Rohn Leuava retweeted
રેગ્યુલર ઓરેન્જ યલો લાઈટ માં શું ખામી હતી કે આવા જોખમી અખતરા કરવાની જરૂર પડે છે. હેલ્મેટ નો અમલ કરાવવા માટે તંત્ર તરત જ પગલાં લેવા માંડે છે. તો આ બાબતે કેમ નહિ ?
#Low_beam_for_life
#ban_high_beamlight
Replying to @PoliceAhmedabad
@PoliceAhmedabad Shivalay Sikhar સોસાયટી ની બહાર બેફામ બોમ્બ રોડ વચ્ચોવચ ફોડવામાં આવી રહ્યા છે. તાત્કાલિક કાર્યવાહી થશે? @sanghaviharsh @dgpgujarat
1
246
Rohn Leuava retweeted
💫🔥
મારા મતવિસ્તાર એલિસબ્રિજ માં વાસણા વોર્ડ ખાતે નવકાર ફ્લેટ માં દીવાલ ધસી પડતા સ્થાનિક રહીશોએ ફોન કરતા મુલાકાત કરી હતી, કોઈ પ્રકાર ની ઇજા કે જાન હાની થયેલ નથી, ખોટી અફવા થી વિસ્તારના લોકો એ દૂર રહેવું.
#vasna #EllisbridgeVidhansabha
મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાવવા બોપલ પોલીસ સ્ટેશન ગયા. સ્ટાફે પૂરતું ધ્યાન આપ્યું,તરત જ ફરિયાદ નોંધી. અમે જમા કરાવેલા પુરાવાઓ (CCTV, વાહનની વિગતો)ના આધારે તે વ્યક્તિને શોધવામાં મદદ કરી.૮ કલાકની અંદર અમારો ફોન પરત મળી ગયો છે. ઉત્કૃષ્ટ કામગીરી. આભાર.
@AhmedabadPolice @GujaratPolice
Rohn Leuava retweeted
આપની રજૂઆત યોગ્ય જગ્યાએ પહોંચાડવાની કોશિશ કરી છે સરકાર શ્રીને નમ્ર વિનંતી છે ઘણા સમયથી સંઘર્ષ કરતા આ લાયક ઉમેદવારને ન્યાય અપાવવા યોગ્ય કાર્યવાહી કરવા નમ્ર અરજ છે. @sanghaviharsh @CMOGuj @iJagdishBJP @hdraval93 @Janak_Sutariyaa – at Limbdi, India
આપ બધા ભાઈઓ તથા બહેનો ન્યાય અપાવશો એવી અપેક્ષા રાખું છું 🙏
@007_gohil23128 @Mukesh_vala12 @SidharajsinhjiC @GyanGuruAK @Yuvi_1212 @007_gohil23128 @HeyKisu @ITJanak @GujaratPolice @sanghaviharsh @Bhupendrapbjp @CMOGuj
Rohn Leuava retweeted
Nearly every Mercedes Benz car sold in India comes with an engine produced by Force Motors at its Chakan factory near Pune.
Force Motors just handed over the 200,000th engine to Mercedes Benz. It was a M256 straight six turbo petrol engine that's used in cars like the Mercedes Benz S-Class. The 200,000th motor went to a GLS 450.
Force Motors also produces engines for BMW at a different factory in Chennai. Force has built over 1 lakh engines for BMW, too. It even makes large, 10 cylinder and 12 cylinder industrial engines for Rolls Royce.
Did you know that the OM616 diesel engine that the Tempo (Force) Traveller used is a Mercedes Benz engine?
Force Motors later came up with re-engineered versions of this engine for the Gurkha, Travellers and Traxes, called FM2.6 and OM611.
@CarToq
Replying to @PoliceAhmedabad
@PoliceAhmedabad @AMCAhmedabad પકવાન ચાર રસ્તા પર સિંધુભવન રોડ ચાલું થાય ત્યાં જ આ જુના કોઇ પોલ નો RCC બેઝ નડતરરૂપ છે. ઘણા અકસ્માતો થાય છે. વહેલીતકે હટાવી લો એવી વિનંતી.
2
1
161
@AMCAhmedabad ટાર્ગેટ પુરા કરવા માટે લોકો ને જેટલી સ્પીડ માં નોટીસો આપો છો એટલી સ્પીડ માં કામ નથી થતું? મહિના પછી ય એક પથ્થર નહિ હટતો.
