Removefixpay (@Removefixpay) profile picture
Joined October 2026
કર્મયોગી કાઈ બોલતા નથી બાકી ફિક્સ પગાર અંગે વાતચીત કરો પોતાના સરલ એપ માટે આવા ખોટા નાટક ન કરો સાહેબ આશિર્વાદ ના દીવા ના પ્રગટાવો અને કર્મચારી ના ઘર ના દીવા પ્રગટાવો #GenZ_Against_Fixpay_Gujarat @sanghaviharsh @Bhupendrapbjp @CMOGuj #GenZ_Against_Fixpay_Gujarat
1
21
42
573
કર્મયોગી કાઈ બોલતા નથી બાકી ફિક્સ પગાર અંગે વાતચીત કરો પોતાના સરલ એપ માટે આવા ખોટા નાટક ન કરો સાહેબ આશિર્વાદ ના દીવા ના પ્રગટાવો અને કર્મચારી ના ઘર ના દીવા પ્રગટાવો #GenZ_Against_Fixpay_Gujarat @sanghaviharsh @Bhupendrapbjp @CMOGuj @pravinmalibjp #GenZ_Against_Fixpay_Gujarat
દિવાળીના પર્વે કર્મયોગીઓ સાથે ખુશીઓની વહેંચણી અને સેવાના સંકલ્પનું સન્માન! 🪔 આજે પાલનપુર એસ.ટી. ડેપો ખાતે ધારાસભ્ય શ્રી @AniketThakerBJP સાથે બનાસકાંઠા જિલ્લાના ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)ના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ સાથે દિવાળીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે મુસાફરો અને નાગરિકો સાથે આત્મીય સંવાદ સાધી સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. સાથે જ બસ સ્ટેન્ડ ખાતે ઉપલબ્ધ વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કરી મુસાફરોને મળતી સુવિધાઓ અને વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. દિવસ-રાત નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા એસ.ટી. નિગમના ડ્રાઈવર, કંડક્ટર અને તમામ કર્મયોગીઓની સેવાભાવનાને બિરદાવી તેમના યોગદાનને વંદન કર્યું. સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદનો પ્રકાશ પથરાય તેવી હાર્દિક શુભકામનાઓ. 🙏 #DiwaliCelebration #GSRTC #Palanpur #Banaskantha #JanSeva #PublicService #FestivalOfLights #Gujarat #SevaHiSankalp
16
28
603
Replying to @KanuDesai180
@KanuDesai180 નિષ્ફળ નાણામંત્રી શ્રી કાકા ફિક્સ પગારદાર માટે દિવાળી મંગલમયી નહીં પણ કાળી છે તમારા કરકસર ના કારણે એમના ઘર તો કરકસર પણ નથી કરી શકતા આશીર્વાદ ના દીવા પ્રોગ્રામ પણ આકસ્મિક ખર્ચ હતો એમાં કેમ કરકસર ના કરી @Bhupendrapbjp @sanghaviharsh #GenZ_Against_Fixpay_Gujarat
દિવાળીના શુભમંગલ તહેવાર નિમિત્તે આપ સૌને હાર્દિક અભિનંદન પાઠવું છું. આપ સૌના ઘરમાં માં લક્ષ્મીજીની અને ગણેશજીની કૃપા સદા અવિરત રહે એવી મનોકામના. તમારા ઘરના આંગણામાં હંમેશા સુખ અને આનંદની રોનક રહે.
7
6
38
Replying to @YAJadeja
88 લાખ દીવા માટે કરોડોનો ખર્ચ થઈ શકે છે, પણ કર્મચારીને 5 વર્ષ Fix Pay! પ્રશ્ન એક જ છે—પ્રાથમિકતા દીવડાની કે કર્મચારીની #GenZ_Against_Fixpay_Gujarat @Bhupendrapbjp @KanuDesai180 @irushikeshpatel
2
Replying to @drpradyumanvaja
@drpradyumanvaja સાહેબ કેબિનેટ ની આગામી મિટિંગ માં ફિક્સ પગાર બાબતે પણ ચર્ચા કરજો બાકી આવી શુભકામનાઓ નો કોઈ અર્થ નથી 88 લાખ દીવા માટે કરોડોનો ખર્ચ થઈ શકે છે,પણ કર્મચારીને 5 વર્ષ Fix Pay પ્રશ્ન એક જ છે—પ્રાથમિકતા દીવડાની કે કર્મચારીની? @KanuDesai180 #GenZ_Against_Fix_Pay_Gujarat
