
Co-founder - Journalist @svamanmedia | Ex. Journalist @Newsnavajivan
Ahmedabad
Joined October 2023
- Tweets77
- Following95
- Followers317
- Likes318
Pinned Tweet
Exclusive interview of @arjunmodhwadia
અર્જુન મોઢવાડિયાનો સ્ફોટક ઈન્ટરવ્યુ, હરેન પંડ્યાની હત્યા, ફેક એન્કાઉન્ટર સહિતના અનેક સવાલો
👇
youtu.be/prkIeaXTdyE
સુરેન્દ્રનગર કલેકટર IAS Rajesh Patel ACB એ નાયબ મામલતદાર સામે નોંધેલી FIRમાં આરોપી નથી, ED દ્વારા પણ તેમને નથી બનાવવામાં આવ્યા આરોપી #Surendranagar #ED #BreakingNewsGujarat #Gujaratinews #Svaman
Update: કલેક્ટર કહે છે તેઓ નથી, સૂત્રો કહે છે કલેક્ટર છે, ED ચંદ્રસિંહની રિમાન્ડ અરજીમાં આડકતરી રીતે પણ કલેક્ટરનો ઉલ્લેખ નથી કરતી.
રાજકોટમાં શંકાસ્પદ મોતની તપાસમાં પુરાવા પરિવારે શોધવાના હોય તો પોલીસ શું કરશે ?
@CP_RajkotCity @CMOGuj @sanghaviharsh @dgpgujarat
સાંજે ખેલ નાખીશ ! BJP Gujarat ના નેતા આવું કહેતા હતા તેવી વાત છે. જો તેમને ન કહ્યું હોય તો Gujarat Police એ સંજ્ઞાન લઈ કાર્યવાહી કરવી જોઈએ એ તમામ સામે જે ગુજરાતમાં ભય ફેલાવી રહ્યા છે.
#Gujarat માં @OfficialGsrtc બસ કંડક્ટરની દાદાગીરી માટે કાર્યવાહી કરી @sanghaviharsh એ દાખલો બેસાડવો જોઈએ.
Replying to @sanghaviharsh
@sanghaviharsh આ માટે જવાબદાર કંડકટર સિવાય કોઈ નથી પણ @OfficialGsrtc આ જોઈને પણ કાર્યવાહી ન કરે તો ચોક્કસ તમે અને @CMOGuj જવાબદાર બનો.
નાગરિકોના “સ્વમાન” માટે સંઘર્ષ કરવા નીકળી પડેલા ૩ ફકીર પત્રકારોને ૫૦ હજાર ગુજરાતી દર્શકો ખુબ ટૂંકા સમયમાં પ્રેમ આપ્યો છે તેના અમે આભારી છીયે. #Svaman #GujaratNews #GujaratiNews
Tushar Basiya retweeted
વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાએ ભાજપવાળાને મોહમ્મદ ગઝનવીના વારસદાર કહ્યા. #GujaratNews #Visavadar @Gopal_Italia @BJPGujarat #svaman
ગણતરીના દિવસોમાં ૨૪ હજાર સ્વમાનીઓ નો ખૂબ પ્રેમ મળ્યો, ખૂબ-ખૂબ આભાર @svamanmedia ના સાથીઓ. જો તમે નથી જોડાયા તો ફેસબુક, યુ ટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર બધે જ જોડાઈ જજો અને બની જજો #સ્વમાન ના સાથી.
#GujaratNews #Svaman #GujaratiNews
યુટ્યુબ- youtube.com/@svamanmedia
ફેસબુક- facebook.com/svamanmedia/
ઈન્સ્ટાગ્રામ- instagram.com/svamanmedia/
ટ્વિટર- teapaw.org/svamanmedia
વેબસાઈટ- svaman.com/
ખનિજ માફિયાઓના કૂવામાં 8 શ્રમિકો દટાઈ માર્યા?
- સુરેન્દ્રનગરમાં બેફામ માફિયાઓ દ્વારા કાર્બોસેલની ખનીજ ચોરી માટે કૂવામાં ઉતારવામાં આવેલા ૫-૮ શ્રમિકોના દટાઈ જવાથી મૃત્યુ થયાના સ્થાનિકોમાં વાવળ વહેતા થયા.
@CMOGuj
સાયલા તાલુકાના ચોરવીરા ગામની સીમમાં ઘટના બની હોવાની ચર્ચાને પગલે પોલીસ અને કલેક્ટર તંત્ર તપાસ માટે દોડધામ કરી રહ્યું છે.
હવામાં ગોળીબાર કે ચર્ચાઓમાં હકીકત એ જાણવા માટે તંત્ર કરી રહ્યું છે પ્રયાસ, તો ચર્ચાઓ એવી પણ છે કે ઘટનામાં મૃતકોના મૃતદેહ ન મળે એ પ્રકારે જમીન બેસી ગઈ
અમે 'આઈ' ગુમાવી ! પ્રશાંત દયાળના જીવનસાથી 'યોદ્ધા' અને અમારા પ્રેરણાસ્ત્રોત એટલે 'શીવાની આઈ'
youtube.com/watch?v=GR8VcS6x…










