P.M.Jadeja (@pmjadejamla) header
P.M.Jadeja (@pmjadejamla) profile picture

MLA Abdasa - Kutch,Gujarat.

Nakhatrana, India
Joined April 2018
Photo by P.M.Jadeja (@pmjadejamla)Photo by P.M.Jadeja (@pmjadejamla)Photo by P.M.Jadeja (@pmjadejamla)Photo by P.M.Jadeja (@pmjadejamla)Photo by P.M.Jadeja (@pmjadejamla)Photo by P.M.Jadeja (@pmjadejamla)Photo by P.M.Jadeja (@pmjadejamla)Photo by P.M.Jadeja (@pmjadejamla)Photo by P.M.Jadeja (@pmjadejamla)Photo by P.M.Jadeja (@pmjadejamla)
આપણાં સવાયા કચ્છી અને દેશનાં માન. વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબે કચ્છનાં કાર્યક્ર્મ દરમિયાન પુર્વ નિર્ધારિત રીતે મુલાકાત માટે ખાસ સમય ફાળવ્યો હતો. #KutchKaKayakalp
18
63
5
255
॥ હ્રદયપૂર્વક આભાર ॥ @BJP4Gujarat @BJP4Kutchh @CMOGuj #ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa
28
કચ્છ જિલ્લાના ભુજ–ખાવડા માર્ગ પર સર્જાયેલા દુઃખદ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર તમામ દિવંગત આત્માઓને ભાવભીની શ્રદ્ધાંજલિ. આ દુઃખદ ઘડીમાં શોકસંતપ્ત પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. પરમાત્મા દિવંગત આત્માઓને ચિરશાંતિ અર્પે અને તેમના પરિવારજનોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. ૐ શાંતિ.
1
1
108
આજરોજ નખત્રાણા તાલુકાના નેત્રા ગામ ખાતે મુખ્ય બજારના રસ્તાનું કામ પૂર્ણ થતાં પટેલ સમાજના આગેવાનો દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ સ્નેહ અને સન્માન બદલ પટેલ સમાજના સૌ આગેવાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. #ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa
2
6
173
પવિત્ર તુલસી વિવાહના મંગલમય અવસરની સૌને હાર્દિક શુભકામનાઓ. તુલસી માતા અને ભગવાન શ્રીવિષ્ણુના આશીર્વાદથી સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદનું આગમન થાય તેવી હૃદયપૂર્વક પ્રાર્થના. #ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa
1
3
84
આજરોજ અબડાસા તાલુકાના સાંધવ ગામે શ્રી ખેતુભા જેમલજી જાડેજાના નિવાસસ્થાને આયોજિત લગ્નપ્રસંગમાં ઉપસ્થિત રહી નવદંપતીને સુખી દામ્પત્યજીવન માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી. #ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa
94
વિક્રમ સંવત ૨૦૮૩ના નૂતન વર્ષના પાવન અવસરે ૧-અબડાસા વિધાનસભા ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા આયોજિત નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહમાં આપ સૌને હાર્દિક આમંત્રણ .#ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa
58
આજરોજ ભુજ તાલુકાના દેશલપર (વાંઢાય) ગામ ખાતે શ્રી દરજી સમાજ દ્વારા આયોજિત ૪૫મા સમૂહલગ્ન સમારોહમાં ઉપસ્થિત રહી નવદંપતીઓને સુખી દામ્પત્યજીવન માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી. #ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa
1
3
79
ઉત્તર પ્રદેશના માનનીય મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજીનાં પૂજ્ય માતૃશ્રી સાવિત્રી દેવીજીના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. આ દુઃખની ઘડીમાં યોગીજી તથા સમગ્ર શોકાકુલ પરિવાર પ્રત્યે હાર્દિક સંવેદના વ્યક્ત કરું છું. પરમાત્મા દિવંગત આત્માને શાંતિ અર્પે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ૐ શાંતિ.🙏
174
ગતરાત્રી અબડાસા તાલુકાના વીંઝાણ ગામ ખાતે અખિલ કચ્છ હિંગોરા સમાજ દ્વારા આયોજિત સાતમી સિઝનની નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટના મેગા ફાઈનલ મુકાબલામાં ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ સુંદર આયોજન બદલ આયોજક સમિતિને અભિનંદન તથા ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને શુભકામનાઓ પાઠવી. #ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa
