DDO JAMNAGAR retweeted
'સત્વરે પરિણામ એ જ સુશાસન'
જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજી માન. ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂ થયેલ કૃષિલક્ષી, આરોગ્ય, આંગણવાડી મકાન તથા ગ્રામ્ય વિસ્તારમાં પાણીના પ્રશ્નોનું જવાબદારી સહ ઝડપી નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી.
@CMOGuj @JayantiRavi @infojamnagargog
DDO JAMNAGAR retweeted
"સેવાના રંગ રાષ્ટ્રના સંગ" વિકસિત ભારત 2047 થીમ આધારિત જિલ્લા કક્ષાએ રંગોળી અને કોલાજ આર્ટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળાનાં ભુલકાઓ દ્વારા અનાજ, કઠોળ, માટી અને પાંદડાઓથી બનાવેલ રંગોળીએ લોકોને ખૂબ આકર્ષિત કર્યા@CMOGuj @sanghaviharsh @JayantiRavi @infojamnagargog
DDO JAMNAGAR retweeted
શ્રી અશોકભાઈને હ્રદયની ગંભીર બીમારી થતા PM-JAY કાર્ડ થકી ખાનગી હોસ્પિટલમાં તદ્દન મફત ઓપરેશન થતા હાલ સંપૂર્ણ સ્વસ્થ જીવન જીવે છે. લાખો ગરીબ-મધ્યમવર્ગીય દર્દીઓ માટે PM-JAY કાર્ડ વરદાન રૂપ બનેલ છે
#SevaSankapAbhiyaan #SevaKiKahani
@CMOGuj @sanghaviharsh @JayantiRavi @infojamnagargog
DDO JAMNAGAR retweeted
બાગાયતી ખેતી યોજના અંતર્ગત વિવિધ બાગાયતી પાકો થકી અનેક ખેડૂતોની આજીવિકામાં મહત્તમ વધારો થવાથી તેમના પરિવારોનું જીવન ધોરણ ઊંચુ આવતા આવા જ એક ખેડૂત સુરેશભાઈ દ્વારા સરકારશ્રીનો આભાર માનવામાં આવ્યો
#SevaSankapAbhiyaan #SevaKiKahani
@CMOGuj @sanghaviharsh @JayantiRavi @infojamnagargog
DDO JAMNAGAR retweeted
દિવ્યાંગ શ્રી ગૌરાંગભાઈ પરમારને વ્યવસાય માટે PM સ્વનિધિ યોજના અંતર્ગત રૂ. ૧૫૦૦૦ ની લોન વ્યાજ વગર મળતા તેની મદદથી તેઓ આત્મનિર્ભર બનેલ હોય તેમના દ્વારા આ સહાય બદલ સરકારશ્રીનો આભાર માનવામાં આવેલ.
#SevaSankapAbhiyaan
#SevaKiKahani
@CMOGuj @sanghaviharsh @JayantiRavi @infojamnagargog
DDO JAMNAGAR retweeted
શ્રી મુકતાબેન કન્યા વિદ્યાલયમાં ધો.૧૦માં અભ્યાસ કરતી નાઘેરા વંશિકા નમો લક્ષ્મી યોજના થકી શ્રેષ્ઠ શિક્ષણ મેળવવા બદલ માન. વડાપ્રધાનશ્રી તથા સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરે છે
#SevaSankapAbhiyaan
#SevaKiKahani
@CMOGuj
@Bhupendrapbjp @sanghaviharsh @JayantiRavi @infojamnagargog
DDO JAMNAGAR retweeted
ICDS પૂરક પોષણ યોજના થકી સવારનો ગરમ નાસ્તો-બપોરનુ પોષણયુક્ત ભોજન મળવાથી શ્રીમતી કાજલબેનની બાળકીનો સંપૂર્ણ અને સર્વાંગી વિકાસ થઈ રહ્યો હોય તેમના દ્વારા સરકારશ્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરાઇ
#SevaSankapAbhiyaan #SevaKiKahani
@CMOGuj @sanghaviharsh @JayantiRavi @infojamnagargog
DDO JAMNAGAR retweeted
ધ નેશનલ ટ્રસ્ટ હેઠળ દિવ્યાંગજનો માટે કાનૂની વાલીની નિમણૂક માટે રચવામાં આવેલ લોકલ લેવલ કમિટી દવારા ૧૦ જેટલા દિવ્યાંગજનોને તેમની સંભાળ, સુરક્ષા અને તેની મિલકતોનુ સંચાલન કરી શકે તેવા કાનૂની વાલીની નિમણૂક કરી ગાર્ડિયનશીપ પ્રમાણપત્રનું વિતરણ કરાયુ
@CMOGuj @JayantiRavi @infojamnagargog
DDO JAMNAGAR retweeted
રાજસ્થાનના બે દંપતિઓએ જામગનરના બે અનાથ શિશુઓને સ્વીકારવાની તત્પરતા દર્શાવતા દત્તક વિધાન થકી તમામ કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી બન્ને બાળકોને તેમને સોંપવામાં આવ્યા તથા બન્ને બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ સહ યોગ્ય ઉછેર મળી રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું
@CMOGuj @JayantiRavi @infojamnagargog
DDO JAMNAGAR retweeted
વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને માન. સાંસદશ્રી @PoonambenMaadamના અધ્યક્ષ સ્થાને બેઠક યોજી પીવાના-સિંચાઇના પાણીની ઉપલ્બધતા, ભાવિ આયોજન, ઘાસચારાના ડેપોની સંખ્યા અને વિતરણ વગેરે મુદ્દાની સમીક્ષા કરી સૂચારુ વ્યવસ્થા ગોઠવવા ચર્ચા કરવામાં આવી.