Rohn Leuava retweeted
મેડિક્લેમનું પ્રીમિયમ રેગ્યુલર ભરતા હોવ પરંતુ જ્યારે ક્લેમ કરવાનો થયો હોય ત્યારે કંપનીઓએ તમને પરેશાન કર્યા છે ?
આજે અમે એવી કંપનીઓને ઉઘાડી પાડી રહ્યા છીએ.
તમને આ પ્રકારે અનુભવ થયો હોય તો અમારી સાથે શેર કરો.
કોલ કરો અને જણાવો આપના અનુભવ.
CALL NUMBER :
ફોન કરો :
07969360379 / 07969360380
07969360381 / 07969360382
શનિવારે દિવસભર માત્ર @NewsCapitalGJ પર
#InsuranceFraud | #ScamExposed #ConsumerRights | #FinancialFraud |#BreakingNews | #PublicAwareness
NewsCapital ગુજરાત પર મેડિક્લેમ માફિયાનો પર્દાફાશ
જિંદગી પૂરી થયા બાદ મોત પર રૂપિયા કમાતા માફિયાઓનો પર્દાફાશ
મેડિક્લેમના નામે છેતરનારાં લોકોને અમે પાડીશું ઉઘાડા
#insurancefraud #scamexposed #consumerrights #financialfraud #breakingnews #publicawareness
Rohn Leuava retweeted
આનાથી વધુ આનંદ બીજો કયો હોઈ શકે જ્યારે સૌને સ્પર્શતા મુદ્દાને એક માધ્યમ તરીકે ઉઠાવવામાં આવે અને સરકાર એના પર વિશેષ ચર્ચા કરી એક્શન પ્લાન બનાવે.
હાઇવે પર હાઈબીમ લાઈટને લઈ સરકારે એક્શન પ્લાન બનાવ્યો.
teapaw.org/dave_janak/status/2006…
👇
હાઇવે પર રાત્રે ગાડી ચલાવવી હવે વધુ જોખમી બની છે કારણ કે સામેથી આવતી હાઈ બીમ સાથેની સફેદ લાઈટ્સ આંખો પર અંધારા લાવી દે છે.
નવી ગાડીમાં આવતી કંપની ફીટેડ લાઈટ્સ ઉપરાંત પણ લોકો વધુ લાઈટ્સ મુકાવે છે જે અત્યંત જોખમી પુરવાર થાય છે.
યેલો લાઈટ્સ અને વ્હાઇટ લાઈટ્સ વચ્ચેનું અંતર શું ?
RTO નિયમ શું કહે છે… ?
સરકારે સફેદ લાઈટ્સ પર રોક લગાવવી જોઈએ ?
જોશો તો જાણશો.
@sunnysweet201 | @kumarmanish9 | @siddtalks | @SidharajsinhjiC | @Yuvi_1212 | @PMvasavada
Rohn Leuava retweeted
#Gujarat
કોઈ વીમા કંપનીઓની દાદાગીરી અને બહાનાબાજીઓથી પીડિત હોય તો DM અથવા કૉમેન્ટમાં સંપર્ક માટે વિગત આપજો
ખરાબ અનુભવ હોય તો પણ વર્ણવજો
Rohn Leuava retweeted
ભાવનગર જે'દિ રજવાડું હતું તે'દિય આના કરતાં દિવસો સારા હતા.
એ સમયના રાજવીઓએ શિક્ષણ ક્ષેત્રે અથાગ મહેનત કરીને ભાવનગરને 'શિક્ષણ નગરી' નું બિરુદ અપાવડાવ્યું અને અત્યારે જુઓ.. 10-10 દિવસથી ફીના વાંકે બાળકોને બહાર બેસાડવામાં આવે છે..
ભાવનગરના ગારીયાધારની શાળાની ઘટના..
@sanghaviharsh @CMOGuj
#Gujarat
હેલો @Collectorbhav મનીષ સાહેબ...
આ વીડિયો ગારિયાધાર ના કે.વી. વિદ્યાલય ગારિયાધાર નો છે...
બાળકો એ ફિસ ના ભરી હોવા થી માનસિક રીતે ટોર્ચર કરવા માં આવી રહ્યાં છે...
