District Magistrate & Collector Mahisagar retweeted
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાહોદ ખાતે આવેલી સ્માર્ટ સિટી લાયબ્રેરીની મુલાકાત લીધી હતી તેમજ લાયબ્રેરીમાં ઉપલબ્ધ વાંચન સુવિધાઓ, અભ્યાસ માટેની વ્યવસ્થાઓ તથા વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે ઊભી કરવામાં આવેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ લાયબ્રેરીમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી તેમના અભ્યાસ અને તૈયારી અંગે જાણકારી મેળવી હતી. #CMatDahod
3
35
92
4,887
District Magistrate & Collector Mahisagar retweeted
આજ રોજ બાલાસિનોર તાલુકાના ખાંડીવાવ તથા જેઠોલી ગામની મુલાકાત લઈ દફતર ચકાસણી કરવામાં આવી. @collectormahi
1
57