New Civil Hospital (@nchsurat) header
New Civil Hospital (@nchsurat) profile picture

New Civil Hospital, Surat was established in the year of 1964 and grown to the bed capacity of 1150 beds.

Surat, India
Joined November 2016
“One Health, One Action, Prevent AMR Now” A CME was organized under the theme "Proper Use of Antibiotics, Patient Safety!" in which 222 doctors, nursing staff and healthcare professionals participated and took a pledge to prevent antibiotic misuse. @HealthDeptGuj @InfoSuratGOG
1
134
નવી સિવિલના ઘણાં કોરોનાયોદ્ધાઓ કોરોનાગ્રસ્તોની સેવા કરતાં કરતાં ખુદ સંક્રમિત થયાં, પરંતુ સેવાની સરવાણી અટકી નથી. નવી સિવિલના આવા જ એક કર્મયોગી કેશવકુમાર સિંહાએ કોરોનાને મ્હાત આપી પ્લાઝમા ડોનેટ ફરજ સાથે માનવીય સંવેદનાને જોડી છે. @GujHFWDept @nchsurat @gmc_surat @CMOGuj
4
2
23
દૂધવાલા દંપતિએ કોરોનાને આપી મ્હાત: માતા ચેતાલીબેને ૨૫ દિવસ બાદ પાંચ વર્ષની દિકરીને મળી વ્હાલ કર્યુ: પ્લાઝમા સારવાર થકી ચૈતાલીબેનને મળ્યું નવજીવનઃ @MoHFW_INDIA @GujHFWDept @gmc_surat @nchsurat @PMOIndia @CMOGuj @vijayrupanibjp @pkumarias @JayantiRavi @Nitinbhai_Patel
1
2
13
નવી સિવિલમાં સતત ૬ દિવસ વેન્ટિલેટર અને ૨૦ દિવસ ઓક્સિજન પર રહ્યાં બાદ સુરતના ૫૦ વર્ષીય પ્રવિણભાઈ શેટા કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યાં છે. @MoHFW_INDIA @GujHFWDept @gmc_surat @nchsurat @PMOIndia @CMOGuj @vijayrupanibjp @pkumarias @JayantiRavi @Nitinbhai_Patel
1
11
કોરોના મહામારી વચ્ચે જનજનની સુખાકારીમાં ધન્વંતરિ રથનું ઉત્કૃષ્ટ યોગદાન, સુરતમાં ૧૭ લાખથી વધુ લોકોના નિદાન, તપાસ અને સારવાર કરવામાં આવી @GujHFWDept @gmc_surat @nchsurat @PMOIndia @vijayrupanibjp @pkumarias @JayantiRavi @CMOGuj @tv9gujarati @InfoGujarat @MySuratMySMC
3
2
14
કોરોના સામે બાથ ભીડી સુરતના અનેક ઝૈફ વયના વડીલોએ કોરોનાને હરાવ્યો છે. સુરતના ડીંડોલીના ૭૫ વર્ષીય વડીલ વસંતભાઈ રેમજે કોરોના સામે જીત્યા છે. @GujHFWDept @gmc_surat @nchsurat @NHMGujarat @vijayrupanibjp @MoHFW_INDIA @JayantiRavi @pkumarias @PMOIndia @CMOGuj @Nitinbhai_Patel
5
સુરતના કોરોના વોરિયર જેનિશભાઈ શાહે કોરોનામુક્ત થયાં બાદ આજે સતત ત્રીજી વખત પ્લાઝમા ડોનેટ કર્યું છે. કોરોનામુક્ત થયેલાં ૧૭ મિત્રો-પરિચિતોને સમજાવી નવી સિવિલમાં પ્લાઝમા ડોનેટ કરાવ્યું છે. @GujHFWDept @gmc_surat @nchsurat @PMOIndia @CMOGuj @Nitinbhai_Patel @JayantiRavi
