TDO PRANTIJ (@PrantijP) header
TDO PRANTIJ (@PrantijP) profile picture

TALUKA DEVELOPMENT OFFICER PRANTIJ

Prantij, India
Joined April 2022
Photo by TDO PRANTIJ (@PrantijP)Photo by TDO PRANTIJ (@PrantijP)Photo by TDO PRANTIJ (@PrantijP)Photo by TDO PRANTIJ (@PrantijP)Photo by TDO PRANTIJ (@PrantijP)Photo by TDO PRANTIJ (@PrantijP)Photo by TDO PRANTIJ (@PrantijP)Photo by TDO PRANTIJ (@PrantijP)Photo by TDO PRANTIJ (@PrantijP)Photo by TDO PRANTIJ (@PrantijP)
વાઘરોટા ગામે ટ્રિવિમ કંપની સાથે સંકલન કરી ને સખી મંડળની બહેનો દ્વારા લેડીઝ ગારમેન્ટ સેન્ટર શરૂ કરવામાં આવ્યું.આ પહેલનો મુખ્ય ઉદ્દેશ સખી મંડળની બહેનોને સ્વરોજગારની તકો પૂરી પાડવી, તેમની આવકમાં વધારો કરવો તથા મહિલાઓને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવાનો છે. #nrlm
1
1
69
આજરોજ પ્રાંતિજ તાલુકા પંચાયત કચેરી ખાતે "સેવા સંકલ્પ અભિયાન" અંતર્ગત શ્રમદાન આપી રાજ્ય સરકારના આ અભિયાન હેઠળ કચેરી પરિસરની સફાઈ કરી સ્વચ્છતા અને શ્રમદાનનો સંદેશ આપવામાં આવ્યો.#SHS2026 #SWACHHTAHISEVA2026 #SWACHHTA_MEIN_SAHBHAG_SWACHH_BHARAT_VIKSIT_BHARAT #swmrules2026
3
6
426
25 વર્ષના સેવાયજ્ઞને દૈદિપ્યમાન કરતો આશીર્વાદનો દીપ....માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિન નિમિત્તે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત 'આશીર્વાદનો દીપક' કાર્યક્રમ અંતર્ગત સામૂહિક દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા.#સેવા_સંકલ્પ_અભિયાન #25વર્ષ_સેવા #આશીર્વાદનો_દીવો #જનસેવા
🤖 Made with AI
4
12
293
આવો, દરેક ઘરમાં પ્રગટાવીએ ‘આશીર્વાદનો દીવો’!....આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જનસેવા અને સુશાસનના અવિરત ૨૫ વર્ષ તથા તેમના જન્મદિનની ઉજવણી નિમિત્તે, 17 સપ્ટેમ્બરે દરેક ઘરમાં ‘આશીર્વાદનો દીવો’ પ્રગટાવી,સુખાકારી માટે પ્રાર્થના કરીએ.#सेवा_संकल्प_अभियान ​#આશીર્વાદનો_દિવો
2
2
220
સંસ્કૃત ગૌરવ યાત્રા: ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનપરંપરાનું અદભુત ઉજવણું 🚩 પ્રાંતિજમાં સંસ્કૃત સપ્તાહનો પ્રારંભ,ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ #SanskritWeek #sanskrit #SanskritGauravYatra #sanskritlanguage #SanskritSaptah #SanskritDay #indianculture
1
1
149
TDO PRANTIJ retweeted
આજરોજ બોરિયા ગ્રામ પંચાયત ઘરનું માનનીય ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર સાહેબના હસ્તે ખાત મુહુર્ત કરવામાં આવ્યું.
1
25
આજરોજ તાલુકાની અલગ અલગ ગ્રામ પંચાયત ખાતે દેશભક્તિની અલખ જગાવતી અને ભારતીયોની અતૂટ એકતાનું પ્રતીક એવી "તિરંગા યાત્રા" યોજાઈ.#TirangaYatra #TirangaYatra2026 #HarGharTiranga #HarGharTirangaGujarat
1
5
268
'હર ઘર તિરંગા' અભિયાનના ભાગરૂપે આજે ઓફિસમાં સહકર્મચારીઓ સાથે મળીને 'વંદે માતરમ્' નું ભવ્ય ગાન કર્યું. દેશપ્રેમની અનોખી ચેતનાનો અનુભવ થયો! ​#HarGharTiranga #VandeMataram #IndependenceDay #AzadiKaAmritMahotsav #JaiHind
3
6
536
આજ રોજ તારીખ 06/08/2026 ના રોજ પ્રા.આ.કેન્દ્ર પોગલુના સોનાસણ ગામે ક્લોરીનેશન કામગીરી કરાવવામાં આવી.
