ChartAddict (Professor) NISM CERTIFIED retweeted
🔥Key Income Tax Changes Effective April 1, 2025🔥
An Important Thread🧵 for everyone.
Like❤️& Repost🔁to share knowledge with all ...
Consult your CA for more details.
ChartAddict (Professor) NISM CERTIFIED retweeted
Replying to @dilipkumar_bjp
1.5 વર્ષથી ITI SUPERVISOR INSTRUCTORS ની પરીક્ષા પાસ કરી છે હજી સુઘી નોકરી નથી મળી તો આ ૨૩૬૭ ઉમેદવારોને પણ સામાજીક ન્યાય અપાવવા સંવેદના દર્શાવો એવી નમ્ર વિનંતી.
@NiravJoshi0 @YAJadeja @NiravJoshi0 @NDMoliyaa @karishma9687 @Bkindependent5 @ITI_UNION @isudan_gadhvi @MihirNRaval
ChartAddict (Professor) NISM CERTIFIED retweeted
🎁
Ready for great start of 2021 in your investing journey?
Here is an ultimate TechnoFunda Excel Screener Template (worth INR 4,999) GIFT for 2021
Just retweet🔁and register below:
FREE for only for first 1000 action takers
Register: technofunda.co/excel
#TechnoFunda
ChartAddict (Professor) NISM CERTIFIED retweeted
May Lord Ganesha empower light on you and your family on the occasion of Diwali which will bring peace, joy and happiness to your life. Hope that the coming year turns out to be the most successful one for you. Happy Diwali!
Happy Diwali to you and ur Family🎊🎉🎁🙏🏻 – at Rajkot, India
ChartAddict (Professor) NISM CERTIFIED retweeted
💐💐 જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ બહેન @devanshijoshi71 આપ મને કદાચ નહિ ઓળખતા હોય પણ આપને કોઈ ન ઓળખે ગુજરાત માં એવું નહિ હોય એક અલગ વ્યક્તિત્વ,બાહોશ,નીડર,મક્કમ,મજબૂત,અડગ,પ્રમાણિક,નિષ્ઠાવાન નારી અન્યાય સામે હંમેશા અવાજ ઉપાડનાર ભગવાન હંમેશા આપને જે જોઈતું હોય એ આપે સદા ખુશ રહો 😊 – at Rajkot, India
ChartAddict (Professor) NISM CERTIFIED retweeted
#ભૂખ_સહન_થશે_અન્યાય_નહીં
આમરણાંત ઉપવાસ પરનો આજે ૦૪ દિવસ છે અને તમામ વિધાર્થીઓ ની હાલત ખરાબ થતી જાય છે છતાં સરકાર ને વિધાર્થીઓના હિત ની ચિંતા નથી અને એમના માટે નિર્ણય લેવાનું તો દૂર એમને સતત અટકાયત કરી હેરાન કરવામાં આવી રહ્યા છે આજે પણ અટકાયત કરીને લઈ જવામાં આવ્યા છે
@CMOGuj
ChartAddict (Professor) NISM CERTIFIED retweeted
અમારાં સારથી અને આગેવાન એવા યુવરાજસિંહ જાડેજા (ગોંડલ) તથા નીરવભાઈ જોષી ને તાત્કાલિક છોડવામાં આવે અને એમના પર લાગેલા તમામ ગુના પાછા ખેંચવામાં આવે જ્યાં સુધી એમને મુક્ત કરવામાં નહિ આવે ત્યાં સુધી કોઈ વિધાર્થીઓ ગાંધીનગર છોડશે નહિ
#અમારા_આગેવાનો_ને_મુક્ત_કરો
@CMOGuj @PradipsinhGuj – at Gandhinagar, India
ChartAddict (Professor) NISM CERTIFIED retweeted
#અમારા_આગેવાનો_ને_મુક્ત_કરો
અમારા તમામ વિધાર્થીઓ અને આગેવાનો ને તાત્કાલિક છોડવામાં આવે સરકાર દ્વારા જે તાનાશાહી ચલાવવામાં આવી રહી છે એ એનો અમે વિરોધ કરીએ છીએ
@CMOGuj @PMOIndia @Nitinbhai_Patel @dgpgujarat @PradipsinhGuj @isudan_gadhvi @devanshijoshi71 @PurohitShivaniS – at Gandhinagar, India
ChartAddict (Professor) NISM CERTIFIED retweeted
અમારા આગેવાનો ને તાત્કાલિક મુક્ત કરી એમના પર લગાડવામાં આવેલા તમામ ગુના પાછા ખેંચી અને અમારી સાથે વાત ચીત કરી નિર્ણય લેવામાં આવે એવી ગુજરાત સરકાર ને નમ્ર અપીલ છે 🙏🙏
#અમારા_આગેવાનો_ને_મુક્ત_કરો
@dgpgujarat @CMOGuj @Nitinbhai_Patel @PradipsinhGuj @mantavyanews @VtvGujarati – at Gandhinagar, India
ChartAddict (Professor) NISM CERTIFIED retweeted
આ દર વખત ના ખેલ અમને ખબર પડી ગયી છે ચૂંટણી આવે ત્યારે ભરતી જાહેર કરવાની અને ચૂંટણી જાય એટલે ભરતી અટકાવી દેવાની હવે પછી શું આયોજન છે ?
