Collector Valsad (@collectorvalsad) header
Collector Valsad (@collectorvalsad) profile picture

Official twitter handle of Collector & District Magistrate, Valsad

Valsad
Joined June 2017
Photo by Collector Valsad (@collectorvalsad)Photo by Collector Valsad (@collectorvalsad)Photo by Collector Valsad (@collectorvalsad)Photo by Collector Valsad (@collectorvalsad)Photo by Collector Valsad (@collectorvalsad)Photo by Collector Valsad (@collectorvalsad)Photo by Collector Valsad (@collectorvalsad)Photo by Collector Valsad (@collectorvalsad)Photo by Collector Valsad (@collectorvalsad)Photo by Collector Valsad (@collectorvalsad)
Big things happen when people join hands!! આજે ૧ હજાર થી વધારે બાળકો, ગ્રામ જનો, civil society volunteers, કર્મચારીઓ રવિવાર સવારે નારગોલ બીચ જોડાયા અને શ્રમદાન આપ્યું કામગીરી સતત ચાલુ રહેશે જ્યાં સુધી નારગોલ બીચ દેશના સ્વચ્છતમ બીચમાં સમાવેશ નહીં થાય ✊🏼✊🏼 આભાર વલસાડ 🙏🏼🙏🏼
કેમ છો વલસાડ? કાલે, એટલે કે રવિવાર, ૯મી ઓગસ્ટના રોજ સવારે ૮ વાગ્યે નારગોલ બીચ પર એક 'મેગા બીચ ક્લીન ડ્રાઈવ' (બીચ સફાઈ અભિયાન) યોજાવા જઈ રહ્યું છે. હું તમને પણ તેમાં જોડાવા માટે આમંત્રિત કરું છું. આપણે સૌ સાથે મળીને આપણા જિલ્લાને સૌથી સ્વચ્છ જિલ્લો બનાવીએ. આવતીકાલે મળીશું.
10
8
2
63
32,001
Collector Valsad retweeted
LIVE: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે TMC ટ્રાન્સફોર્મર્સ ઈન્ડિયા લિમિટેડના નવા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ભૂમિપૂજન. સ્થળ : નૂરપુરા, તા.હાલોલ, જિ.પંચમહાલ
LIVE: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે TMC ટ્રાન્સફોર્મર્સ ઈન્ડિયા લિમિટેડના નવા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ભૂમિપૂજન. સ્થળ : નૂરપુરા, તા.હાલોલ, જિ.પંચમહાલ teapaw.org/i/broadcasts/2aWQLKerX…
1
19
29
2,391
Collector Valsad retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમની સહજ અને સરળ જનનેતા તરીકેની આગવી સંવેદનશીલતા દર્શાવીને ગરબાડા તાલુકાના ભિંડોલ ગામમાં રાત્રિ રોકાણ દરમિયાન ગ્રામજનો સાથે ખાટલા બેઠક કરીને ગ્રામીણ નાગરિકોની રજૂઆતો સાંભળી હતી તેમજ સહજ સંવાદ સાધીને ગ્રામીણ જનજીવનની જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રીશ્રીએ આદિવાસી ભજન મંડળીના ભજન-કીર્તન શ્રવણનો પણ લહાવો લીધો હતો. #CMatDahod
3
19
47
3,304
Collector Valsad retweeted
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આદિવાસી પરિવાર મુકેશભાઈ બારીયાના નિવાસસ્થાને ભોજન લીધું; પરંપરાગત આદિવાસી ભોજનમાં અડદ-ચણાની દાળ, મકાઈના રોટલા, દેશી ભજીયા, ભીંડાનું શાક, પાપડ અને મીઠાઈ સહિતની વાનગીઓ પીરસવામાં આવી... મુખ્યમંત્રીશ્રીએ સાદા ઘરમાં પરિવાર સાથે જમીને સાદગી અને આત્મીયતાનો સુંદર સંદેશ આપ્યો; આ મુલાકાતથી આદિવાસી પરિવારના સભ્યોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો... #Dahod #GujaratInformation
2
14
56
4,286
Collector Valsad retweeted
