Groot (@inspectorgroot) header
Groot (@inspectorgroot) profile picture
Joined February 2017
Photo by Groot (@inspectorgroot)Photo by Groot (@inspectorgroot)Photo by Groot (@inspectorgroot)Photo by Groot (@inspectorgroot)Photo by Groot (@inspectorgroot)Photo by Groot (@inspectorgroot)Photo by Groot (@inspectorgroot)Photo by Groot (@inspectorgroot)Photo by Groot (@inspectorgroot)Photo by Groot (@inspectorgroot)
Replying to @Raj_1843
A man who hangs around beautiful women without clearing his intentions will end up fetching water for the guests in her wedding. - African proverb
8
12
4
365
7,729
દ્વારકા SP માટે યુવક બન્યો માથાનો દુખાવો! 😂 પહેલા દ્વારકા મંદિરમાં વીડિયો બનાવતાં યુવક પાસે માફી મંગાવાઈ, હવે એ જ યુવક મોરારિ બાપુ અને કીર્તિદાનના વીડિયો મામલે કાર્યવાહીની માંગ સાથે મેદાનમાં! સાહેબ,આ વખતે સવાલ યુવક નહીં,કાયદાના સરખા અમલનો છે! @SP_Dwarka | #ViralVideo #Dwarka
41
213
13
829
30,217
અમદાવાદ: ઇસ્કોનથી સાણંદ ચોકડી સુધીના ફ્લાયઓવરની ગુણવત્તા અંગે મુનસીટાપલીનો ખુલાસો: ચોમાસા માટે આજથી જ લોકોને તૈયાર કરીએ છીએ.
9
3
1
59
1,733
Groot retweeted
don’t dm. already broken
1
8
280
I loveeee how the edit is so amateur, low quality pics, poorly cropped pics, pics of different ratio some horizontal some vertical yet it hits harder than any professionally edited video in 4K 💛
10
160
5
1,667
21,117
GSRTC (State Transport Corporation) chahate toh ticket prices round figure bhi rakh sakte the, lekin inki chhutta-paise maangne vaali masti toh dekho.
1
1
49
1,090
મોટા માં મોટું દાન કયું ? " જેના રૂપિયા લીધા હોય એ પાછા આપી દેવા ” Good Morning Tweeter Hearts 🙌
2
3
1
11
334
પૈસા લ્યે એનો'ય વાંધો નથી, પણ જેટલા પૈસા લ્યો છો.. એવી ક્વોલિટી પણ આપો કાકા'વ.. બટેટા-ભૂંગળામાં માખીઓ બણબણતી હોય, જલેબી દાયકા જૂની વાસ મારતી હોય, ભેળમાં સ્વાદ સિવાય બધુ જ ભેળવી નાખ્યું હોય, ચા પીઓ પછી પૂછવા જવું પડે કે આ પીધું એ શું હતું? અને પૈસા તો એવા લેશે જાણે આપણે દીધેલ પૈસાથી સીધું બંગલાનું ડાઉન પેમેન્ટ ભરવાનું હોય. આમ તો કેમનું હાલશે? @sanghaviharsh સામાન્ય માણસો પાસેથી ઉઘાડી લૂંટ ચાલે છે એ વર્ષોથી લોકો તંત્રના કાનમાં આવીને રાડો પાડી પાડીને બોલે છે છતાં એ બાબતે કામ નથી જ કરવું એને કોણ પોગે? @narendramodi
