Jamnagar Municipal Corporation (@mcjamnagar) header
Jamnagar Municipal Corporation (@mcjamnagar) profile picture

Official X (Twitter) Account of Jamnagar Municipal Corporation.

Jamnagar
Joined March 2020
Photo by Jamnagar Municipal Corporation (@mcjamnagar)Photo by Jamnagar Municipal Corporation (@mcjamnagar)Photo by Jamnagar Municipal Corporation (@mcjamnagar)Photo by Jamnagar Municipal Corporation (@mcjamnagar)Photo by Jamnagar Municipal Corporation (@mcjamnagar)Photo by Jamnagar Municipal Corporation (@mcjamnagar)Photo by Jamnagar Municipal Corporation (@mcjamnagar)Photo by Jamnagar Municipal Corporation (@mcjamnagar)Photo by Jamnagar Municipal Corporation (@mcjamnagar)Photo by Jamnagar Municipal Corporation (@mcjamnagar)
હરિયાળું જામનગર, આપણું જામનગર...🌳 જામનગર મહાનગરપાલિકાના 'ગ્રીન જામનગર' સંકલ્પને સાકાર કરતા શહેરના સુંદર બગીચાઓની એક ઝલક... #jmc #myhalarmypride
149
Jamnagar Municipal Corporation retweeted
જામનગર મહાનગરપાલિકાની બેઠકમાં ઉપસ્થિત રહી શહેરમાં પ્રગતિ હેઠળનાં વિકાસકાર્યો તેમજ આગામી સમયમાં હાથ ધરાનારા મહત્વાકાંક્ષી પ્રકલ્પોના આયોજન અને અમલીકરણની વિસ્તૃત સમીક્ષા કરી. આ બેઠકમાં કેન્દ્ર સરકાર પ્રેરિત ‘અર્બન ચેલેન્જ ફંડ ગ્રાન્ટ’, રાજ્ય સરકારના ‘સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ-2026 બાય-લોઝ’ તથા ઈન્ટીગ્રેટેડ વેસ્ટ મેનેજમેન્ટ, C&D વેસ્ટ, SLF, CBG અને RTS જેવા કચરા વ્યવસ્થાપનના આધુનિક અને અસરકારક આયામો અંગે વિગતવાર ચર્ચા કરી. સાથે જ રંગમતી રિવર રિજુવનેશન, CETP પ્લાન્ટ અને સ્લમ ફ્રી સિટી એક્શન પ્લાન સહિતના મહત્ત્વપૂર્ણ પ્રકલ્પોની પ્રગતિની સમીક્ષા કરી. અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી કે તમામ વિકાસકાર્યો ગુણવત્તા સાથે નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તેમજ દરેક પ્રકલ્પનો સીધો અને મહત્તમ લાભ નાગરિકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવામાં આવે. #Jamnagar #UrbanDevelopment #SmartCity #GujaratGovernment
6
15
378
Basic Fire Fighting Training conducted at Baroda heart and Sharda super speciality Hospital Topics covered: 1.Building Evacuation 2.Mock Drill 3.Use of Fire Extinguishers 4.Use of fixed firefighting systems like Hose Reel, Hydrant, Detectors, Manual Call Points, etc.
