માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવભૂમિ દ્વારકા દ્વારા ગ્રામ પંચાયત કચેરી, કલ્યાણપુરની મુલાકાત કરવામાં આવેલ હતી, જેમાં વિવિધ યોજનાકીય કામગીરી સમીક્ષા કરવામાં આવેલ. ગામમાં ચાલતા કામો સત્વરે પૂર્ણ કરવા અને સ્વચ્છતા સબંધી સૂચના આપવામાં આવી.
1
146
માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવભૂમિ દ્વારકા દ્વારા તાલુકા પંચાયત કચેરી, કલ્યાણપુર ખાતે સમીક્ષા બેઠક યોજવામાં આવેલ હતી. સદરહુ બેઠકમાં નાણાપંચ, વેરા વસુલાત, વિવિધ દબાણ દુર કરવા, ગામતળ નીમ કરવા તેમજ અટલવાડી, ગ્રામોત્થાન, વતન પ્રેમ યોજના, ડી.આર.ડી.એ.ની વિવિધ કામગીરીની સમીક્ષા કરેલ
2
108
તા.૨૧/૧૦/૨૦૨૬ ના રોજ માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવભૂમિ દ્વારકાની અધ્યક્ષતામાં કલ્યાણપુર મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવેલ, જેમાં અરજદારશ્રીઓ દ્વારા રજુ થયેલ પ્રશ્નોનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવા સૂચના આપવામાં આવી.
1
101
તા.૧૩/૧૦/૨૬ ના રોજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા નિયામકશ્રી, DRDA, દેવભૂમિ દ્વારકા દ્વારા PMAY (ગ્રામીણ) ની સમિક્ષા બેઠક યોજેલ ,જેમાં બાકી આવાસ, શરૂના થયેલ આવાસ તેમજ મંજુરી આપવાના બાકી આવાસની સમિક્ષા કરવામાં આવેલ તથા તાલુકા કક્ષાના સ્ટાફને માર્ગદર્શન આપી આવાસ પૂર્ણ કરવા સુચના આપેલ
તા. 12/10/2026 ના સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત કારોબારી સમિતિની જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવભૂમિ દ્વારકાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાયેલ.
જેમાં SSA અંતર્ગતની વિવિધ યોજનાઓ, પ્રવૃત્તિઓ & ગ્રાન્ટોની માહિતી રજૂ કરવામાં આવેલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા માર્ગદર્શન પૂરું પાડેલ
2
86
આજ રોજ તા.૦૬-૧૦-૨૦૨૬ માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે શાખા અધિકારીશ્રી તમામ, તાલુકા વિકાસ અધિકારીશ્રી તમામ તથા તાલુકા કક્ષાએથી અધિક મદદનીશ ઈજનેર, વિસ્તરણ અધિકારી, સર્કલ ઇન્સ્પેકટર સાથે જિલ્લા પંચાયત હસ્તકની યોજનાકીય કામગીરી સમિક્ષા બેઠક યોજવામાં આવેલ
84
District Panchayat DevbhumiDwarka retweeted
સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અભિયાન
📍મુ. મોરઝર. તા. ભાણવડ. જિ. દેવભૂમિ દ્વારકા
@DoWRRDGR_MoJS @SBMR_Gujarat @MoJSDDWS @CMOGuj @crdgujarat1 @IndiaRuralDev @MoRD_GoI @DdoDwarka @InfoDwarkaGOG @COLLECTORDWK
#SWACHHTAHISEVA2026 #SWACHHTA_MEIN_SAHBHAG_SWACHH_BHARAT_VIKSIT_BHARAT
District Panchayat DevbhumiDwarka retweeted
સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અભિયાન
📍તાલુકા પંચાયત કચેરી, દ્વારકા.
@DoWRRDGR_MoJS @SBMR_Gujarat @MoJSDDWS @CMOGuj @crdgujarat1 @IndiaRuralDev @MoRD_GoI @DdoDwarka @InfoDwarkaGOG @COLLECTORDWK
#SWACHHTAHISEVA2026 #SWACHHTA_MEIN_SAHBHAG_SWACHH_BHARAT_VIKSIT_BHARAT
માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને સહાયક નિરીક્ષકશ્રી દેવભૂમિ દ્વારકા લોકલ ફંડ સાથે આજ રોજ સને 2022-23 ના વર્ષનાં ઓડિટ અંગે પ્રથમ એક્ઝીટ કોન્ફરન્સ બેઠક યોજાઇ.