✍️ ગુજરાતના હાઈવે પર નાસ્તાના નામે ખુલ્લી લૂંટ: પ્રવાસીઓ અને સામાન્ય જનતાની પીડા. @sanghaviharsh અત્યાર સુધી આપણે પણ હાઈવે પર મુસાફરી દરમિયાન આ બાબતે ક્યારેય ગંભીરતાથી વિચાર્યું ન હતું. મોટાભાગે આપણે પરિવાર કે મિત્રો સાથે હોટલ પર ઊભા રહીએ, ગરમાગરમ નાસ્તો કરીએ, જે બિલ આવે તે ચૂકવીને ચૂપચાપ આગળ નીકળી જતા હોઈએ છીએ. પરંતુ હમણાં એક મિત્ર ને થયેલ અનુભવ પરથી વિચાર આવ્યો કે આ '૧૦૦ ગ્રામની પ્લેટ'ની ખરેખર કિંમત શું થાય છે? અને તેનું ગણિત માંડતા જ આંખો પહોળી થઈ ગઈ! કોઈ દુર્ગમ કે પહાડી વિસ્તારોમાં જ્યાં વાહનવ્યવહારનો ખર્ચ વધારે હોય, ત્યાં ચીજવસ્તુઓના ભાવ ઊંચા હોવા સ્વાભાવિક છે. પરંતુ વાત જ્યારે ગુજરાતના ધમધમતા નેશનલ અને સ્ટેટ હાઈવેની આવે છે, ત્યારે ચિત્ર તદ્દન અલગ અને ચોંકાવનારું છે. અહીં રોજબરોજ લાખો અજાણ્યા પ્રવાસીઓ અવરજવર કરતા હોય છે, જેઓની મજબૂરી અને અજાણપણાનો ગેરલાભ ઉઠાવીને હોટલ સંચાલકો દ્વારા ખાદ્ય પદાર્થોના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. આ સાથે હાઈવે પરની એક હોટલનું પ્રાઇસ લિસ્ટ મુકેલ છે, જેના આંકડા જોઈને કોઈપણ સામાન્ય માણસના હોશ ઉડી જાય તેમ છે: ⭕ સાદા ચણાના લોટમાંથી બનતા ગાંઠિયા અને ફાફડા સીધા ₹૧,૦૦૦ પ્રતિ કિલો (₹૧૦૦ ના ૧૦૦ ગ્રામ)ના ભાવે વેચાઈ રહ્યા છે. ⭕ ખમણ, ઢોકળા, પાપડી, ખીચું, સમોસા, બ્રેડ પકોડા, બટેકાવડા અને મેથી ભજીયા જેવા સામાન્ય નાસ્તા ₹૯૦૦ પ્રતિ કિલો (₹૯૦ ના ૧૦૦ ગ્રામ)ના ભાવે ઉપલબ્ધ છે. ⭕ પૌંવા ₹૮૦૦ પ્રતિ કિલો (₹૮૦ ના ૧૦૦ ગ્રામ) છે. ⭕ નવાઈની વાત તો એ છે કે શુદ્ધ ઘી કે ચાસણીથી બનતી જલેબી પણ અહીં "સસ્તી" એટલે કે ₹૯૦૦ કિલો વેચાય છે, જ્યારે સાદા ગાંઠિયા તેનાથી પણ મોંઘા છે! ⭕આટલું જ નહીં, ચા-કોફી માટે પણ "એક્સ્ટ્રા કપ ચાર્જેબલ" જેવા નિયમો રાખીને ગ્રાહકોના ખિસ્સા ખાલી કરવામાં કોઈ કસર છોડવામાં આવતી નથી. આમ જનતા અને મધ્યમવર્ગને પડતી મુશ્કેલીઓ: ⭕જ્યારે મધ્યમવર્ગીય પરિવાર કે નોકરિયાત વર્ગ પોતાના બાળકો અને વડીલો સાથે ફરવા કે લાંબી સફરે નીકળે છે, ત્યારે રસ્તામાં નાસ્તો કરવો તેમની જરૂરિયાત બની જાય છે. ચાર-પાંચ સભ્યોનો પરિવાર માત્ર એક ટંક સાદો નાસ્તો કરે તો પણ હાઈવે પર