TDO PRANTIJ (@PrantijP) header
TDO PRANTIJ (@PrantijP) profile picture

TALUKA DEVELOPMENT OFFICER PRANTIJ

Prantij, India
Joined April 2022
Photo by TDO PRANTIJ (@PrantijP)Photo by TDO PRANTIJ (@PrantijP)Photo by TDO PRANTIJ (@PrantijP)Photo by TDO PRANTIJ (@PrantijP)Photo by TDO PRANTIJ (@PrantijP)Photo by TDO PRANTIJ (@PrantijP)Photo by TDO PRANTIJ (@PrantijP)Photo by TDO PRANTIJ (@PrantijP)Photo by TDO PRANTIJ (@PrantijP)Photo by TDO PRANTIJ (@PrantijP)
TDO PRANTIJ retweeted
આજરોજ બોરિયા ગ્રામ પંચાયત ઘરનું માનનીય ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર સાહેબના હસ્તે ખાત મુહુર્ત કરવામાં આવ્યું.
1
25
આજ રોજ તારીખ 06/08/2026 ના રોજ પ્રા.આ.કેન્દ્ર પોગલુના સોનાસણ ગામે ક્લોરીનેશન કામગીરી કરાવવામાં આવી.
1
2
503
TDO PRANTIJ retweeted
આજ રોજ સ્વચ્છતા સપ્તાહ અભિયાન અંતર્ગત પ્રાંતિજ તાલુકાના સીતવાડા ગામે સરપંચશ્રી, ત.ક.મંત્રી‌ શ્રી ગ્રામ પંચાયત સભ્યશ્રીઓ, પ્રાથમિક શાળા સ્ટાફ,બાળકો તેમજ ગ્રામજનો તથા SBM સ્ટાફ ધ્વારા સફાઈ કરી પ્લાસ્ટિક એકત્રિત કરવામાં આવ્યું તથા સ્વચ્છતા અંગે શપથ લેવામાં આવી.@PrantijP
2
1
98
મતદારયાદી સધન સુધારણા કાર્યક્રમ અંતર્ગત તા.15, 16, 22 અને 23 નવેમ્બર, 2025ના ખાસ કેમ્પ દિવસોમાં બી.એલ.ઓ મતદારોને ફોર્મ ભરવામાં મદદ કરશે. મતદારો પોતાના ફોર્મ જમા કરાવી શકશે તથા નામ ન હોય તો જરૂરી પુરાવા અંગે માર્ગદર્શન મેળવશે.@CEOGujarat @ECISVEEP
20
30
997
રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્'ના રચનાના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે, જિલ્લા પંચાયત ખાતે પદાધિકારી/અધિકારીશ્રીઓ અને કર્મચારીઓએ એકસૂરે સમૂહગાન કર્યું. આ સાથે જ 'વંદે માતરમ્'ના આદર્શોને વળગી રહેવાના અને સ્વદેશી વસ્તુઓના ઉપયોગના શપથ લઈ રાષ્ટ્રભાવનાને વધુ મજબૂત કરી. 🇮🇳 #VandeMataram150
1
10
25
542
વિકાસ સપ્તાહ ૨૦૨૫ અંતર્ગત પ્રાંતિજ તાલુકાના ઘડકણ થી વિકાસ રથનો શુભારંભ કરવામાં આવ્યો... #VikasSaptah2025 @CMOGuj @GujPRHDept @drgaurav09ias @GujDCoffice @crdgujarat1 @InfoSabarHmt @InfoGujarat
9
28
717
માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વદરાડ ગામમાં આવેલા સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વેજીટેબલ્સની મુલાકાત લીધી. આધુનિક કૃષિ ટેકનોલોજી અને નવીનતમ ખેતી પદ્ધતિઓ વિશે તેમણે માર્ગદર્શન આપ્યું. #CenterOfExcellenceForVegetables
15
36
488
જુના બાકરપુર ગામમાં આયોજિત રાત્રિ સભામાં માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતો અને ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો. તેમણે ગામલોકોની સમસ્યાઓ અને સૂચનો ધ્યાનપૂર્વક સાંભળ્યા અને સમાધાન માટેના પ્રયાસો વિશે ખાતરી આપી. #RatriSabha #Sabarkantha
7
28
401
આજે વદરાડ ગામમાં માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને ગામના ચોકને સ્વચ્છ કર્યો. સ્વચ્છતા એ સેવા છે અને આ પ્રવૃત્તિમાં તેમનો સહયોગ પ્રેરણાદાયક છે. #SwachhBharat #CleanSabrkantha
5
19
393
જુના બાકરપુર ગામમાં કૃષિ સખી શ્રીમતી નીલમબેન બિરેનભાઈ સોલંકીના પરિવાર સાથે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ભોજન લીધું. તેમના આ સાહજિક અને સરળ વ્યક્તિત્વથી ગામના લોકો સહિત સૌ પ્રભાવિત થયા હતા.
