Republic Day 2020 Celebration (@republicday2020) header
Republic Day 2020 Celebration (@republicday2020) profile picture
Collector office Rajkot
Joined January 2020
Photo by Republic Day 2020 Celebration (@republicday2020)Photo by Republic Day 2020 Celebration (@republicday2020)Photo by Republic Day 2020 Celebration (@republicday2020)Photo by Republic Day 2020 Celebration (@republicday2020)Photo by Republic Day 2020 Celebration (@republicday2020)Photo by Republic Day 2020 Celebration (@republicday2020)Photo by Republic Day 2020 Celebration (@republicday2020)Photo by Republic Day 2020 Celebration (@republicday2020)Photo by Republic Day 2020 Celebration (@republicday2020)Photo by Republic Day 2020 Celebration (@republicday2020)
Republic Day 2020 Celebration retweeted
આજે #શાસ્ત્રી_મેદાન માં #હસ્તકલા_પ્રદર્શન માં #ફેશન_શો:: હંમેશા પડદા પાછળ રહેતા કારીગરોને રેમ્પ પર લાવવાનો અનોખો પ્રયાસ.પધારો #હસ્તકલાપર્વ2020 માં આજે(તા.૨૮જાન્યુ.)સાંજે 6:30 કલાકે,અને જુઓ મોડેલ સાથે કારીગરોને પણ રેમ્પ વૉક કરતા.. #HastkalaParv2020 #RampWalkByArtisans #Rajkot
2
7
81
રાજકોટમાં યોજાવા જઈ રહ્યો છે એક અનોખો ફેશન શો. જેમાં મોડેલની સાથે કારીગરો પણ રેમ્પ વૉક કરશે. આ ખાસ ફેશન શોનો ભાગ બનવા માટે પહોંચો હસ્તકલા પર્વ 2020માં શાસ્ત્રી મેદાન સાંજે 6.30 વાગ્યાથી.. #HastkalaParv2020 #21stCentury #KalaSamvad #Rajkot #RepublicDay2020
1
1
6
સુંવાળું અને આરામદાયકઃ મુલાયમ મશરૂ #HastkalaParv2020 #21stCentury #KalaSamvad #Rajkot #RepublicDay2020
71મા #પ્રજાસત્તાકદિન નિમિત્તે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ ખાતે દેશભક્તિની લાગણીઓથી છલોછલ વાતાવરણમાં ઉન્નત ભારતના ગૌરવ સમાન રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી અને ખુલ્લી જીપમાં પરેડનું નીરીક્ષણ કર્યું હતું.
રાજકોટ ખાતે રાજયકક્ષાના #પ્રજાસત્તાકદિન સમારોહમાં પોલીસ વિભાગ દ્રારા સાંસ્કૃતિક કાર્યક્રમ, રાઇફલ ડ્રીલ, મોટર સાઇકલ સ્ટંટ શો, જુડો-કરાટે જીમ્નાસ્ટીક, ડોગ શો, અશ્વ શો સહિતના કાર્યક્રમો ઉપરાંત રાજ્ય સરકારના વિવિધ વિભાગોના તથા રાજયની વિકાસયાત્રાની ઝાંખી કરાવતા ટેબ્લો રજૂ કરાયા હતા.
1
રાજકોટ શહેર પોલીસ વેલ્ફેર માટે યોજાયો નેહા કક્કરનો લાઈવ-ઈન કોન્સર્ટઃ રાજકોટ થયું અભિભૂત #RajkotCityPolice #CrimeFreeRajkot #SafeRajkot #rajkotpolice
રાજકોટમાં પ્રજાસત્તાક પર્વની થઈ રંગેચંગે ઉજવણી #RajkotCityPolice #CrimeFreeRajkot #SafeRajkot #rajkotpolice
રાજકોટમાં પ્રજાસત્તાક પર્વની થઈ રંગેચંગે ઉજવણી #RajkotCityPolice #CrimeFreeRajkot #SafeRajkot #rajkotpolice
રાજકોટ પોલીસે કર્યું ભવ્ય મશાલ પીટી અને શસ્ત્ર પ્રદર્શનનું આયોજન #RajkotCityPolice #CrimeFreeRajkot #SafeRajkot #rajkotpolice
રાજ્ય સરકારે રાજકોટ ટ્રાફિક પોલીસને અર્પણ કરી મોટર સાયકલ #RajkotCityPolice #CrimeFreeRajkot #SafeRajkot #rajkotpolice
કચ્છના પામીબેન જેઓની હસ્તકલા કારીગરી કાબીલે દાદ છે 26 જાન્યુઆરી 2020 રાજય કક્ષાની રાજકોટ જિલ્લાની ઉજવણી દરમ્યાન આ કલા વારસો નિહાળવાનો અવસર પ્રાપ્ત થયો આવા કલા વીરોને બિરદાવવા સાથે પ્રોત્સાહીત કરવા જરૂરી છે.@collectorRjt @CMOGuj @RajkotDdo
Craft based creative installations were contributed by the architecture school creating awareness about crafts of gujarat and adding aesthetic beauty to hastkala parv2020. Thanks to the students for their creative inputs! #HastkalaParv2020 #KalaSamvad #Rajkot #RepublicDay
હંમેશા પડદા પાછળ રહેતા કારીગરોને રેમ્પ પર લાવવાનો અનોખો પ્રયાસ. પધારો હસ્તકલા પર્વ 2020માં આવતીકાલે સાંજે 6.30 કલાકે. અને જુઓ મોડેલ સાથે કારીગરોને પણ રેમ્પ વૉક કરતા.. #HastkalaParv2020 #21stCentury #KalaSamvad #Rajkot #RepublicDay2020
2
3
કચ્છની લુપ્ત થતી કળાઃ નામદા #HastkalaParv2020 #21stCentury #KalaSamvad #Rajkot #RepublicDay2020
2
4
Republic Day 2020 Celebration retweeted
Sharing glimpses of #RepublicDay celebration at Rajkot. #પ્રજાસત્તાકદિન
15
159
1
1,048
ગુજરાતના અલગ-અલગ ખુણેથી આવેલા કારીગરોની હસ્તકલા નિહાળવાનો અનેરો અવસર. પધારો નિદર્શન, પ્રદર્શન અને વેચાણના સમન્વયે એવા હસ્તકલા પર્વ 2020માં. #Rajkot #RepublicDay2020 #Gujarat #CelebrationatRajkot
1
4
પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિતે આયોજિત ફ્લાવર શોમાં ઉમટી પડ્યો માનવ મહેરામણ. રવિવારે હજારો લોકોએ નિહાળ્યો ફ્લાવર શો.#Rajkot #RepublicDay2020 #Gujarat #CelebrationatRajkot
3