હજારો રૂપિયાનું બિલ બની જાય છે, જે ક્યારેક તો આખી મુસાફરીના ઇંધણના ખર્ચ કરતા પણ વધી જાય છે. ⭕બોર્ડ પર કે મેનુમાં ૧૦૦ ગ્રામના નાના આંકડા લખીને પ્રવાસીઓને અસમંજસમાં મૂકવામાં આવે છે. ઉતાવળમાં કે ભૂખની સ્થિતિમાં રહેલા મુસાફરો ભાવ પારખ્યા વગર ઓર્ડર આપી દે છે અને જ્યારે બિલ ચૂકવવાનો સમય આવે છે, ત્યારે પરિવારની આબરૂ કે ઝઘડાથી બચવા માટે તેઓ ચૂપચાપ લૂંટાઈ જવા મજબૂર બને છે. ⭕આ ફરસાણમાં કોઈ મોંઘા ડ્રાયફ્રુટ્સ (કાજુ, બદામ, પિસ્તા) કે સોના-ચાંદીના વરખનો ઉપયોગ થતો નથી. શહેરોમાં જે શુદ્ધ નાસ્તો ₹૪૦૦ થી ₹૫૦૦ પ્રતિ કિલોમાં સરળતાથી મળી જાય છે, તે જ વસ્તુ હાઈવે પર બમણા ભાવે મળે છે. વળી, ત્યાં બેસવા માટે કોઈ એસી કે લક્ઝુરિયસ રેસ્ટોરાં નથી હોતી, પરંતુ પતરાંના શેડ નીચે ઊભા રહીને નાસ્તો કરવાનો હોય છે. છતાં પણ માત્ર પોતાના 'મોટા નામના ઓથા' હેઠળ કાળાબજાર જેવા ભાવ વસૂલવામાં આવે છે. ⭕ડાયાબિટીસના દર્દીઓ, વૃદ્ધો કે નાના બાળકો માટે સમયસર કંઈક ખાવું અનિવાર્ય હોય છે. હોટલ સંચાલકો મુસાફરોની આ જ લાચારી અને વિવશતાનો ભરપૂર ફાયદો ઉઠાવે છે. આ આખી સમસ્યા નૈતિકતા અને શોષણની છે: ઘણા લોકો એવી દલીલ કરી શકે છે કે "જેને ન પોસાતું હોય તે ઘરેથી લઈને નીકળે," પરંતુ હાઈવે પર ફરતા દરેક પ્રવાસી માટે ઘરનું ભાથું સાથે રાખવું હંમેશાં શક્ય નથી હોતું. આ સવાલ માત્ર પૈસાનો નથી, પણ વ્યાપારિક નૈતિકતાનો છે. અજાણ્યા પ્રવાસીઓની મજબૂરીનો લાભ લઈને ગલ્લા ભરવાની આ માનસિક ગરીબી ખરેખર ચિંતાજનક છે. ⭕ ગુજરાતના નાગરિકો અને પ્રવાસીઓના હિતમાં રાજ્ય સરકાર, ગ્રાહક સુરક્ષા મંચ તથા તોલમાપ અને અન્ન-નાગરિક પુરવઠા વિભાગે આ ગંભીર બાબતની નોંધ લેવી જોઈએ. સમગ્ર ગુજરાતના હાઈવે પર ચાલતી આ રીતની બેફામ લૂંટને અટકાવવા માટે ફરસાણ અને ખાદ્ય પદાર્થોના ભાવ નિયંત્રણ માટેના કડક નિયમો બને અને કાયદો તોડનારાઓ સામે સખત કાર્યવાહી થાય તે ખૂબ જ જરૂરી છે. ૧૫/૧૧/૨૦૨૬ પોસ્ટ ક્રેડિટ: આદર્શ પરમાર
13
43
3
202
8,652
યે નયા ઇન્ડિયા હૈ, યહાં કિસી બાત કી કોઈ ગેરન્ટી નહીં હૈ….
6
32
3
141
4,202
Trailer aya toh ye Vfx artists ban gaye Film aayi toh ye sab Valmiki ke pote bane Pre diwali pe disaster ghoshit kar diya Diwali jump pe corporate bhi bol diya Ab roz collection update pe ye bsdk CA bane baithe hain. It just never ends. Lol.