1
16
93
2,101
ઉમા ધામ, પ્રાંતિજ ખાતે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ 'પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે' પરિસંવાદમાં ભાગ લીધો અને ખેડૂતોને સંબોધિત કર્યા. પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ અને આત્મનિર્ભરતા માટેના માર્ગો વિશે તેમણે ઊંડાણપૂર્વક સમજાવ્યું. #PrantikKrishiSamvad #NaturalFarming
6
30
586
જુના બાકરપુર ગામમાં આયોજિત રાત્રિ સભામાં માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતો અને ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો. તેમણે ગામલોકોની સમસ્યાઓ અને સૂચનો ધ્યાનપૂર્વક સાંભળ્યા અને સમાધાન માટેના પ્રયાસો વિશે ખાતરી આપી. #RatriSabha #Sabarkantha @GovernorofGuj @CMOGuj
5
23
705
વદરાડ ગામમાં માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે #EkPedMaaKeNaam અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન થયું. પર્યાવરણની જાળવણી અને વૃક્ષોનું મહત્વ સમજાવતા આ કાર્યક્રમથી સૌને પ્રેરણા મળી. #GreenSabarkantha @GovernorofGuj @CMOGuj @JayantiRavi @revenuegujarat
6
20
644
प्रधानमंत्री किसान सम्मान निधि, सशक्त किसान, समृद्ध राष्ट्र की दिशा में एक और कदम। माननीय प्रधानमंत्री श्री @narendramodi के एक क्लिक पर देश के 9.70 करोड़ से अधिक किसानों को ₹20,500 करोड़ से अधिक की राशि DBT माध्यम से उनके बैंक खातों में सीधे ट्रांसफर की गई। यह केवल आर्थिक सहायता नहीं, बल्कि किसान आत्मसम्मान और समृद्धि की दिशा में एक बड़ा कदम है। #PMKisan #PMKisan20thInstallment #PMKisanSammanNidhi @PMOIndia @narendramodi @AgriGoI @LalanSingh_1 @spsinghbaghelpr @mos_fahd_pr @pmkisanofficial @DDNewsHindi @MIB_India @UPGovt
2
8
30
2,633
TDO PRANTIJ retweeted
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મહત્તમ વૃક્ષારોપણ થકી પર્યાવરણનું જતન કરી ગ્લોબલ વોર્મિંગના પડકારોનો સામનો કરવાકટિબદ્ધ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
13
133
20
194
7,947
પોશીના તાલુકાના ગુણભાંખરી ગામે ત્રિવેણી સંગમ તટે ચિત્ર-વિચિત્ર મહાદેવના સાનિધ્યમાં યોજાયેલા બે દિવસીય મેળામાં ઉમટ્યું માનવ મહેરામણ #SK_Chitra_Vichitra_2025 @CMOGuj @CollectorSK @InfoGujarat @InfoSabarGog
4
5
213
લોક સંસ્કૃતિને જીવંત રાખાવાનું કામ કરતા આદિવાસી વિસ્તારના મેળાઓ #SK_Chitra_Vichitra_2025 @CMOGuj @CollectorSK
5
6
192
સાબરકાંઠા પોશીનાના ગુણભાંખરી ગામે આદિજાતિ સમાજની સંસ્કૃતિ, પરંપરા અને ધાર્મિક માન્યતાઓનું પ્રતિનિધિત્વ કરતા ચિત્ર-વિચિત્રના મેળાનું રંગેચંગે સમાપન #SK_Chitra_Vichitra_2025 @CMOGuj @CollectorSK @GujPRHDept @InfoSabarGog @InfoGujarat
8
30
556
TDO PRANTIJ retweeted
સમગ્ર જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે મહત્ત્વપૂર્ણ એવા વનની વંદનાનો અવસર એટલે આંતરરાષ્ટ્રીય વન દિવસ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પર્યાવરણપ્રિય વિકાસને વરેલી રાજ્ય સરકાર વન વિસ્તારોના જતન અને સંવર્ધન માટે પ્રતિબદ્ધ છે. આવો, આપણે પણ ગુજરાતની વન્ય સંપદાને વધુ સમૃદ્ધ કરવા સહિયારા પ્રયાસો કરીએ, ગ્રીન ગ્રોથ સાથે ગ્રીન ગુજરાતની સંકલ્પના સાકાર કરીએ. #InternationalDayOfForests
4
97
7
219
6,640
TDO PRANTIJ retweeted
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જાહેર પરિવહન સુવિધા વધુ સુદ્રઢ, સલામત અને સુવિધાજનક કરવાનો અભિગમ ધરાવતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
16
186
66
218
18,992