Hemin Patel retweeted
Repeat after me
#BringBackAnnamalai
Now . Trend it 50K plus RT needed . Let the Modi ji hear our Voice . Our Voice matters
Hemin Patel retweeted
Mocking North Indians over education and then choosing an actor as your CM is quite ironic.
Hemin Patel retweeted
✍️ આવી રીતે વિશ્વ ગુરુ બનવાનું હોય તો રહેવા દેજો. @narendramodi
આરક્ષણ જાતિ આધારિત કે આર્થિક આધારિત એ મુદ્દો અલગ છે પરંતુ આટલી હદે ભારતીય શિક્ષણ પ્રણાલીનું બૌદ્ધિક પતન થશે એવી કલ્પના ન હતી.
આઠસો માર્ક્સ માંથી માઈનસ ચાળીસ (-40/800) માર્ક્સ લાવીને ડૉક્ટર બનવા માટે દરવાજા ખોલી નાખ્યા છે.
આવા હોનહાર વિધાર્થીઓ હોસ્પિટલોમાં HOD બનશે.
નુકસાન કોને થશે?
સરકાર ને?
અધિકારીઓને?
ના ભાઈ ના....એ લોકો તો વિદેશ જઈને સારવાર લઈ આવશે
ભોગવવું તો આપણને જ પડશે આવા અભણ ડૉક્ટરો પાસે સારવાર કરાવીને!
જો કટઓફ મુજબ-40 માર્ક્સ લાવનારા વિદ્યાર્થીઓને પણ દાખલો આપવો છે તો પછી પરીક્ષા લેવાના નાટક શામાટે ?
જન્મ થાય ત્યારે પેડાની સાથે સીધી ડિગ્રી જ વહેંચી દો ને!
જો આ વિદ્યાર્થીઓ શીટ ખાલી છોડીને પરીક્ષા હોલમાં સૂઈ પણ જાય, તો પણ તેમને આ કરતાં 40 માર્ક્સ વધારે મળી જાય.
એટલે કે સીટો ભરાતી નથી તો મેરિટને જ તાક પર મૂકી દેવામાં આવશે, તે પણ આવી બેશરમીથી?
અથવા તો સરકાર એવો આદેશ જારી કરે કે તમામ સરકારી-પ્રાઇવેટ હોસ્પિટલોમાં ડૉક્ટરોના માર્ક્સ પણ જાહેર રીતે ચોંટાડવામાં આવે, જેથી દર્દી અને તેના પરિવારજનો નિર્ણય લઈ શકે કે તે ડૉક્ટર પાસેથી સારવાર કરાવવી છે કે નહીં.
દર્દીનો અધિકાર છે કે જો તેને કોઈ ડૉક્ટર પર શંકા હોય તો તે તેની પાસેથી સારવાર ન કરાવે.
પ્રાઇવેટ મેડિકલ કોલેજોને પૈસા જોઈએ છે, પૈસા ત્યારે આવશે જ્યારે સીટો ભરાશે, સીટો ત્યારે ભરાશે જ્યારે વિદ્યાર્થી ક્વોલિફાય કરશે, અને ક્વોલિફાય કરાવવા માટે આરક્ષણના નામે આવી પ્રકારની છેતરપિંડી કરવામાં આવે છે.
#NEETPG ને કરોડપતિ આરક્ષણધારકો માટે ખોલી દેવામાં આવ્યું છે — આ જ સચ્ચાઈ છે. પરીક્ષા કેન્દ્રમાં 5 મિનિટમાં બધા પ્રશ્નોના જવાબ ટિક કરીને સૂઈ જાવ, પછી દાખલો મેળવીને રેડિયોલોજિસ્ટ બનો, સર્જન બનો, ફિઝિશિયન બનો. જ્યાં દુનિયાભરમાં મેડિકલ ક્ષેત્રમાં AI ને ઇન્ટિગ્રેટ કરવામાં આવી રહી છે, બાયોટેકમાં વિવિધ પ્રકારના પ્રયોગો થઈ રહ્યા છે — અહીં માઈનસ માર્ક્સ વાળા સ્પેશ્યાલિસ્ટ બની રહ્યા છે.
શા માટે? કારણ કે અહીં પ્રતિભા કરતા વોટ બેંકને વધારે મહત્વ આપવામાં આવે છે.
@kathiyawadiii @nidhirpatel6 @dave_janak
@ImSSanket @its_Bunny7
@Prachetas_B
@jignesh03011976
@KarnavatiSpeaks
@jpsin1 @hdraval93
@siddtalks @ITJanak @chetan_pagi @Ekbhartiya121 @gajendrakalal @Harshad5720 @Yuvi_1212
@journolinc @Vijayma70555375
@v82551
Hemin Patel retweeted
Congrats to Team India on winning the Asia Cup.
New India delivers.
#AsiaCup2025
Hemin Patel retweeted
India thrash Pakistan in #AsiaCup2025 final!
𝐓𝐡𝐚𝐭 𝐁𝐮𝐦𝐫𝐚𝐡 𝐬𝐢𝐠𝐧𝐚𝐥 𝐭𝐡𝐨𝐮𝐠𝐡… 😎 🚀 🎯 #𝐎𝐩𝐞𝐫𝐚𝐭𝐢𝐨𝐧𝐒𝐢𝐧𝐝𝐨𝐨𝐫
Hemin Patel retweeted
"Our enemies are your enemies". If Israel & India allowed the weaklings in the West to defend them from Islamists every Jew & Hindu there would have been killed long ago. It's like the West wants to give up and be consumed by this beast.
Hemin Patel retweeted
#WATCH | Gujarat | Surat Medical Consultant Association, along with the Association of Physicians of Surat and Varachha Road Medical Association, organised a 'Ratri before Navratri' Garba event in Surat, with the theme of 'Operation Sindoor'. (21.09)
Hemin Patel retweeted
Not firing even a single rubber bullet at this guy & his comrades was one of the greatest decisions that this Republic has witnessed till date. Once in a century.
We never realised it.
Hemin Patel retweeted
Meet the New Legend of Mathematics
Rakesh Kalasua :-
His Legendary marks got him selected as MATHS TEACHER.
GK :- ( 0/100 )
MATHS :- ( -9.79 )
Thank you Ambedkar for redefining genius. 🙏📉
Hemin Patel retweeted
Reservation for graduation, post-grad, jobs & even promotion- this is nothing but pure misuse.
It's time to rationalize this with:
1. One Family One Reservation
2. One Time Reservation
I hope this video reaches every General Category, so they too start raising these demands.
Hemin Patel retweeted
I just learned that there exist Indians who are in Pakistan for “higher studies.” I wonder how their minds work.
Hemin Patel retweeted
UPDATE: Air India is organizing two relief flights, one each from Delhi and Mumbai, to Ahmedabad for the next of kin of passengers and Air India staff.
Details of the flights:
IX1555 – Delhi-Ahmedabad
Time of departure: 2300 hrs on 12 June
IX1556 – Ahmedabad-Delhi
Time of departure: 0110 hrs on 13 June
AI1402 – Mumbai-Ahmedabad
Time of departure: 2300 hrs on 12 June
AI1409 – Ahmedabad-Mumbai
Time of departure: 0115 hrs on 13 June
Next of kin of passengers and staff in Delhi and Mumbai wanting to travel on these flights can call our hotline on 1800 5691 444.
Additionally, those coming in from international destinations and wanting to travel can call our hotline on +91 8062779200.
Hemin Patel retweeted
Pakistan was yet to recover from Sofia qureshi and Vyomika singh, meanwhile Palki Sharma destroyed them casually





