71
352
18
3,063
52,103
Replying to @SP_Dwarka
@SP_Dwarka જન્માષ્ઠમીના તહેવારના દિવસોમાં એક સામાન્ય માણસ,એક સામન્ય ઈન્ફ્લુએન્સર ન્યૂઝીલેન્ડથી દ્વારકા દ્વારકાધીશના દર્શનાર્થે દ્વારકા આવ્યા હતા. એમને નો'તી ખબર કે મંદિરમાં મોબાઇલ લઈ જવાથી અને મંદિર અંદર રીલ કે videography કરવાથી પોલીસ એમની અટકાયત કરશે,એમની નગ્ન પગે પોલીસ સ્ટેશનનું બોર્ડ આવે એમ ઊભા રાખીને પરેડ કરવાશે જાણે પેલા શ્રદ્ધાળુ દ્વારા મોટું પાપ કરી નાખ્યું હોય! એવી રીતે એમનું કેરેક્ટર એસેસિનેટ કરવામાં આવ્યું! અને આ બધું કર્યું કેમ કે મિડિયામાં પોલીસ સામે મંદિર સુરક્ષાની બાબતે ચૂક થઈ એના વિશે સવાલો ઊભા થયા,પોતાની ભૂલો ને ઢાંકવા માટે એમને એક માણસને બેસાડીને ટેટેટેટેની રીલ બનાવી. આ ઘટનાઓ બાદ ઘણા એવાં નેતુડીઓ,કલાકારો,અને સેલ્બ્રિયાઓના વીડિયો અને ફોટો અમે ટેગ કરી કરીને તમારું ધ્યાન દોર્યું હતું,પણ આજ સુધી પેલો ટેટેટેટે ના BGM વાળો વીડિયો ન આવ્યો તે લોકોનો!, કેમ ?? કેમ કે આવા લોકો થોડી એક કિલોમીટરની લાઇનમાં ઊભા રહીને દર્શને ગયા હશે, આવા લોકોને થોડી મંદિર પરિસરના પૂજારીઓના સ્ટાફ દ્વારા વિશેષ વ્યવસ્થા કરાવાઇ હશે,આ બધી સામન્ય જનતા છે,સામન્ય શ્રદ્ધાળુ છે,અને આવા લોકોને તો કીડા મકોડા સમજીને કાયદાનો,જાહેર હુકમનો કે અન્ય કોઈ પણ બાબતે પાઠ ભણાવીને ટેટેટેટે BGM વાળો વીડિયો નાખીને તમારી વાહવાહીયા કરી લેવાના હાચુ કે આ???? આ વીડિયો બે ત્રણ દિવસ પહેલાનો જ છે, પરમપૂજ્ય મોરારિબાપુ અને એકાદ બે નામી કલાકારિયાવ મંદિરમાં દર્શન કરવા જાય છે,અને એમના જ લોકો મજા આવે એવી રીલ બનાવી રહ્યા છે.સોશીયલ મિડિયામાં પોસ્ટ કરી રહ્યા છે,અને હજારો view બેટોરીને દ્વારકા પોલીસને કહે છે કે જાવ તમારા થી થાય તે કરી લો,ત્રેવડ હોય તો કરાવો જાહેરહુકમનો અમલ,અને આરામ થી મોજ કરી રહ્યા છે. શું મોરારી બાપુ જે કોઈ કાયદાઓ કે હુકમ લાગુ નથી પડતા? શું કિર્તીદાન ગઢવીને કોઈ મોટી તોપ છે કે તે નિયમોથી ઊંચા છે? શું મોરારિબાપુના સ્ટાફ માટે મંદિરમાં મોબાઇલ લઈ જવાની છૂટ છે? શું પોલીસ ની પરવાનગીથી એમને આવી વ્યવસ્થા આપી છે? અને પોલીસ પરવાનગી થી આવી વ્યવસ્થાઓ VVIP માણસો ને આપી શકાય તો સામાન્ય માણસ ને કેમ નહીં? શું આ વ્યક્તિ સામે કોઈ કાર્યવાહી થશે? શું આમનો માફીનામાંનો વીડિયો,સિંઘમ BGM માં આવશે? instagram.com/reel/DfvmVZRA3… @devanshijoshi71 @Yuvi_1212 @dave_janak @Janak_Sutariyaa @kathiyawadiii @itsurbunny7 @khud_gabbar007 @MaheshPethani @krupa_thakkar_ @dave_janak @JournoJayesh @Hiral_Mehta9 @komalchavda__83 @our_rajkot @gujratsamachar
ઓલા ન્યુઝીલેન્ડ થી ભાઈ આવ્યા હતા ને કંઈક થયું હતું યાદ છેને.. કોઈએ એક વીડીઓ મુક્યો છે જેમાં ઘણા મોટા ચેહરા છે એ પણ મંદિર અંદર થી 😊 એક યાત્રા ની શરૂવાત થઈ અને ધજા ચડી ઠાકર ને ત્યાર નો છે જય દ્વારકાધીશ સામાન્ય માણસ બિચારો...