आगतं दीपावली पुण्या सकलार्थ प्रदायिनी। शुभं भवतु सर्वेषां सा दिव्या विश्वमोहिनी॥ પ્રકાશ પર્વ 'દિવાળી'ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. શુભ દિપાવલી 🪔 #Diwali #Diwali2026 #HappyDiwali
4
6
37
88 લાખ દીવા માટે કરોડોનો ખર્ચ થઈ શકે છે, પણ કર્મચારીને 5 વર્ષ Fix Pay! પ્રશ્ન એક જ છે—પ્રાથમિકતા દીવડાની કે કર્મચારીની? @Bhupendrapbjp @KanuDesai180 @sanghaviharsh @CMOGuj @irushikeshpatel @AmitChavdaINC @YAJadeja @Jamawat3 @Zee24Kalak #GenZ_Against_Fixpay_Gujarat
56
1
76
833
મોદી સાહેબનો જન્મદિવસ ઉજવવા દીવા-તેલ અને ભવ્ય કાર્યક્રમો માટે બજેટમાં કરકસર નથી, પણ કર્મચારીને યોગ્ય પગાર આપવાની વાત આવે ત્યારે તિજોરી પર ભાર પડે છે? આવો દેખાડો બંધ કરો. Fix Pay પ્રથા હટાવો અને કર્મચારીને કામ પ્રમાણે યોગ્ય પગાર આપો. @Bhupendrapbjp #GenZ_Against_Fixpay_Gujarat
12
22
143
#GenZ_Against_Fixpay_Gujarat ફિક્સ પગાર માં કેવી દિવાળી
દિવાળી એ ઘરઆંગણે રોશની પાથરવાનો ઉત્સવ તો છે જ.. એથી પણ વધુ એ સમાજમાં માનવતાનો દીપક પ્રગટાવવાનું પર્વ પણ છે.. અને એથી પણ વિશેષ એ આંતરિક જગતમાં રાગ-દ્વેષના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ આગળ વધવાનો અવસર છે. तमसो मा ज्योतिर्गमय। અંતરમનમાં, ઘરઆંગણમાં અને સમસ્ત જગતમાં નકારાત્મક શક્તિઓનો નાશ થઈ પ્રેમભાવનો દીપક પ્રજ્વલિત થાય અને સૌ સુખ, શાંતિ, સમૃદ્ધિને પામે.. સર્વ જીવોનું કલ્યાણ થાય એ જ ઇશ્વરને પ્રાર્થના. ​આપ સૌને પ્રકાશપર્વ દીપાવલીની હાર્દિક શુભકામનાઓ.
1
22
#GenZ_Against_Fixpay_Gujarat ફિક્સ પગાર માં કેવી દિવાળી
વિકાસના પ્રકાશથી જીવનપથને તેજોમય બનાવવાની સતત પ્રેરણા આપતા દીપાવલીના પર્વે આપ અને આપના પરિવારને હાર્દિક શુભેચ્છા. દીપાવલીના પાવન પર્વે રાષ્ટ્ર સર્વોપરિના ભાવ સાથે,વિકસિત ભારત@2047ના સંકલ્પને સાકાર કરવાની,સમૃધ્ધ અને સંસ્કારી ગુજરાતનું નિર્માણ કરવાની ઈશ્વર શક્તિ આપે એવી અભ્યર્થના.
13
19
108
વર્ષો સુધી Fix Pay પર કર્મચારી રાખવાથી સરકારને કદાચ બજેટમાં બચત દેખાય. @KanuDesai180 પરંતુ એ કર્મચારીના જીવનમાં શું થાય છે? ઓછી આવક → ઓછું બચત → ઓછું રોકાણ → પરિવાર પર વધુ આર્થિક દબાણ કોઈપણ રોજગાર નીતિમાં કર્મચારીનું જીવન પણ ગણતરીમાં આવવું જોઈએ #GenZ_Against_Fixpay_Gujarat
વાપી ખાતે રૂ. ૪૮.૨૨ કરોડના ખર્ચે નિર્મિત ૧૫૦ બેડની અત્યાધુનિક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની મુલાકાત લઈ વિવિધ વોર્ડ, વિભાગો અને ઓપરેશન થિયેટરોનું નિરીક્ષણ કર્યું. આ દરમિયાન હોસ્પિટલમાં નાગરિકોને ઉપલબ્ધ કરાવવામાં આવતી આરોગ્ય સેવાઓ, દર્દીઓને મળતી સારવાર અને સુવિધાઓની સમીક્ષા કરી ડોક્ટરો તથા વહીવટી ટીમ સાથે જરૂરી ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું. દરેક નાગરિકને ગુણવત્તાયુક્ત અને સુલભ આરોગ્ય સેવાઓ પોતાના વિસ્તારની નજીક જ ઉપલબ્ધ થાય તે રાજ્ય સરકારનો સંકલ્પ છે.
1
58
68
1,005
#GenZ_Against_Fixpay_Gujarat વર્ષો સુધી Fix Pay પર કર્મચારી રાખવાથી સરકારને કદાચ બજેટમાં બચત દેખાય. પરંતુ એ કર્મચારીના જીવનમાં શું થાય છે? ઓછી આવક → ઓછું બચત → ઓછું રોકાણ → પરિવાર પર વધુ આર્થિક દબાણ. કોઈપણ રોજગાર નીતિમાં કર્મચારીનું જીવન પણ ગણતરીમાં આવવું જોઈએ.