મારા ગારિયાધાર ના ફૂલ જેવા બાળકો સાથે આ રીત નું વર્તન યોગ્ય નથી...
આપ શ્રી ને નમ્ર વિનંતી છે કે આપ આ સ્કૂલ પર યોગ્ય કાર્યવાહી કરજો અને જરૂરી પગલાં ભરશો...
આ રીત ભણશે ગુજરાત અને આગળ વધશે ગુજરાત ?
શિક્ષણ મંત્રી @Rivaba4BJP
તમે પણ આ ધ્યાન માં લેશો એવી આશા રાખું છું🙏
Massive massive jam towards Gandhinagar @ Nirma due to Vaishnodevi bridge closure. Avoid completely @zeal1992 @kumarmanish9 @KarnavatiSpeaks @PMvasavada please spread this info.
સમય આવી ગયો છે હવે લોકો ને અમુક ક્યારેય ના સમજાઇ હોય એવી બાબતો શિખવાડવામાં આવે કે કેમેરાથી દંડ લેવામાં આવે. મોટાભાગના અકસ્માત,જામ બધા નું મુળ આ જ દેખાય છે.ધ્યાનમાં લેવા વિનંતી. @sanghaviharsh @PoliceAhmedabad @KarnavatiSpeaks @PMvasavada @kumarmanish9 @SafinHasan_IPS
1
1
121
Rohn Leuava retweeted
દરેક ઉમેદવાર મિત્રોને નમ્ર વિનંતી છે પોતાના સમાજના આગેવાનોને મળીને સામાજીક સંગઠનો પાસે તેમના લેટર પેડથી જે ઉમેદવારો એક કરતા વધારે પરીક્ષામાં પસંદગી પામ્યા હોય તેઓને કોઈ એક જગ્યાએ નોકરી મેળવી હોય તો અન્ય જગ્યા પર પોતાની દાવેદારી રદ કરવા અપીલ કરશો. આ એક સેવાકીય યજ્ઞ છે તેમાં મહતમ લોકો જોડાઈ અને અન્ય ઉમેદવારને નોકરીની તક આપવા મદદરૂપ થાય તેવું ભગીરથ કાર્ય પૂરું પાડે.
#Lrd #Gujaratpolice
#optout
@savji07 @Rajbhha_7773 @SidharajsinhjiC @AheerBS @Ranjit_Jannat @RajanThakkar9 @MansiJoshi_17 @sidh_sinhrajput @asp91T @fatesing_patel @CHAUDHARYKRUP18 @hiren_aajra @dilip_brahman @AmbaniKishan11 @DabhiHa52094251 @C_M_Ram_ @Mayur_0603 @Divuahirr @jayesh_agravat9 @Dinesha64192780 @mealpeshahir @sunnysweet201 @the_rahul_ahir @Brijesh242013 @Dasrathsinh_777 @dbvyas1 @Frithnkr @Gopalmasura18 @kathiyawadiii @RLeuava @MKS2k6 @Mukesh_vala12 @VipulDa75143344 @I_M_Viral88 @Mehul90711
આ ઢાળ handicap માણસ exactly કઇ રીતે ચડી શકે? @AmdavadAMC બંધ કરો લ્યા અમારા ટેક્ષ ના રુપિયા વેડફવાનું. વધારે પડતું થાય છે હવે બધું. Location: Beside Taj Hotel, SBR.
Rohn Leuava retweeted
વરસાદમાં આખા દિવસની ફલશ્રુતિ 💧
"જળ અભિયાન બની રહ્યું છે જન અભિયાન"
#CatchTheRain #Water #Deesa #banaskantha #Gujarat #Mla #bjp #pravinMaliMLA #pravinMaliBJP #MLADeesa #water #Khettalawadi #BprRecharge
લાલ માર્કિંગ કરેલી બધી વસ્તુઓ મોબાઇલ ની દુકાન વાળા ની છે. આ જગ્યા કોમ્પ્લેક્ષ નું પાર્કિંગ છે. દુકાન વાળો આ બધું મુકી રાખે એટલે લોકો રોડ પર પાર્કિંગ કરે છે. દુકાન : આઝાદ હાટ, પેન્ટાલુન્સ સામે, પ્રહલાદનગર. @GujaratPolice @dgpgujarat

