1
2
72
આજરોજ નિરોણા–બીબર માર્ગ પર તાજેતરમાં નિર્માણ પામેલા પુલિયાનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું. પુલિયાનું કામ ગુણવત્તાસભર અને સમયમર્યાદામાં પૂર્ણ થાય તથા સ્થાનિક લોકોને સુવિધા મળે તે માટે અમે સતત પ્રયત્નશીલ અને સંકલ્પબદ્ધ છીએ. #ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa
1
4
119
જય શક્તિ માતાજી ! માં શક્તિના પ્રાગટ્ય દિવસની હાર્દિક શુભકામનાઓ! જન્મદાત્રી માં શક્તિના આશીર્વાદ સૌના જીવનમાં શક્તિ, શ્રદ્ધા અને સદભાવના પ્રગટાવે તેવી મંગલકામનાઓ. #ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa
1
4
69
આજરોજ નખત્રાણા ખાતે DMF ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ નવાનગર (મફતનગર) ગૌશાળાની કમ્પાઉન્ડ વોલના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો તથા ગૌશાળાના સંચાલકો સાથે મુલાકાત કરી અને કાર્ય સમયસર પૂર્ણ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી. #ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa
1
4
127
વિક્રમ સંવત ૨૦૮૩ના નૂતન વર્ષના પાવન અવસરે ૧-અબડાસા વિધાનસભા ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા આયોજિત નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહમાં આપ સૌને હાર્દિક આમંત્રણ. @BJP4India @BJP4Gujarat @BJP4Kutchh @iJagdishBJP @CMOGuj #ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa
4
102
આજરોજ નખત્રાણા સ્થિત અમારા લોકસંપર્ક કાર્યાલય ખાતે ગોંડલના પૂર્વ ધારાસભ્યશ્રી જયરાજસિંહ જાડેજાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમનું ઉષ્માભેર સ્વાગત કરી શાલ ઓઢાડી સન્માન કર્યું. @ganeshgondal09 #ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa
1
6
135
આજરોજ નખત્રાણા શહેરમાં અમારા લોકસંપર્ક કાર્યાલયથી પ્રારંભ કરી મુખ્ય બજાર વિસ્તારમાં પક્ષના વરિષ્ઠ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ડોર ટુ ડોર કાર્યક્રમ યોજી નગરજનો તથા વેપારી મિત્રો સાથે રૂબરૂ મુલાકાત કરી વિક્રમ સંવત ૨૦૮૩ના નૂતન વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરી હતી. @BJP4Gujarat @BJP4India @BJP4Kutchh @iJagdishBJP #ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa
2
3
129
ગતરોજ માંડવી તાલુકાના મઉ ગામના વતની શ્રી બટુકસિંહ જાડેજા સાથે શુભેચ્છા મુલાકાત કરી, તેમના ખબરઅંતર પૂછ્યા અને આત્મીય સંવાદ કર્યો. #ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa
2
6
158
ગતરાત્રી ધાવડા ગામ નજીક દ્વારકા પગપાળા યાત્રાએ જઈ રહેલા રાણુભા સોઢા સાથે મુલાકાત કરી તેમના ખબરઅંતર પૂછ્યા અને પદયાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવી. #ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa
1
1
83
આજરોજ માંડવી તાલુકાના મોટા રતાડિયા ગામે આઈ શ્રી હસબાઈમાં માતાજીનાં પાવન દર્શન કરી ધન્યતા અનુભવી. માતાજીના આશીર્વાદથી સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના. #ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa
2
5
84
ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના નીડર ક્રાંતિકારી અને મહાન સ્વાતંત્ર્ય સેનાની બટુકેશ્વર દત્તજીની જન્મજયંતિ નિમિત્તે ભાવભીની વંદના. દેશની આઝાદી માટેનું તેમનું સાહસ, સંઘર્ષ અને બલિદાન સદૈવ દેશવાસીઓને પ્રેરણા આપતા રહેશે. #ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa
1
49