@CMOGuj @JayantiRavi @infojamnagargog
DDO JAMNAGAR retweeted
તા. ૧૭ સપ્ટે. થી શરૂ થનાર સેવા સંકલ્પ અભિયાનના આયોજન માટે બેઠક યોજી અભિયાન અંતર્ગત યોજવાના થતા કાર્યક્રમોની સમજૂતી આપી અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, જાહેર જનતા તમામને સહભાગી બનાવવા સૂચના આપી.
@CMOGuj @sanghaviharsh @irushikeshpatel @jitu_vaghani @JayantiRavi @infojamnagargog
DDO JAMNAGAR retweeted
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત 'આશીર્વાદનો દીવડો' કાર્યક્રમના સૂચારું આયોજન માટે બેઠક યોજી આ કાર્યક્રમમાં વિવિધ સામાજિક-ધાર્મિક સંસ્થાઓ, હોદ્દેદારો, સામાજિક અગ્રણીઓ વગેરેને સહભાગી થવા આમંત્રિત કર્યા.
@CMOGuj @sanghaviharsh @irushikeshpatel @jitu_vaghani @JayantiRavi @infojamnagargog
DDO JAMNAGAR retweeted
રણમલ તળાવ ખાતે ઝળહળ્યો આશીર્વાદનો દીવડો 🪔
માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની જાહેર જીવનની ૨૫ વર્ષની જનસેવા-રાષ્ટ્રસેવાને સમર્પિત યાત્રાની ઉજવણી માટે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત #AashirvadNoDivdo કાર્યક્રમ ભવ્યતા અને દિવ્યતાપૂર્વક યોજયો
@PMOIndia @CMOGuj @sanghaviharsh @JayantiRavi
DDO JAMNAGAR retweeted
નેપાળમાં આવેલા પૂરથી અસરગ્રસ્ત નાગરિકો માટે હેલ્પલાઇન નંબર નીચે મુજબ છે.
રાજ્યના કંટ્રોલરૂમ નંબર
•079232-51900
•9978405304
•હેલ્પલાઇન નં. 1070
•જિલ્લાના Emergency Operation Centreના હેલ્પલાઇન નં. 1077
નેપાળમાં હેલ્પલાઇન નંબર
•+977 985 131 6807
•+977 970 910 7500
DDO JAMNAGAR retweeted
કલેકટરશ્રી પી.બી.પંડ્યાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂ થયેલા પ્રશ્નો ધ્યાને લઈ પરિણામલક્ષી અને હકારાત્મક દિશામાં કાર્યવાહી કરવા કલેકટરશ્રીનું અધિકારીશ્રીઓને સૂચન
DDO JAMNAGAR retweeted
જામજોધપુરના બાલવા ગામે આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ શૈક્ષણિક સાહિત્ય, નિભાવવામાં આવતું બાળકોનું ગ્રોથ મોનીટર રજી., બાળકોને અપાતો આહાર વગેરેનું નિરીક્ષણ કરી કુપોષિત બાળકોની વિશેષ કાળજી લઈ તેઓ તેમાંથી બહાર આવે તે સુનિશ્ચિત કરવા સૂચના આપી.
@CMOGuj @JayantiRavi @infojamnagargog
DDO JAMNAGAR retweeted
#HarGharTringa અભિયાન અંતર્ગત જોડિયા ગામે માન. ધારાસભ્યશ્રી @MeghjichavdaBJP તથા અન્ય પદાધકારીશ્રીઓની બહોળી ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજવામાં આવી જેમાં હોમગાર્ડ જવાનો, વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોએ ઉત્સાહપુર્વક ભાગ લીધો.
@CMOGuj @sanghaviharsh @JayantiRavi @infojamnagargog
DDO JAMNAGAR retweeted
મોટી ખાવડી ગામે #HarGharTringa અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા યોજી. જેમાં માન. ધારાસભ્યશ્રી @RaghavjiPatel પંચાયતના અન્ય અધિકારીશ્રી/પદાધિકારીશ્રીઓ તથા હર ધર તિરંગાની થીમ આઘારીત વેશ ભુષામાં સ્થાનિક પ્રજાજનો બહોળી સંખ્યામાં જોડાયા
@CMOGuj @sanghaviharsh @JayantiRavi @infojamnagargog
DDO JAMNAGAR retweeted
વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જૂનભાઈ મોઢવાડીયાના અધ્યક્ષ સ્થાને ધ્રોલના ઐતિહાસિક ભૂચરમોરી ખાતે થશે જિલ્લા કક્ષાના 'સ્વાતંત્ર્ય પર્વ'ની ભવ્ય ઉજવણી
જિલ્લા કલેક્ટર શ્રી પી.બી. પંડ્યાના અધ્યક્ષસ્થાને પૂર્વ તૈયારીઓ અંગેની સમીક્ષા બેઠક યોજાઈ
DDO JAMNAGAR retweeted
વિવિધ કારણોસર અભ્યાસથી વંચિત રહેલી અને શાળાએ ન જતી કુલ ૯ દીકરીઓને જિલ્લા વહીવટીતંત્ર તથા મહિલા-બાળ વિકાસ વિભાગ દવારા શાળામાં પુનઃ પ્રવેશ અપાવ્યો. આ દિકરીઓ સહ સંવાદ કરી તેમને જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવ્યુ તથા શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું
@CMOGuj @JayantiRavi @infojamnagargog














































