Jamnagar Municipal Corporation retweeted
જામનગર મહાનગરપાલિકાની બેઠકમાં ઉપસ્થિત રહી શહેરમાં પ્રગતિ હેઠળનાં વિકાસકાર્યો તેમજ આગામી સમયમાં હાથ ધરાનારા મહત્વાકાંક્ષી પ્રકલ્પોના આયોજન અને અમલીકરણની વિસ્તૃત સમીક્ષા કરી.
આ બેઠકમાં કેન્દ્ર સરકાર પ્રેરિત ‘અર્બન ચેલેન્જ ફંડ ગ્રાન્ટ’, રાજ્ય સરકારના ‘સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ-2026 બાય-લોઝ’ તથા ઈન્ટીગ્રેટેડ વેસ્ટ મેનેજમેન્ટ, C&D વેસ્ટ, SLF, CBG અને RTS જેવા કચરા વ્યવસ્થાપનના આધુનિક અને અસરકારક આયામો અંગે વિગતવાર ચર્ચા કરી. સાથે જ રંગમતી રિવર રિજુવનેશન, CETP પ્લાન્ટ અને સ્લમ ફ્રી સિટી એક્શન પ્લાન સહિતના મહત્ત્વપૂર્ણ પ્રકલ્પોની પ્રગતિની સમીક્ષા કરી.
અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી કે તમામ વિકાસકાર્યો ગુણવત્તા સાથે નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તેમજ દરેક પ્રકલ્પનો સીધો અને મહત્તમ લાભ નાગરિકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવામાં આવે.
#Jamnagar #UrbanDevelopment #SmartCity #GujaratGovernment
Jamnagar Municipal Corporation retweeted
🤨 To Meme or Not to Meme
It's not a question! The answer is simple - $NOTMEME 😂
📲 t.me/NOTMEMEAppBot
Start mining $NOTMEME today & enjoy free rewards! Get 100 freebies for each claim in App. Airdrop is on the way 💸
Invite friends and earn 20% from referral’s & 10% more from their friends claims. It's not a joke!
More 👉 notmeme.xyz/
Jamnagar Municipal Corporation retweeted
જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજે ઉમેદવારોના ખર્ચ અંગેની તથા જિલ્લા પોલીસ વડાશ્રી પ્રેમસુખ ડેલુએ સુરક્ષા વ્યવસ્થાની વિગતો આપી. #Loksabha2024 #iVote4Sure #GoVote #NoVoterTobeLeftBehind
@CEOGujarat
@ECISVEEP
@CollectorJamngr
@SP_Jamnagar
@ddojamnagar2
@mcjamnagar
Jamnagar Municipal Corporation retweeted
લોકસભા સામાન્ય ચુંટણી- ૨૦૨૪ અન્વયે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. જે અંતર્ગત ૮૦-જામજોધપુર વિધાનસભા મત વિસ્તારમાં મતદાન મથકો પર મતદાન ટીમોની રવાનગી કરવામાંં આવી છે.
#Loksabha2024
#iVote4Sure
#GoVote
#NoVoterTobeLeftBehind
Jamnagar Municipal Corporation retweeted
મતદાન જાગૃતિ માટે Government Commerce College, Jamnagar દ્વારા રજૂ કરાયેલ Skit
#Loksabha2024
#iVote4Sure
#GoVote
#NoVoterTobeLeftBehind
@ceogujarat
@ECISVEEP
Jamnagar Municipal Corporation retweeted
This Independence Day, take part in one of the nation's biggest digital campaigns 'Meri Maati Mera Desh' launched by the Government of India to honor the bravehearts who laid their life for the sovereignty of our country.