1
2
22
સુરતના ઠક્કર પરિવારની ત્રણ પેઢીએ કોરોનાને હરાવ્યો . બી નેગેટિવ બ્લડ ગ્રુપ ધરાવતાં દાદાજીને બી પોઝિટિવ ગ્રુપનું પ્લાઝમા આપી સિવિલના તબીબોએ કોરોના સામે જીત અપાવી @GujHFWDept @gmc_surat @nchsurat @PMOIndia @pkumarias @JayantiRavi @CMOGuj @vijayrupanibjp @Nitinbhai_Patel
1
2
27
કોરોનાકાળના પ્રારંભથી જ નવી સિવિલ હોસ્પિટલ સુરત માં સેવા આપી રહેલા ૮૦૦ જેટલા સફાઈ કર્મચારીઓ ૨૪ કલાક પોતાની ફરજ બજાવીને કોરોના સામેના જંગમાં યોગદાન આપી રહ્યા છે. @GujHFWDept @gmc_surat @nchsurat @pkumarias @JayantiRavi @PMOIndia @CMOGuj @vijayrupanibjp
2
2
23
ઓલપાડ તાલુકાના કોરોનામુક્ત ૧૭ ગ્રામજનોએ કર્યો પ્લાઝમા દાનનો સંકલ્પ પાંચ ગ્રામજનોએ સિવિલ હોસ્પિટલ ખાતે પ્લાઝમા ડોનેટ કર્યું તા.૨૪મીએ ૧૨ ગ્રામજનો પ્લાઝમા ડોનેટ કરશે @GujHFWDept @gmc_surat @nchsurat @PMOIndia @CMOGuj @InfoGujarat @pkumarias @JayantiRavi @tv9gujarati
1
6
54
૮૧ વર્ષના સાવિત્રીબેન શર્માએ ૧૦ દિવસમાં કોરોનાને મ્હાત આપી સુરત:શુક્રવાર: નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહેલા સુરતના ૮૧ વર્ષના સાવિત્રીબેન શર્માએ દસ દિવસમાં કોરોનાને મ્હાત આપી છે. દાદીમાંએ સાબિત કર્યું કે જિંદગી અને કોરોના વચ્ચેના જંગમાં ‘હું પણ કોરોના વોરિયર..’ છું.
2
3
1
13
કોરોના દર્દીઓને કોવિડ-૧૯ હોસ્પિટલમાં શિફ્ટ કરવાની જવાબદારી સુપેરે નિભાવતા ૨૧ MBBS તબીબ વિદ્યાર્થી કોવિડ-૧૯ ડેડિકેટેડ હોસ્પિટલમાં દર્દીઓને શિફટ કરવામાં માટે ‘ઈન્ટરનલ ટ્રાન્સફર ટીમ’ ૨૪ કલાક કાર્યરત @nchsurat @gmc_surat @GujHFWDept @PMOIndia @CMOGuj @vijayrupanibjp
8
35
નવી સિવિલના સર્જરી વિભાગના વડા ડો. નિમેષ વર્માએ જન્મદિવસે જ પ્લાઝમા ડોનેટ કરી જન્મદિનની પ્રેરક ઊજવણી કરી ડો.નિમેષ વર્માએ કોરોનામુક્ત થયા બાદ ડેડીકેટેડ ૧૦૦૦ બેડની કોવિડ-૧૯ હોસ્પિટલનું હેલ્થ મેનેજમેન્ટ અને કોવિડ વોર્ડમાં આરોગ્યલક્ષી વ્યવસ્થા પુન: સંભાળી લીધી
4
38
जंग ए कोरोना मैदान में, मजबूत खडी चट्टान है। भरोसा मुश्किल वक्त का, ईन्सान के रुप में भगवान है। डाॅकटसॅ को हमारा सलाम है। स्वातंत्र्य पर्व को सुरत सिविल हॉस्पीटल के डाॅकटसॅ ने कोरोना मरीजों के साथ अनोखे अंदाज में मनाया Lyrics : Dr. Mrugank Patel Vocals : Dr. Mrugank Patel
1
6
3
62
સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ નવી સિવિલના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ દ્વારા કરાઇ ઉજવણી @GujHFWDept @gmc_surat @nchsurat @PMOIndia @CMOGuj @Nitinbhai_Patel @pkumarias
1
10