#પહેલા_રોજગારી_પછી_ચૂંટણી
ChartAddict (Professor) NISM CERTIFIED retweeted
#પહેલા_રોજગારી_પછી_ચૂંટણી
સરકાર GR નું વહેલી તકે બંધારણીય નિરાકરણ નહીં લાવી ભરતીઓ નહીં કરે તો અમે ચૂંટણી પણ નહીં થવા દઈએ
ChartAddict (Professor) NISM CERTIFIED retweeted
ChartAddict (Professor) NISM CERTIFIED retweeted
ફક્ત ચૂંટણીઓ સમયે જ બધા નેતાઓ ને કેમ અચાનક સહાનુભૂતિ આવી જાય છે પ્રજા પ્રત્યે પ્રેમ આવી જાય છે ચૂંટણી પછી એજ નેતા પાસે આપણી વાત સાંભળવાનો અને મળવાનો સમય હોતો નથી આ ક્યારેય ભૂલવું નહિ
#પહેલા_રોજગારી_પછી_ચૂંટણી
@CMOGuj
@Nitinbhai_Patel
@imBhupendrasinh
@PradipsinhGuj
ChartAddict (Professor) NISM CERTIFIED retweeted
પોલું છે તે બોલ્યું, તેમાં કરી શી તે કારીગરી,
સાંબેલું બજાવે તો હું જાણું, કે તું શાણો છે.
ભરતીઓ બહાર પાડી, તેમાં શી નવાઈ,
Result આપો તો જાણીએ, કે કરી તમે કશી કામગીરી.
#પહેલા_રોજગારી_પછી_ચૂંટણી
ChartAddict (Professor) NISM CERTIFIED retweeted
#પહેલા_રોજગારી_પછી_ચૂંટણી
ભરતી નહિ કરો તો પેટાચૂંટણી માં ગામડે ગામડે જઈને સરકાર વિરુદ્ધ પ્રચાર કરીશું...
#પહેલા_રોજગારી_પછી_ચૂંટણી
ChartAddict (Professor) NISM CERTIFIED retweeted
#Wewithyuvrajsinh @YAJadeja #Wewithyuvrajsinh યુવરાજસિંહ આપ આવી રીતે શિક્ષિત બેરોજગારોના મુદ્દે હટી જશો તો લાખો વિદ્યાર્થીઓને અત્યાર સુધીની જે હાલાકી ભોગવવી પડી તેનાથી અનેકગણી હાલાકી અને મુશ્કેલી ભોગવવી પડશે. આપને નમ્ર વિનંતી છે કે આપ તમામ મુદ્દાઓને લઈને ન્યાય અપાવો.
ChartAddict (Professor) NISM CERTIFIED retweeted
Human resources are hired to give appointment,not reasons.
#Wewithyuvrajsinh
@YAJadeja
ChartAddict (Professor) NISM CERTIFIED retweeted
ChartAddict (Professor) NISM CERTIFIED retweeted
કહેવાતા સમાજના આગેવાનો રહેવા દેજો આ બધું ,
તમારા રાજકીય રોટલા શેકવા બીજા ઘણા મુદ્દા છે,
અમારી લડત શિક્ષિત બેરોજગારોની છે અને એના આગેવાન યુવરાજસિંહ છે અને બધા ઉમેદવારો એમની સાથે જ છે , તમે વચ્ચે ના પડો એ જ સારું રહેશે.
#Wewithyuvrajsinh
@YAJadeja



