2
1
2
168
આજરોજ JMCને I.C.D.S. શાખામાં ચાલતી દરેક આંગણવાડીમાં મંગળદિવસની ઉજવણી કરવામાં આવેલ. આજનો મંગળવાર એટલે બાળદિનની ઉજવણી ના ભાગરૂપે આંગણવાડીમાં માતા,કિશોરી,તેમજ બાળકો દ્વારા અલગ-અલગ રંગોળી સ્પર્ધા નું આયોજન કરેલ.જેમાં બાળકોએ મન મૂકીને રંગોળીમાં રંગની પુરવણી કરેલ.#jmc #myhalarmypride
134
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી...આ પ્રસંગે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં મહારાષ્ટ્રના ગઢચિરોલી ખાતે યોજાયેલા રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ જોયું . #jmc
1
256
હરિયાળું જામનગર, આપણું જામનગર..🌳 જામનગર મહાનગરપાલિકાના 'ગ્રીન જામનગર' સંકલ્પને સાકાર કરતા શહેરના સુંદર બગીચાઓની એક ઝલક.. #JMC #myhalarmypride
2
301
‘સ્વચ્છમેવ જયતે’ #jmc #myhalarmypride
203
'સ્વદેશી મેળા'ને જામનગરના નગરજનો તરફથી અભૂતપૂર્વ અને ભવ્ય પ્રતિભાવ મળ્યો છે. આપણા સ્થાનિક કારીગરો, હસ્તકલા અને નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપીને જામનગરવાસીઓએ 'આત્મનિર્ભર ભારત'ના સંકલ્પને વાસ્તવિકતામાં બદલવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે... Jillઆ ભવ્ય સફળતા અને મેળામાં ઉત્સાહભેર
2
3
113
"સ્વદેશી મેળો - શોપિંગ ફેસ્ટિવલ 2026" "લોક ડાયરો - કામરાજ જોગલ & ગ્રુપ" #jmc #myhalarmypride
1
2
128
તમારો કચરો માત્ર ડોર-ટુ-ડોર કલેક્શન વાહનમાં જ આપો, જાહેરમાં કચરો ફેંકવા પર થશે દંડ... #myhalarmypride #jamnagarmunicipalcorporation
1
111
સ્વદેશી મેળા ૨૦૨૬ અન્વયે સ્ટોલ ધારક દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ આપનાર નગરજનોને ફ્રી માં દીવડા આપવામાં આવેલ છે આમ, સરકારશ્રીની પ્લાસ્ટિક મુક્ત શહેર અંતર્ગત અત્રેના સ્વદેશી મેળા દ્વારા ખૂબ સારી પહેલ કરવામાં આવેલ છે જેનો જામનગરની જનતા દ્વારા પણ સારો પ્રતિસાદ મળેલ છે. #jmc
2
117
જામનગર મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી મળેલ રજૂઆતોને ધ્યાને રાખી યોગ્ય નિકાલ કરવામાં આવ્યો તેમજ જોખમી વૃક્ષોની ડાળીઓનું ટ્રીમિંગ કરીને વૃક્ષોને યોગ્ય અને સલામત લેવલ પર લાવવાની કામગીરી કરાઈ #jmc #myhalarmypride
107
"સ્વદેશી મેળો - શોપિંગ ફેસ્ટિવલ 2026" 6 નવેમ્બરના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. વહેલી તકે આ મેળાની મુલાકાત લો અને આપણા સ્થાનિક કલાકારો તેમજ બહેનોની મહેનતથી બનેલી અદ્ભુત વસ્તુઓની ખરીદી કરી તેમને પ્રોત્સાહન પૂરું પાડો... 'વોકલ ફોર લોકલ' બનીએ અને ૬ નવેમ્બર
82
"સ્વદેશી મેળો - શોપિંગ ફેસ્ટિવલ 2026" 6 નવેમ્બરના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. વહેલી તકે આ મેળાની મુલાકાત લો અને આપણા સ્થાનિક કલાકારો તેમજ બહેનોની મહેનતથી બનેલી અદ્ભુત વસ્તુઓની ખરીદી કરી તેમને પ્રોત્સાહન પૂરું પાડો.'વોકલ ફોર લોકલ' બનીએ અને ૬ નવેમ્બર પહેલાં આ મેળાની અચૂક મુલાકાત લઈએ.
71
"સ્વદેશી મેળો - શોપિંગ ફેસ્ટિવલ 2026" "રંગ કસુંબલ લોક ડાયરો" #jmc #myhalarmypride
87
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'સ્વચ્છ ભારત'ના વિઝનને સાકાર કરવાની દિશામાં જામનગર મહાનગરપાલિકાની વિશેષ પહેલ.'Swachh Bharat Mission – 2.0'ના નવા નિયમો અંતર્ગત જામનગરને સંપૂર્ણપણે ખુલ્લા કચરાથી મુક્ત-'બિન-ફ્રી' અને 'જીવીપી-ફ્રી શહેર બનાવવા કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ ઝુંબેશ
1
2
148
"સ્વદેશી મેળો - શોપિંગ ફેસ્ટિવલ 2026" A melodious musical evening with - DOLLAR MEHTA #jmc #myhalarmypride
1
109
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ 'રાષ્ટ્રીય એકતા દિવસ' નિમિત્તે જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય “એકતા રેલી”નું આયોજન કરવામાં આવ્યું, આ રેલીમાં વિશાળ સંખ્યામાં નગરજનોએ ઉત્સાહભેર જોડાઈને દેશની એકતા, અખંડિતતા અને સંગઠનનો મજબૂત સંદેશ પાઠવ્યો છે. #jmc
1
134