Prant Officer & SDM Modasa (@prant_modasa) header
Prant Officer & SDM Modasa (@prant_modasa) profile picture

Official Account of Prant Officer & SDM, Modasa. ERO 30-Bhiloda AC (5-Sabarkantha PC). District - Arvalli, Gujarat.

Modasa
Joined March 2022
Photo by Prant Officer & SDM Modasa (@prant_modasa)Photo by Prant Officer & SDM Modasa (@prant_modasa)Photo by Prant Officer & SDM Modasa (@prant_modasa)Photo by Prant Officer & SDM Modasa (@prant_modasa)Photo by Prant Officer & SDM Modasa (@prant_modasa)Photo by Prant Officer & SDM Modasa (@prant_modasa)Photo by Prant Officer & SDM Modasa (@prant_modasa)Photo by Prant Officer & SDM Modasa (@prant_modasa)Photo by Prant Officer & SDM Modasa (@prant_modasa)Photo by Prant Officer & SDM Modasa (@prant_modasa)
તા.૧૭/૦૯/૨૦૨૬ સેવા સંકલ્પ અભિયાન "આશીર્વાદના દિવડો" કાર્યક્રમ અંતર્ગત શામળાજી વિષ્ણુ મંદિર ના હોલમાં મોડાસા સબ ડિવિઝનના તમામ સંકલન અધિકારીશ્રીઓ સાથે તા.૧૬/૦૯/૨૦૨૬ના રોજ કાર્યક્રમ ની પૂર્વ તૈયારીના ભાગરૂપે બેઠક યોજી જરૂરી સુચનાઓ આપવામાં આવી
1
2
3
859
આજ રોજ પ્રાંત અધિકારી મોડાસાના અધ્યક્ષ સ્થાને પાલનપુુર ,મદાપુુર, ચારણનગર પ્રા.શાળા માં શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યાકેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો. @cmogujarat @collectorarv
1
6
1,005
ગુજરાત ગૌરવ દિવસ @CollectorArv @CMOGuj
3
206
મેઘરજ મામલતદાર કચેરી ખાતે “તાલુકા સ્વાગત અને ફરિયાદ નિવારણ”કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તાલુકા કક્ષાએ આવેલ નાગરિકોના કુલ-12 પ્રશ્નોને પ્રત્યક્ષ સાંભળી તેમની સમસ્યાઓ બાબતે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી સ્થળ પર હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો. @CMOGuj @SWAGATOnlineGuj
3
10
423
PM SVANidhi યોજનાનો લાભ તાલુકા મથકના ગ્રામ્ય વિસ્તારમાં પણ વિસ્તારીત કર્યો છે.. ભિલોડાના સ્ટ્રીટવેન્ડર્સ જોડે સંવાદ કર્યો.. @CollectorArv @CMOGuj
1
170
જવાબદાર બની અફવાઓથી દૂર રહેવા અપીલ છે..@CollectorArv @CMOGuj
1
152
રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ... માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કોઈપણ પ્રકારની અફવાઓથી દોરવાયા વિના કે ગભરાટમાં આવ્યા વગર શાંતિ જાળવવા માટેની નમ્ર અપીલ, તેમજ ઈંધણ પુરવઠો પૂરતો હોવાથી બિનજરૂરી લાઈનો ન લગાવવા માટે જનતાને અનુરોધ...@CollectorArv
1
125
ગુજરાત સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મોના ખંધારે જણાવ્યું છે કે , રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલની કોઈ તંગી નથી. તેમણે કહ્યું કે, રાજ્ય પાસે પેટ્રોલ –ડિઝલનો પૂરતો જથ્થો ઉપ્લબ્ધ છે તેમ જ બફર સ્ટોક પણ ઉપ્લબ્ધ છે.@collectorArv
107
ગુજરાત સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મોના ખંધારે જણાવ્યું છે કે , રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલની કોઈ તંગી નથી. તેમણે કહ્યું કે, રાજ્ય પાસે પેટ્રોલ –ડિઝલનો પૂરતો જથ્થો ઉપ્લબ્ધ છે તેમ જ બફર સ્ટોક પણ ઉપ્લબ્ધ છે. @CMOGuj
10
14
523
આજરોજ ભિલોડા ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો. વિવિધ વિભાગોને લગતી અરજદારોની રજૂઆતોનો વિવિધ વિભાગના અધિકારીઓની હાજરીમાં જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો.. @CollectorArv @CMOGuj
1
1
210
અફવાઓ પર ધ્યાન ના આપીએ.. શાંત ચિત્ત સાથે સમજણથી આગળ વધીએ.. @CollectorArv @CMOGuj
88
આજ રોજ મામલતદાર કચેરી ભિલોડા ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજરી આપી.
