DDO JAMNAGAR (@ddojamnagar2) header
DDO JAMNAGAR (@ddojamnagar2) profile picture

Official Account of District Development Officer (DDO) District Panchayat, Jamnagar

Jamnagar, India
Joined July 2018
Photo by DDO JAMNAGAR (@ddojamnagar2)Photo by DDO JAMNAGAR (@ddojamnagar2)Photo by DDO JAMNAGAR (@ddojamnagar2)Photo by DDO JAMNAGAR (@ddojamnagar2)Photo by DDO JAMNAGAR (@ddojamnagar2)Photo by DDO JAMNAGAR (@ddojamnagar2)Photo by DDO JAMNAGAR (@ddojamnagar2)Photo by DDO JAMNAGAR (@ddojamnagar2)Photo by DDO JAMNAGAR (@ddojamnagar2)Photo by DDO JAMNAGAR (@ddojamnagar2)
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જનહિત સર્વોપરીના ભાવ સાથે વિકસિત ભારતના નિર્માણમાં મહત્તમ યોગદાન આપવા કટિબદ્ધ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
3
249
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ સમાજના સર્વગ્રાહી કલ્યાણના સંકલ્પને સાકાર કરતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
1
3
385
જોડીયા તાલુકાના લખતર ગામે પ્રાથમિક શાળામાં બાળકોને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા ચકાસણી, બાળકોમાં કક્ષા મુજબ વાંચન,ગણન તથા લેખન આવડતની ચકાસણી, શાળામાં ભૌતિક સુવિધાઓની ખરાઈ તથા બાળકોની આરોગ્ય તપાસણી અંગે સઘન સમીક્ષા કરવામાં આવી. @CMOGuj @Bhupendrapbjp @InfoGujarat @Dwivedi_D
1
6
19
819
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ થકી 'શિક્ષિત ગુજરાત, વિકસિત ગુજરાત'નો મજબૂત પાયો નાખતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
1
1
398
લખતર ગામે ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત દરમ્યાન દફતર તપાસણી કરવામાં આવી. વેરા વસુલાત કામગીરીની સમીક્ષા, વિકાસના કામો માટે જમીન ફાળવણી તથા નાણાપંચ હેઠળ આયોજીત કામો અંગે માર્ગદર્શન તથા સુચનાઓ આપવામાં આવી. @CMOGuj @Bhupendrapbjp @InfoGujarat @Dwivedi_D @GujPRHDept @GujDCoffice
1
6
12
678
જિલ્લા પંચાયતના વરિષ્ઠ અધિકારીશ્રીઓ તથા તાલુકા વિકાસ અધિકારીશ્રીઓની માસિક સમીક્ષા મિટિંગ યોજવામાં આવી. પંચાયત વિભાગ હેઠળની જુદીજુદી સામુહિક વિકાસલક્ષી અને લાભાર્થીલક્ષી યોજનાઓનું અસરકારક અમલીકરણ અંગે માર્ગદર્શન સહ સુચનાઓ આપવામાં આવી. @CMOGuj @Bhupendrapbjp @InfoGujarat
4
14
807
આરોગ્ય સેવાઓને અસરકારક અને ઝડપી બનાવવા આજરોજ જિલ્લા,તાલુકા અને ગ્રામ્ય કક્ષાના આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજી. માતા મરણ - બાળ મરણના કેસો,રસીકરણ,RBSK,આરોગ્ય કેન્દ્ર માટે જમીનના પ્રશ્નો તથા વિવિધ આરોગ્ય લક્ષ્યાંકોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. @CMOGuj @Bhupendrapbjp @InfoGujarat
1
4
13
966
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જનકલ્યાણનો અભિગમ અપનાવીને દરેક નાગરિકોને આરોગ્ય સુખાકારી સુનિશ્ચિત કરતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
4
5
358
આંગણવાડી બાંધકામ તથા રીનોવેશન, મહિલા સશક્તિકરણ, બાળ કલ્યાણ અને પોષણ સંબંધિત મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ સરકારી યોજનાઓની કામગીરીની વિગતવાર સમીક્ષા હાથ ધરી માર્ગદર્શક સુચનાઓ આપવામાં આવી. @CMOGuj @Bhupendrapbjp @InfoGujarat @Dwivedi_D @GujPRHDept @GujDCoffice @ICDSGujarat
4
7