‘વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર્સ’ થકી રાજ્યના 51 હજારથી વધુ તાલીમબદ્ધ આદિજાતિ યુવાનોને મળી રોજગારી... ➡️ અનુસૂચિત જનજાતિના 18 થી 35 વર્ષના યુવક-યુવતીઓને ગુણવત્તાસભર વ્યવસાયલક્ષી તાલીમ આપી આત્મનિર્ભર બનાવવાના હેતુથી વર્ષ 2008થી PPP મોડેલ હેઠળ ‘વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર’ કાર્યક્રમ અમલી; છોટાઉદેપુર, વલસાડ, દાહોદ, ભરૂચ, નવસારી સહિતના આદિજાતિ વિસ્તારોમાં 9 મુખ્ય વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર્સ કાર્યરત ➡️ રાજ્યમાં કૌશલ્ય વિકાસ અભિયાનને વધુ વેગ આપતા ગાંધીનગરના 'નોલેજ કોરિડોર' ખાતે 'ઈન્ટરનેશનલ ઓટોમોબાઈલ સેન્ટર ઓફ એક્સેલન્સ' (iACE) આદિજાતિ યુવાનો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે; iACE ખાતે 800 જેટલાં આદિજાતિ યુવાનોએ મેળવી તાલીમ ➡️ iACEની વિશેષતા એ છે કે, અહીં આદિજાતિ તાલીમાર્થીઓને તાલીમની સાથે રહેવા - જમવાની તમામ સુવિધાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે; અહીં યુવાનોને ઉચ્ચ કક્ષાની તાલીમ મેળવી પોતાની કારકિર્દી ઘડવાની ઉત્તમ તક મળી રહી છે : ‘વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર’ યોજનાના લાભાર્થી #vocationaltrainingcentres #InternationalAutomobileCentreofExcellence #iACE
17
25
2,260
Collector Valsad retweeted
જજનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત ધરમપુર ખાતે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની અધ્યક્ષતામાં ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે મહિલા સંમેલન યોજાયું. @CMOGuj @InfoGujarat @ArvindPatel178 @collectorvalsad @DDO_VALSAD
2
1
314
Collector Valsad retweeted
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2027માં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે ધોલેરા... ➡️ ધોલેરા SIRમાં આકાર લઈ રહ્યું છે હોસ્પિટલ, હોટેલ, સ્કૂલ તેમજ અન્ય શહેરી સુવિધાઓનું મજબૂત માળખું; ભારતનું પ્રથમ સેમિકોન સિટી ગ્રોથનું વ્યાપક અર્થતંત્ર, રોકાણ અને રહેવાલાયક સ્થિતિ માટે મજબૂત માળખું તૈયાર કરી રહ્યું છે... ➡️ ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન (DSIR)માં ઔદ્યોગિક વિકાસની સાથે વિશ્વસ્તરીય ભૌતિક, આર્થિક અને સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ઝડપી નિર્માણ થઈ રહ્યું છે; આ વિકાસથી હેલ્થકેર, હોસ્પિટાલિટી, શિક્ષણ અને શહેરી સેવાઓના ક્ષેત્રે રોકાણ માટે વિશાળ તકો ઊભી થઈ છે... ➡️ માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ધોલેરા SIRમાં ચાલી રહેલા મુખ્ય અને મહત્ત્વના ઔદ્યોગિક, સામાજિક અને શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની સતત સમીક્ષા કરી રહ્યા છે; ધોલેરા માત્ર એક ઔદ્યોગિક ક્ષેત્ર નથી, પરંતુ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક, રહેવા યોગ્ય અને સુવિધાસભર 'સ્માર્ટ સિટી' બની રહ્યું છે... #VibrantGujaratGlobalSummit #VGGS2027 #Dholera #SpecialInvestmentRegion
30
95
5,964
Collector Valsad retweeted
માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અમરેલી જિલ્લાની મુલાકાતે; રાજ્યપાલશ્રીએ રાજુલા તાલુકાના સમૂહખેતી ગામે ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત રાત્રિ સભા પૂર્વે ગામના સામાન્ય પરિવારના જીવાભાઈ ધાખડાના ઘરે પધારી પરિવારનું ભોજન આતિથ્ય માણ્યું હતું... માન. રાજ્યપાલશ્રીએ ધાખડા પરિવારના સભ્યો સાથે આત્મીયતાથી સંવાદ કરી પરિવારજનોના ખબર-અંતર પૂછ્યા હતા અને ત્યારબાદ પરિવાર સાથે બેસીને સાદું અને સાત્વિક ભોજન લીધું હતું... #GujaratInformation #Rajula #Amreli @ADevvrat @Infoamreligog
15
21
2,066
Collector Valsad retweeted
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ઊર્જા આત્મનિર્ભરતાના સંકલ્પને સાકાર કરવા પ્રતિબદ્ધ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
2
23
35
3,270
Collector Valsad retweeted
આજથી ત્રણ દિવસ દાહોદ જિલ્લાના ગરબાડા ક્ષેત્રના ગામોમાં જનતા જનાર્દન વચ્ચે રહીશ. આદિવાસી પરિવારો, ગ્રામજનો અને પક્ષના સાથીઓ સાથે સીધો સંવાદ કરી તેમના પ્રશ્નો સમજવા, વિકાસ કાર્યોની સમીક્ષા કરવા અને ગ્રામ્ય જીવનને નજીકથી અનુભવવાનો આ અવસર છે. ગરબાડા ખાતે ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને આ પ્રવાસનો પ્રારંભ કર્યો. જનજાતીય સમાજના સ્વાભિમાન, સંસ્કૃતિ અને અધિકારો માટે સંઘર્ષ કરનારા ભગવાન બિરસા મુંડાજીનું જીવન આજે પણ સૌને રાષ્ટ્રસેવાની પ્રેરણા આપે છે. આ અવસરે આદિવાસી ભાઈ-બહેનોએ પરંપરાગત લોકનૃત્ય સાથે ઉમળકાભેર સ્નેહભર્યું સ્વાગત કર્યું તે બદલ સૌનો આભારી છું.
3
86
133
3,371
Collector Valsad retweeted
માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અમરેલીના રાજુલા તાલુકાના સમૂહખેતી (ઘુડીયા આગરીયા) ગામની મુલાકાતે; આ તકે ગોવિંદસાગર તળાવનું વિધિવત્ ભૂમિપૂજન કર્યું અને જળ સંરક્ષણના ઉમદા કાર્યો માટેનું પ્રોત્સાહન પૂરું પાડ્યું... રાજુલા તાલુકાના સમૂહખેતી (ઘુડીયા આગરીયા) અને કોટડીપરા ગામની મુલાકાતે પધારેલા રાજ્યપાલશ્રીએ સમૂહખેતી મુકામે "એક પેડ માઁ કે નામ" અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પ્રસરાવ્યો... દરેક નાગરિકે જીવનમાં એક-એક વૃક્ષનું વાવેતર કરીને તેનો સતત ત્રણ વર્ષ સુધી કાળજીપૂર્વક ઉછેર કરવો જોઈએ : માન. રાજ્યપાલશ્રી #GujaratInformation #EkPedMaaKeNaam #Rajula #Amreli @ADevvrat @Infoamreligog
1
17
19
1,965
Collector Valsad retweeted
આરોગ્ય અને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી જનજાગૃતિ અભિયાન ‘ઓપરેશન હેલ્થ’નો પ્રારંભ; રાજ્યભરમાં વેચાતા 'આઈસ્ક્રીમ' અને 'ફ્રોઝન ડેઝર્ટ' વચ્ચેના તફાવત અંગે ગ્રાહકોમાં વ્યાપક જનજાગૃતિ લાવવાનો ઉદ્દેશ... 'આઈસ્ક્રીમ' અને 'ફ્રોઝન ડેઝર્ટ' વચ્ચેનો તફાવત જાણી, લેબલ વાંચીને ખરીદી કરવા અનુરોધ... #GujaratInformation @prafulpbjp @HealthDeptGuj
1
17
1
54
3,138
