આજ તા.09/02/2026 ના રોજ વિરપુર તાલુકાના જમાલપુર ગામે મેં.પ્રાંત અધિકારી સાહેબશ્રી બાલાસિનોર ની અધ્યક્ષતામાં રીસર્વે ભૂમિ સીમાંકન અંતર્ગત રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું
@collectormahi @balasinor_ro @CMOGuj
4
54
આજરોજ વિરપુર તાલુકાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ મામલતદાર કચેરી વીરપુર ખાતે માનનીય જિલ્લા પુરવઠા અધિકારીશ્રી મહીસાગરના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો. જેમાં અરજદારો ના કુલ-8 રજૂઆતોને સાંભળી તેનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો.
@collectormahi
121-બાલાસિનોર વિધાનસભા મતવિભાગ વિરપુર SIR અંતર્ગત EF ગણતરી ફોર્મ ફોર્મ વિતરણ કામગીરી
@collectormahi
@DydeoMahisagar
1
29
121-બાલાસિનોર વિધાનસભા મતવિભાગ વિરપુર તાલુકામાં SIR અંતર્ગત EF વિતરણની કામગીરી
@collectormahi
@DydeoMahisagar
35
આજરોજ વિરપુર તાલુકાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ મામલતદાર કચેરી વીરપુર ખાતે માનનીય નાયબ પોલિસ અધિક્ષકશ્ર્રી, મહીસાગરના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો. જેમાં અરજદારોની રજૂઆતોને સાંભળી તેનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો.
@collectormahi
@DydeoMahisagar
3
88
આજરોજ વિરપુર તાલુકાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ મામલતદાર કચેરી વીરપુર ખાતે માન.કલેક્ટર સાહેબશ્રી, મહીસાગરના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો. જેમાં અરજદારોની રજૂઆતોને સાંભળી તેનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો.
@collectormahi @DydeoMahisagar @Balasin1Aero121
2
80
mamlatdar virpur retweeted
‘ગુજરાત ગૌરવ દિવસ’ નિમિત્તે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગોધરા ખાતે રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત યોજાશે અનેકવિધ કાર્યક્રમો.
આવો, ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણીમાં સહભાગી બનીએ અને આપણા ભવ્ય-દિવ્ય ગુજરાતનું ગૌરવગાન કરીએ.
આજ રોજ માન. નાયબ કલેક્ટર સાહેબ બાલાસિનોરના અધ્યક્ષસ્થાને મોજે. પાંસરોડા તા.વિરપુર ખાતે રાત્રી સભા યોજવામાં આવી. @balasinor_ro @collectormahi
mamlatdar virpur retweeted
સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ધાર્મિક-સામાજિક પરંપરા અને સંસ્કૃતિની ઉજવણી કરતા ઉત્સવપ્રિય ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
આજરોજ શહીદ દિન નિમિત્તે મામલતદાર કચેરી, વિરપુર ખાતે કર્મચારીશ્રીઓએ શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરી બે મિનિટ મૌન પાળવામાં આવ્યું.
@collectormahi @balasinor_ro
3
136
mamlatdar virpur retweeted
આજરોજ વિરપુર તાલુકાના કોયડમ મુકામે રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યુ અને જનપ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું @collectormahi @CMOGuj @MVirpur
વીરપુર તાલુકાના ભરોડી પે સેન્ટર શાળામાં પી.એમ.પોષણ યોજના હેઠળ કુકિંગ કોમ્પિટીશનનું આયોજન કરવામાં આવ્યું.
@collectormahi @balasinor_ro
આજરોજ વીરપુર તાલુકાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ મામલતદાર કચેરી વીરપુર ખાતે પ્રાયોજના અધિકારીશ્રી, મહીસાગરના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો. જેમાં અરજદારોની રજૂઆતોને સાંભળી તેનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો.
@collectormahi @DDOMAHISAGAR @Balasin1Aero121
મુખ્યમંત્રીશ્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાનો વીરપુર તાલુકાનો જોધપુર પ્રા.શાળા, તા.વીરપુર ખાતેથી મામલતદારશ્રી, ટી. ડી. ઓ.શ્રી, સરપંચશ્રી તથા અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો.
@collectormahi @PrantBalasinor @Balasin1Aero121
રાજયના ખેડૂતોને આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર મહીસાગર જિલ્લામાં વિરપુર તાલુકામાં વિવેકાનંદ વિદ્યાલય ખાતે તા.૦૬/૧૨/૨૦૨૪ થી તા.૦૭/૧૨/૨૦૨૪ દરમ્યાન બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરેલ છે . @collectormahi
મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના આસપુર ગામ ખાતે મામલતદારશ્રીના અધ્યક્ષ સ્થાને રાત્રી સભા યોજાઈ. જેમાં ગામલોકો ના પ્રશ્ન સાંભળવામાં આવ્યા.
@collectormahi @infomahisagar @PrantBalasinor @Balasin1Aero121
આજરોજ વિરપુર તાલુકાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ મામલતદાર કચેરી વિરપુર ખાતે માન.પ્રાયોજના વહીવટદારશ્રી, મહીસાગરના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો. જેમાં અરજદારોની રજૂઆતોને સાંભળી તેનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો.
@Balasin1Aero121 @PrantBalasinor @collectormahi













