536
સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં જામનગર શહેરના નાગરિકો બહોળી સંખ્યામાં ઉત્સાહપૂર્વક સહભાગી થયા #RashtriyaEktaDiwas2026 @CMOGuj @Bhupendrapbjp @InfoGujarat
4
14
608
માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બનાસકાંઠાના ભીલડી ખાતે PM કિસાન ઉત્સવ દિવસની ઉજવણી સાથે જામનગર ખાતે સાંસદશ્રી @PoonambenMaadam ની અધ્યક્ષતામાં PM કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી. જિલ્લાના 1.07 લાખથી વધુ ખેડૂતોને 21.57 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી @CMOGuj
4
9
465
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સંપૂર્ણ સંવેદનશીલતા સાથે આપદાના સમયે હરહંમેશ ધરતીપુત્રોની પડખે ઉભા રહેતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
5
8
524
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિવિધ પહેલ દ્વારા અક્ષય ઊર્જાને પ્રોત્સાહન થકી ઊર્જા આત્મનિર્ભરતા માટે કટિબદ્ધ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
3
3
421
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અવિક્ષિપ્ત અને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો સુનિશ્ચિત કરી અવિરત પ્રગતિની ઊર્જા પૂરી પાડતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
3
5
607
'સત્વરે પરિણામ એ જ સુશાસન' જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજી માન. ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂ થયેલ કૃષિલક્ષી, આરોગ્ય, આંગણવાડી મકાન તથા ગ્રામ્ય વિસ્તારમાં પાણીના પ્રશ્નોનું જવાબદારી સહ ઝડપી નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી. @CMOGuj @JayantiRavi @infojamnagargog
3
6
853
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શ્રદ્ધા, સંસ્કૃતિ અને સમૃદ્ધિના સમન્વય સાથે અવિરત વિકાસ સાધતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
3
9
611
તાલુકા વિકાસ અધિકારીઓ સાથે પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગની જુદી જુદી યોજનાઓ અંગે સમીક્ષા બેઠક યોજી. યોજનાકીય લક્ષ્યાંક સમયસર પૂર્ણ કરવા,સરકારી ગ્રાન્ટનો યોગ્ય અને નિયમોનુસાર વપરાશ કરવા, વિકાસના કામોની પ્રગતિની નિયમિત દેખરેખ રાખવા સુચના આપી. @CMOGuj @Bhupendrapbjp @InfoGujarat
3
11
788
જામનગર તાલુકાના શેખપાટ ગામે ડમ્પિંગ સાઈટ, આંગણવાડી રીનોવેશન કામ અને નાણાપંચ હેઠળ થયેલ ભુગર્ભ ટાંકાના કામોની સ્થળ મુલાકાત કરવામાં આવી. સરપંચશ્રી અને તલાટી મંત્રીશ્રીને વિકાસના કામોમાં ગતી, સાફસફાઈ તથા ગ્રામ પંચાયતની મિલકત જાળવણી અંગે સુચનાઓ આપવામાં આવી. @CMOGuj @Bhupendrapbjp
3
9
683
જામનગર તાલુકાના શેખપાટ ગામે શાળાની મુલાકાત દરમ્યાન કન્યા શાળાની બાળાઓને પ્રોત્સાહિત કરવા કારકિર્દી અંગે વાર્તાલાપ કરવામાં આવ્યો. શાળામાં ખુટતી સુવિધા અંગે ચર્ચા તથા શાળાના મધ્યાહન ભોજન કેન્દ્ર અને આંગણવાડીમાં ભોજનની ગુણવત્તા તપાસવામાં આવી. @CMOGuj @Bhupendrapbjp @InfoGujarat
5
16
954
આજરોજ જામનગર તાલુકાના શેખપાટ ગામે ગ્રામ પંચાયત તપાસણી,વેરા વસૂલાત તથા વિકાસના કામોની પ્રગતિ અંગે સમીક્ષા કરવામાં આવી. સમગ્ર ગામમાં સફાઇ કામગીરી નિરીક્ષણ સાથે ઘન કચરાના નિકાલ અંગે આવશ્યક સુચનાઓ આપવામાં આવી. @CMOGuj @Bhupendrapbjp @InfoGujarat @Dwivedi_D @GujPRHDept @GujDCoffice
4
11
2,104