1
2
227
Prant Officer & SDM Modasa retweeted
આજનો દિવસ ઐતિહાસિક છે. આજથી સોમનાથ સ્વાભિમાન પર્વ શરૂ થયું છે. અનેક આક્રમણો છતાં પણ સોમનાથ મંદિર આજે ભારતના સ્વાભિમાનના પ્રતીક રૂપે ઉભું છે. ભારતના વિકાસ અને વિરાસતને આજે વિશ્વભરમાં ગૌરવ પ્રાપ્ત થયું છે. #SomnathSwabhimanParv
3
122
219
2,810
અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજીમાં બે દિવસીય શામળાજી મહોત્સવનો રંગેચંગે શુભારંભ. શામળાજી મહોત્સવના પ્રથમ દિવસે કૃષ્ણ વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. કૃષ્ણલીલા,કૃષ્ણભક્તિ અને કૃષ્ણ ભજન ખાસ કલાકારો દ્વારા ભજવવામાં આવ્યાં. @CMOGuj @Bhupendrapbjp @PCBaranda3
7
7
267
અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજીમાં બે દિવસીય શામળાજી મહોત્સવનો રંગેચંગે પ્રારંભ. અન્ન-નાગરિક પુરવઠા માન.મંત્રીશ્રી પી.સી.બરંડાના અધ્યક્ષસ્થાને શામળાજી મહોત્સવનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું.#શામળાજીમહોત્સવ @CMOGuj @Bhupendrapbjp @PCBaranda3 @sanghaviharsh
8
7
318
Prant Officer & SDM Modasa retweeted
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ઇતિહાસ અને આસ્થાની ગૌરવપૂર્ણ ગાથાને ઉજાગર કરતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
5
104
10
175
5,006
Prant Officer & SDM Modasa retweeted
જય સોમનાથ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તારીખ 8 થી 11 જાન્યુઆરી દરમિયાન સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત, સળંગ 72 કલાક સુધી અખંડ ઓમકાર નાદનો જાપ કરવામાં આવશે. ભારતના પ્રમુખ તીર્થો પણ તેમાં જોડાશે. દ્વાદશ જ્યોતિર્લિંગોમાં પ્રથમ શ્રી સોમનાથ મહાદેવ કરોડો ભક્તો માટે આસ્થાના કેન્દ્ર છે. આવો, આપણે સૌ આ અખંડ ઓમકાર નાદ જાપમાં જોડાઈએ, અને "અખંડ સોમનાથ, અખંડ ભારત"નો સંકલ્પ લઈએ. @narendramodi #SomnathSwabhimanParv
23
282
27
497
14,782
અજેય સોમનાથમાં થશે સનાતનનો જયજયકાર ​માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 'સોમનાથ સ્વાભિમાન પર્વ' નિમિત્તે 72 કલાક સુધી "અખંડ ઓમકાર નાદ"નો જાપ ગૂંજશે. ​#SomnathSwabhimanParv #SomnathSwabhimanParvARV @CollectorArv
70
અજેય સોમનાથમાં થશે સનાતનનો જયજયકાર ​માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 'સોમનાથ સ્વાભિમાન પર્વ' નિમિત્તે 72 કલાક સુધી "અખંડ ઓમકાર નાદ"નો જાપ ગૂંજશે. ​#SomnathSwabhimanParv #SomnathSwabhimanParvARV @CMOGuj
7
7
243