Jamnagar Municipal Corporation retweeted
Siezed and penalty for public selling of fodder. Drive is going on for last so many days. @CMOGuj @Mukeshias @mcjamnagar
Jamnagar Municipal Corporation retweeted
JMC અને પોલીસ ડિપાર્ટમેન્ટની સયુંકત ટીમો મારફત શહેરના અલગ અલગ વિસ્તારો માંથી રખડતા પશુઓ પકડવાની ઝુંબેશ, જેમાં છેલ્લા 2 દિવસ માં 54 જેટલા પશુઓ પકડી ને ઢોર ડબ્બે રાખવામાં આવેલ છે. આથી પશુ માલિકો ને પોતાની માલિકીના ઢોરો/પશુઓ જાહેર રોડ રસ્તા ઉપર ન છોડવા માટે તાકીદ કરવામાં આવે છે.
Jamnagar Municipal Corporation retweeted
Meeting with Under ground drainage department. Reviewed complains, grievance redressal and analyses frequent complains and solve it permanently. @mcjamnagar @CMOGuj
Jamnagar Municipal Corporation retweeted
આજરોજ one day one word સફાઇ અભિયાન અંતર્ગત વોર્ડનં.13 (1)પવનચકકી થી MES GATE સુધી ડીવાઈડર સફાઈ(2) પવનચકકી સકઁલ(3) પોલીસચોકી સકઁલ(4)ખંભાળીયા નાકા સકઁલ(5) સહીદ ભગતસિંહસકઁલ ની સફાઈ વોર્ડના SSI સાથે રાખી કરાવેલ. @mcjamnagar @khabargujarat @NobatDaily
Jamnagar Municipal Corporation retweeted
Cattle impounding activities near joggerspark and v-mart area. @mcjamnagar @khabargujarat @NobatDaily
Jamnagar Municipal Corporation retweeted
Ongoing flyover works in night. @mcjamnagar
Jamnagar Municipal Corporation retweeted
Fodder seized from various selling points by estate team. It will strengthen further and continue. @CMOGuj @Mukeshias @mcjamnagar @mukesh_varanava
Jamnagar Municipal Corporation retweeted
સસોઇ ડેમ ખાતે સૌની યોજના હેઠળ ઠલવાતા નવા નીર ના વધામણા મા. મંત્રી શ્રી રાઘવજી પટેલ સા. ના હસ્તે કરવામા આવ્યુ. સસોઇ ડેમ જામનગર શહેર ને પીવા નુ પાણી પુરો પાડતો મહત્વનો સ્ત્રોત છે. @CMOGuj @RaghavjiPatel @khabargujarat @WeJamnagari @mcjamnagar
Jamnagar Municipal Corporation retweeted
આજ રોજ સેવાસેતુ દરમિયાન શાકભાજી વેચનાર ચમનભાઈ એ પ્રથમ -રૂ.10000,બીજી વાર રૂ.20000 ની લોન સમયસર ભરપાઈ કરતા ત્રીજી વખત રૂ.50000 ની લોન સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક દ્વારા આજે જ મંજૂર કરી રકમ જમા કરાવેલ છે.
#PMSVANIDHI
#Sevasetu programme
@CMOGuj @Mukeshias
Jamnagar Municipal Corporation retweeted
Replying to @mcjamnagar
@mcjamnagar have started drive to catch stray cattle. More and more stray cattle will be send to cattle impound in next few days. Will take help of police department also. @CMOGuj @Mukeshias @khabargujarat @WeJamnagari
Jamnagar Municipal Corporation retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે જામનગર ખાતે લમ્પી વાયરસ સારવાર કેન્દ્રની મુલાકાત લઈ અસરગ્રસ્ત પશુઓની સારવાર માટે વેક્સીનેશન અને પશુ એમ્બ્યુલન્સ સહિતની તમામ પ્રકારની સુવિધાઓનું નિરીક્ષણ કરી સ્થાનિક તંત્રને જરૂરી સૂચનો કર્યાં હતાં.
Jamnagar Municipal Corporation retweeted
#azadikaamritmahotsav2022 sheri natak at amusement park. Ongoing awareness programme for #HarGharTiranga @CMOGuj @pkumarias @WeJamnagari @khabargujarat














