District Panchayat DevbhumiDwarka retweeted
ખંભાળિયા તાલુકાના આહિર સિંહણ આયુષ્માન આરોગ્ય કેન્દ્ર એ રાષ્ટ્રીય કક્ષાએ સન્માન પ્રાપ્ત કર્યું. વર્ચ્યુઅલ માધ્યમથી થયેલ એસેસમેન્ટ માં મેળવ્યા ૯૩.૫ % પીએચસી નું આ બીજું કેન્દ્ર NQAS થયું છે.ખુબ ખુબ અભિનંદન ટીમ ને..
District Panchayat DevbhumiDwarka retweeted
સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અભિયાન
📍મુ. લોવરાલી. તા. દ્વારકા. જિ. દેવભૂમિ દ્વારકા
@DoWRRDGR_MoJS @SBMR_Gujarat @MoJSDDWS @CMOGuj @crdgujarat1 @IndiaRuralDev @MoRD_GoI @DdoDwarka @InfoDwarkaGOG @COLLECTORDWK
#SWACHHTAHISEVA2026 #SWACHHTA_MEIN_SAHBHAG_SWACHH_BHARAT_VIKSIT_BHARAT
District Panchayat DevbhumiDwarka retweeted
સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અભિયાન
📍મુ. વિજયપુર. તા. ભાણવડ. જિ. દેવભૂમિ દ્વારકા
@DoWRRDGR_MoJS @SBMR_Gujarat @MoJSDDWS @CMOGuj @crdgujarat1 @IndiaRuralDev @MoRD_GoI @DdoDwarka @InfoDwarkaGOG @COLLECTORDWK
#SWACHHTAHISEVA2026 #SWACHHTA_MEIN_SAHBHAG_SWACHH_BHARAT_VIKSIT_BHARAT
District Panchayat DevbhumiDwarka retweeted
સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અભિયાન
📍મુ. હંજડાપર . તા. ખંભાળિયા. જિ. દેવભૂમિ દ્વારકા
@DoWRRDGR_MoJS @SBMR_Gujarat @MoJSDDWS @CMOGuj @crdgujarat1 @IndiaRuralDev @MoRD_GoI @DdoDwarka @InfoDwarkaGOG @COLLECTORDWK
#SWACHHTAHISEVA2026 #SWACHHTA_MEIN_SAHBHAG_SWACHH_BHARAT_VIKSIT_BHARAT
District Panchayat DevbhumiDwarka retweeted
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત "સ્વચ્છતા હી સેવા" ની ઉજવણી બાબતે પ્રોગ્રામ ઓફીસરશ્રી દ્વારા ICDS ના તમામ સ્ટાફ સાથે ઓનલાઈન મિટિંગ નું આયોજન કરવામાં આવેલ
District Panchayat DevbhumiDwarka retweeted
સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અભિયાન
📍મુ. સાજડિયારી. તા. ભાણવડ. જિ. દેવભૂમિ દ્વારકા
@DoWRRDGR_MoJS @SBMR_Gujarat @MoJSDDWS @CMOGuj @crdgujarat1 @IndiaRuralDev @MoRD_GoI @DdoDwarka @InfoDwarkaGOG @COLLECTORDWK
#SWACHHTAHISEVA2026 #SWACHHTA_MEIN_SAHBHAG_SWACHH_BHARAT_VIKSIT_BHARAT
District Panchayat DevbhumiDwarka retweeted
સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અભિયાન
📍મુ. ચુડેશ્વર. તા. ખંભાળિયા. જિ. દેવભૂમિ દ્વારકા
@DoWRRDGR_MoJS @SBMR_Gujarat @MoJSDDWS @CMOGuj @crdgujarat1 @IndiaRuralDev @MoRD_GoI @DdoDwarka @InfoDwarkaGOG @COLLECTORDWK
#SWACHHTAHISEVA2026 #SWACHHTA_MEIN_SAHBHAG_SWACHH_BHARAT_VIKSIT_BHARAT
District Panchayat DevbhumiDwarka retweeted
સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અભિયાન
📍મુ. શક્તિનગર. તા. ખંભાળિયા. જિ. દેવભૂમિ દ્વારકા