Collector Valsad retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાહોદ જિલ્લાના આદિજાતિ વિસ્તાર ગરબાડા તાલુકાના ત્રિદિવસીય પ્રવાસનો પ્રારંભ ‘ધરતી આબા’ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલીથી કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીનું પરંપરાગત આદિવાસી નૃત્ય દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ તેમને આવકારવા ઉત્સાહભેર એકત્ર થયેલ ગ્રામજનો તેમજ આદિવાસી કલાકારો સાથે આત્મીય સંવાદ કર્યો હતો. #CMatDahod
31
47
3,213
Collector Valsad retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે પંચમહાલ જિલ્લાના નુરપુરા ખાતે TMC ટ્રાન્સફોર્મર્સ ઈન્ડિયા લિમિટેડના નવા 78,000 MVA ઉત્પાદન ક્ષમતાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. TMC કંપની દ્વારા આ પ્રસંગે સામાજિક ઉત્તરદાયિત્વ (CSR)ના ભાગરૂપે મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ માટે ₹25 લાખની રકમનો ચેક મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો.
4
40
93
5,585
Collector Valsad retweeted
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિરાસત અને વિકાસના સંગમ થકી વૈશ્વિક સ્તરની સિદ્ધિ અને સન્માન પ્રાપ્ત કરતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
6
38
1
58
3,788
Collector Valsad retweeted
આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના નેતૃત્વમાં છેલ્લાં 25 વર્ષમાં ગુજરાતના આદિજાતિ વિસ્તારોના વિકાસમાં ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે. 2007માં તેમણે શરૂ કરાવેલી વનબંધુ કલ્યાણ યોજના આદિજાતિઓના સર્વાંગી વિકાસમાં માઇલસ્ટોન બની છે. જે વિસ્તારો એક સમયે પાકા રસ્તાની માંગણી કરતા હતા, ત્યાં આજે હાઇસ્પીડ કોરિડોરનો લાભ મળી રહ્યો છે. આરોગ્ય કેન્દ્રોથી લઈને આધુનિક હોસ્પિટલો અને સિકલ સેલ એનીમિયા સામેના વ્યાપક અભિયાનથી આરોગ્ય સુરક્ષા મજબૂત બની છે. #JanjatiyaGauravDiwas
1
71
1
98
3,217
Collector Valsad retweeted
અમદાવાદ ખાતે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ફેઝ-૨ અને ફેઝ-૩ હેઠળ ચાલી રહેલા વિવિધ વિકાસકાર્યોની સાઈટ પર જઈ અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા કરી. આ દરમિયાન સરદાર પટેલ એન્ક્લેવ કેનોપી સ્ટ્રક્ચર, ઇન્દિરા બ્રીજ પાસેની કામગીરી તેમજ કોતરપુર અને કરાઈ નજીક નર્મદા કેનાલ એસ્કેપ પાસે ચાલી રહેલા પ્રોજેક્ટ્સની પ્રગતિનું નિરીક્ષણ કર્યું. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અંતર્ગત પશ્ચિમ કાંઠે અચેરથી પૂર્વ કાંઠે કેમ્પ સદર બજાર વચ્ચે ગુજરાતનો પ્રથમ ઓટોમેટિક કન્ટ્રોલ સિસ્ટમ આધારિત સિક્સ-લેન 'બેરેજ કમ બ્રીજ' નિર્માણાધીન છે, જેનાથી ગાંધીનગર તરફના રિવરફ્રન્ટમાં પણ પાણી ભરાયેલું રહેશે. ફેઝ-૨ (ડફનાળાથી ઇન્દિરા બ્રીજ) અને ફેઝ-૩ (ઇન્દિરા બ્રીજથી નર્મદા મેઈન કેનાલ) પૂર્ણ થતાં બંને કાંઠે મળીને રિવરફ્રન્ટની કુલ લંબાઈ ૪૦ કિ.મી.ની થશે. નવા વિકસી રહેલા રિવરફ્રન્ટ પર નાગરિકો માટે ગ્રીન ઝોન, અલગ-અલગ લેવલ પર વૃક્ષારોપણ અને સીટીંગ વ્યવસ્થા, ચિલ્ડ્રન પ્લે એરિયા, ફૂડ પ્લાઝા તથા આર્ટ અને કલ્ચર જેવી અદ્યતન સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. આ તમામ પ્રકલ્પોની કામગીરી વધુ ઝડપી અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચન કર્યા.