1
2
503
શ્રાવણોત્સવ 2026" રીલ કોમ્પિટિશનમાં જોડાઓ! આ સપ્તાહની થીમ:"અનંત અનાદિ વડનગર" 🛕 વડનગરની ભવ્ય વિરાસતને તમારી સર્જનાત્મક રીલ દ્વારા વિશ્વ સમક્ષ રજૂ કરો અને ₹31,000 સુધીના રોકડ ઇનામો જીતવાની તક મેળવો.​#VadnagarHeritage ​#VadnagarReelsCompetition 🗓️ સમયગાળો: 02 થી 05 ઑગસ્ટ, 2026
2
8
498
યુવાનોના પરિશ્રમને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી...#FairExamsSecureYouth ​#PaperLeakFreeIndia ​#JusticeForStudents ​#ExamIntegrity
2
5
435
પ્રાંતિજ ખાતે #VBGRAMG યોજનાનું માર્ગદર્શન તથા અમલીકરણ બાબતે સમજૂત કરવા માન. ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં તાલીમનું આયોજન કરવામાં આવ્યું.જેમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા સદસ્યશ્રીઓ,તાલુકા સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓ,ત.ક.મ.શ્રીઓ તથા કર્મચારીશ્રીઓ હાજર રહ્યા.
2
9
601
ભારે વરસાદ ના કારણે વીજળી પડવાથી બોભા ગામે ભેંસનું મરણ થતા પશુમાલિકને સરકારી ધારાધોરણ મુજબ તાત્કાલિક સહાયરૂપે રૂ.૩૭,૫૦૦/- નો ચેક આપવામાં આવ્યો.પશુમાલિકના ઉત્થાન માટે આ સહાય મદદરૂપ બનશે.#disasterrelief #disasterhelp #GSDMA @CollectorSK @sabarkanthadp
1
25
2,200
શરીર માટે શક્તિ અને મન માટે શાંતિનું માધ્યમ એટલે યોગ✨ આજરોજ ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્ક,સલાલ ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. ‘Yoga for Healthy Ageing’ થીમ હેઠળના તાલુકા કક્ષાના કાર્યક્રમમાં કુલ 300થી વધુ લોકોએ ભાગ લીધો.#InternationalYogaDay #YogaDay2026
6
15
626
આજરોજ પ્રાંતિજના ફતેપુરમાં #જનકલ્યાણશિબિર2026 નું સફળ આયોજન માન. સંસદસભ્યશ્રી ની પ્રેરક ઉપસ્થિતિ માં કરવામાં આવ્યું. વિકસિત ગુજરાત@2047ના સંકલ્પ સાથે ગામના લોકોને એક જ સ્થળે સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો.#12YearsOfSwasthBharat #ViksitGujarat2047 #JanKalyanShibir2026
5
15
299
આજરોજ સીતવાડા ગ્રામ પંચાયત ખાતે જન કલ્યાણ શિબિર કાર્યક્રમમાં ગ્રામજનોને સ્થાનિક કક્ષાએ વિવિધ સરકારી યોજનાઓનો મહત્તમ લાભ આપવામાં આવ્યો. #GRAMG #jankalyanshibir #viksitbharat #pmjay
3
7
231
આજરોજ માન.જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી & માન.નિયામક સાહેબ શ્રી દ્વારા પોગલું ગ્રામ પંચાયત,PHC કેન્દ્ર, પ્રાથમિક શાળા,મધ્યાહન ભોજન શેડ, SBM અંતર્ગત બનેલ ફિલ્ટર ચેમ્બર,PMAY ના મકાનો તથા માધવ સખી મંડળ દ્વારા ચાલતા કોયરવર્ક ની મુલાકાત લઇ જરૂરી માર્ગદર્શન & સૂચનાઓ આપવામાં આવી.
5
11
280
આજ રોજ માન જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી તથા માન.નિયામક સાહેબ શ્રી. દ્વારા અમીનપુરમાં મનરેગા હેઠળ તળાવ ઊંડું કરવાના કામ ની મુલાકાત લીધેલ અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું તથા શ્રમિકો ને છાસ વિતરણ કરવામાં આવ્યું.#VBGRAMG #RuralEmployment
2
10
264
નાગરિકોને કેન્દ્ર & રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ એક જ સ્થળે સરળતાથી ઉપલબ્ધ થાય,માર્ગદર્શન અને સેવાઓ સુલભ બને તેમજ સુશાસનને વધુ ગતિ મળે તે હેતુસર"જનકલ્યાણ શિબિર"નું આયોજન આજરોજ રાસલોડ ખાતે કરવામાં આવ્યું.#jankalyanshibir #viksitbharat2047 #goodgovernance #janseva
4
9
264
આજરોજ પ્રાંતિજના સાંપડ ગામે “સ્વચ્છતા સપ્તાહ” અભિયાન અંતર્ગત મહાકાળી મંદિરના ચોકમાં માન.ધારાસભ્યશ્રી, તા.પં.પ્રમુખશ્રી,તા.વિ.અ.શ્રી, જિલ્લા તાલુકા સદસ્યશ્રીઓ,સરપંચશ્રી,sbm સ્ટાફ તથા ગામના આગેવાનો દ્રારા સફાઈ કરવા અંગેની કામગીરી હાથ ધરવામાં આવી.#SBMG #SWMRules2026 #sbm #sbmggramin
17
59
659