37
73
5
284
17,117
A recent incident made me realise good people exist! 2 days ago, I collapsed in the middle of the road. I was surrounded by strangers. Men, women. Vegetable vendors. Next thing I know.. I woke up in a car. My fiance was there. A stranger drove us to the hospital. Fainted again. – at Anekal Bangaluru, India
9
33
4
1,528
51,975
Groot retweeted
Happy Children’s Day to Men who suck their GFs’ boobs.
146
96
35
1,542
69,399
હવે આમાં વિક્રમ ઠાકોરનો શું વાંક? સંદેશ વાળા'વ પણ નો કરે એટલું ઓછું બાપા..
8
13
267
30,098
નશેડીઓનો આતંક યથાવત અમદાવાદના નાના ચિલોડામાં નશામાં ધૂત કારચાલકે એક્ટિવા પર જઈ રહેલા દંપતિને મારી ટક્કર કારચાલક સહિત બંને લોકો નશામાં હતા ચૂર, કારમાંથી દારૂની બોટલ પણ મળી પોલીસે ચિરાગ ગાંગાણી અને ગૌતમ ગોહિલની કરી અટકાયત #Gujarat #Ahmedabad #DrinkAndDrive @AhmedabadPolice
10
39
5
136
24,276
My respect for Social Reformers of past has grown in multiples . It must have been so tough for them to convince society against Sati, Child marriage and women exploitation. We can’t convince people to stop firecrackers for their own lungs . Salute to them🫡
222
2,600
76
13,961
222,160
Groot retweeted
દેવભૂમિ દ્વારકાનો વિકાસ જુઓ! ભાજપના ગુજરાત મોડલની વધુ એક ઉપલબ્ધિ સામે આવી છે!
23
210
12
639
30,005
Groot retweeted
Arun Govil. Dipika Chikhlia. Sunil Lahri. Mukesh Khanna. None of them have much of a career outside of that one famous historical character they got lucky with, barring Khanna maybe, who also had Shaktimaan. But look at their entitlement. The arrogance with which they give judgments as if they're the deity themselves. Their weird God complex is so nasty.
108
231
28
2,308
111,477
Why does the old Ramayana cast and its admirers actually think that they are gods?
नई रामायण देखी कुछ खट्टा मीठा अनुभव रहा दिव्यता,भक्ति भाव नहीं दिखा कई महात्वपूर्ण दृश्य नहीं है,कई सीनो में वर्तलाप गरिमापूर्ण जो इस तरह की फिल्म में होना चाहिए नहीं है रावण को काफी महिमामंडित किया गया है Saw new Ramayan,it was a mixed experience,divinity was not visible
42
154
4
2,225
55,682
This case won't get attention as the Ketan Agarwal case because the victim is a woman. If the roles were reversed, the whole internet would be shaming Indian women.
Karnataka Man Takes Girlfriend To Gokak Waterfall For Marriage Talk, Kills Her ndtv.com/karnataka-news/karn…
10
628
6
4,256
30,808