3
106
196
5,131
Collector Valsad retweeted
વડનગરની પાવન ધરા પર લોકકલ્યાણ અર્થે આયોજિત 'વિશ્વશાંતિ મહાયજ્ઞ'માં સહભાગી થઈ યજ્ઞશાળાના દર્શન કરવાનો દિવ્ય અવસર પ્રાપ્ત થયો. મૂળામ્નાય સર્વજ્ઞ શ્રી કાંચી કામકોટિ પીઠમના પીઠાધિપતિ પરમ પૂજ્ય જગદ્‌ગુરુ શંકરાચાર્ય શ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતી સ્વામીજીના દર્શન કરી આશીર્વાદ મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. વેદમંત્રોના પાવન ઘોષ વચ્ચે પૂજ્ય શંકરાચાર્યજી સાથેનો સંવાદ અત્યંત પ્રેરક રહ્યો. વડનગરના અધિષ્ઠાયક દેવ ભગવાન શ્રી હાટકેશ્વર મહાદેવનું પૂજન-અર્ચન કરી સૌ દેશવાસીઓની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. પૂજ્ય શંકરાચાર્યજીના આશીર્વાદ દેશની અમૃતમય પ્રગતિના કારક બને તેવી પ્રાર્થના.
3
113
2
250
4,616
Collector Valsad retweeted
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિવિધ વિકાસ યોજનાઓ થકી આદિવાસી કલ્યાણનો નવો યુગ શરૂ કરતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
2
24
1
30
3,770
Collector Valsad retweeted
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે જનજાતિય ગૌરવ દિવસના અવસરે છોટાઉદેપુર ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું તેમજ પુષ્પાંજલિ અર્પણ કરીને ભાવવંદના વ્યક્ત કરી હતી. #JanjatiyaGauravDiwas
2
25
43
3,927
Collector Valsad retweeted
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે ભગવાન બિરસા મુંડાની દિવ્ય ચેતનાને વંદન કરતા જણાવ્યું હતું કે આજનો દિવસ એક મહાન ક્રાંતિકારીની જન્મજયંતીની ઉજવણી સાથે દેશના ઇતિહાસમાં આદિવાસી સમાજના અદ્વિતીય યોગદાન, શૌર્ય અને સંસ્કૃતિની વંદના કરવાનો અવસર છે. તેમણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાના નેતૃત્વમાં છેલ્લા 25 વર્ષમાં આદિજાતિ વિસ્તારમાં આવેલ ઐતિહાસિક પરિવર્તન વિશે તેમજ આજે રાજ્યને મળેલ વિવિધ વિકાસ કામો વિશે સૌને માહિતગાર કરી, મહિલા સશક્તિકરણ, શિક્ષણ અને સ્પોર્ટ્સ ક્ષેત્રે વિકાસની નવી સંભાવનાઓને સાકાર કરવાની નેમ વ્યક્ત કરી હતી. સાથે જ મુખ્યમંત્રીશ્રીએ આદિજાતિ સમાજને વિકાસની મુખ્ય ધારામાં જોડ્યા હોવાનું જણાવી, આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ થકી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. #JanjatiyaGauravDiwas
19
18
666