🪔✨ શુભ દીપાવલી • નૂતન વર્ષાભિનંદન ✨🪔 દીપાવલીના પાવન પર્વ તથા નૂતન વર્ષના શુભ અવસરે આપ સૌને હાર્દિક શુભકામનાઓ. આ પ્રકાશનું પર્વ આપના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, આરોગ્ય અને આનંદનો અખૂટ પ્રકાશ પાથરે તથા આવનારું નવું વર્ષ આપના પરિવાર માટે નવી આશાઓ, નવી તકો અને અનેક સફળતાઓ લઈને આવે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના. સૌનું જીવન ખુશીઓના દીવડાઓથી ઝળહળતું રહે અને દરેક સપનું સાકાર થાય. #diwalivibes #newyear #MoSGujarat #TrikamChhanga #MLAAnjar
8
15
83
વર્ષો સુધી Fix Pay પર કર્મચારી રાખવાથી સરકારને કદાચ બજેટમાં બચત દેખાય. પરંતુ એ કર્મચારીના જીવનમાં શું થાય છે? ઓછી આવક → ઓછું બચત → ઓછું રોકાણ → પરિવાર પર વધુ આર્થિક દબાણ. કોઈપણ રોજગાર નીતિમાં કર્મચારીનું જીવન પણ ગણતરીમાં આવવું જોઈએ. #GenZ_Against_Fixpay_Gujarat
દિવાળીના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ! 🪔✨ આ પ્રકાશપર્વ આપના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ખુશીઓનો નવો ઉજાસ પાથરે તથા સૌના જીવનમાં આરોગ્ય, આનંદ અને સફળતાનો દીપ પ્રજ્વલિત કરે તેવી મા લક્ષ્મીજીના ચરણોમાં પ્રાર્થના. શુભ દીપાવલી! 🪔 #HappyDiwali #ShubhDeepavali #Diwali2026 #FestivalOfLights #Prosperity #Happiness #Deesa #Banaskantha #Gujarat
47
56
461
વર્ષો સુધી Fix Pay પર કર્મચારી રાખવાથી સરકારને કદાચ બજેટમાં બચત દેખાય. પરંતુ એ કર્મચારીના જીવનમાં શું થાય છે? ઓછી આવક → ઓછું બચત → ઓછું રોકાણ → પરિવાર પર વધુ આર્થિક દબાણ કોઈપણ રોજગાર નીતિમાં કર્મચારીનું જીવન પણ ગણતરીમાં આવવું જોઈએ #GenZ_Against_Fix_Pay_Gujarat @Bhupendrapbjp
53
54
401
#GenZ_Against_Fixpay_Gujarat @Bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180 નિષ્ફળ નાણામંત્રી 5 વર્ષ એટલે કુલ જીવન ના 10 ટકા અને કમાવવાના 30 વર્ષ નો 20 ટકા ભાગ જો એકજ પગાર માં વીતે તો વ્યક્તિ વિકાસ ક્યારે કરશે શરમ કરો સરકાર #GenZ_Against_Fixpay_Gujarat
શાકભાજીના ભાવ દર અઠવાડિયે અપડેટ થાય છે… 🥦 પેટ્રોલના ભાવ વારંવાર બદલાય છે… ⛽ ઘરભાડું દર વર્ષે વધે છે… 🏠 પણ સાહેબ, ફક્ત ફિક્સ પે કર્મચારીના પગારનું જ સોફ્ટવેર વર્ષોથી અટકી ગયું છે! સ્ક્રીન પર એક જ મેસેજ આવે છે… 'NO UPDATE AVAILABLE' 😂💔 #GenZ_Against_Fixpay_Gujarat
14
15
135
૫ વર્ષ સુધી ફિક્સ પગાર માં રાખી ને શોષણ માં પણ અગ્રેસર ગુજરાત ગુજરાત ને અગ્રેસર કરનાર કર્મચારી ના કામ ની ક્રેડીટ ભલે લ્યો પણ પણ પગાર તો પૂરો આપો પગાર ચોરી તો ના કરો @CMOGuj #GenZ_Against_Fixpay_Gujarat
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં 'વોકલ ફોર લોકલ'ના મંત્રને ચરિતાર્થ કરી સ્થાનિક ઉત્પાદનોની ખરીદી થકી સ્વદેશીને પ્રોત્સાહન આપતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
8
બોલો આવી સ્થિતિ માં જો પૂરતો પગાર ના આપી શકે તો @KanuDesai180 નિષ્ફળ ને રાજીનામું આપવો પડે કે નહીં વિકસિત ગુજરાત માં નાના કર્મચારી નું શોષણ કેમ @Bhupendrapbjp @sanghaviharsh સાહેબ આમને બિહાર થી પણ નબળી કામગીરી માટે ઘરે બેસાડો #GenZ_Against_Fixpay_Gujarat
1
1
13
⚖️ ગુજરાતની Fix Pay કોર્ટનો ચુકાદો! નવા કર્મચારીનો ગુનો માત્ર એટલો કે તેણે સરકારી નોકરી મેળવી? સજા: ૫ વર્ષ Fix Pay! પૂર્ણ સમયની સેવા લો, જવાબદારી પૂરી લો… પણ પગાર આપતી વખતે ૫ વર્ષ સુધી “ફિક્સ” કરી દો! કર્મચારીને ન્યાય જોઈએ, Fix Pay નહીં. #GenZ_Against_Fixpay_Gujarat
248
1
266
2,051