Mitul B patel (@mitulpatel989) header
Mitul B patel (@mitulpatel989) profile picture

I am not a teacher but a mentor who believes in learn with fun......

Kapadwanj
Joined October 2013
Photo by Mitul B patel (@mitulpatel989)Photo by Mitul B patel (@mitulpatel989)Photo by Mitul B patel (@mitulpatel989)Photo by Mitul B patel (@mitulpatel989)Photo by Mitul B patel (@mitulpatel989)Photo by Mitul B patel (@mitulpatel989)Photo by Mitul B patel (@mitulpatel989)Photo by Mitul B patel (@mitulpatel989)Photo by Mitul B patel (@mitulpatel989)Photo by Mitul B patel (@mitulpatel989)
Mitul B patel retweeted
20 વર્ષથી ગુજરાતની ભાજપ સરકાર પોતાના જ યુવાનોનું શોષણ કરવાની વ્યવસ્થિત નીતિ ચલાવી રહી છે. જે યુવાનો કઠિન સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને સરકારી નોકરીમાં જોડાય છે, તેમને પાંચ વર્ષ સુધી ફિક્સ પે પર કામ કરવાની ફરજ પાડવામાં આવે છે. તેઓ નિયમિત કર્મચારીઓ જેટલું જ કામ કરે છે સમાન ફરજ, સમાન જવાબદારી પણ અડધો પગાર, વાર્ષિક વધારો વગર, યોગ્ય લાભો વગર અને વિલંબિત પ્રમોશન સાથે. આ મિતવ્યય નથી, આ ગુજરાતના યુવાનો સાથેનો ખુલ્લો અન્યાય છે. 2012માં ગુજરાત હાઈકોર્ટે આ નીતિને ગેરબંધારણીય અને યુવાન વિરોધી ગણાવી હતી. તેમ છતાં ભાજપ સરકાર એ ચુકાદો સ્વીકારતી નથી અને પોતાના જ યુવાન કર્મચારીઓ સામે સુપ્રીમ કોર્ટમાં લડતી રહી છે. કેમ? જે રાજ્ય પોતાના યુવાનોને સસ્તી મજૂરી તરીકે વર્તે છે, તેને “વિકાસનું મોડેલ” કહી શકાય નહીં. જે વિકાસમાં પોતાના કર્મચારીઓને યોગ્ય પગાર અને ગૌરવ ન મળે, એ વિકાસ ખોટો છે. ગુજરાતના યુવાનોની માગ સ્પષ્ટ છે: સમાન કામ, સમાન વેતન. ફિક્સ પે નીતિ તાત્કાલિક નાબૂદ કરો. કોંગ્રેસ ગુજરાતના યુવાનો સાથે આ લડતમાં ઊભી છે. #ScrapFixedPay #EqualWorkEqualPay #GujaratYouth #ફિક્સપેનાબૂદી #GenZ_Against_Fixpay_Gujarat
44
918
14
811
6,828
Mitul B patel retweeted
કાળી ચૌદશે સરકારી કર્મચારીઓનું ફિક્સ પે નીતિ સામે વિરોધ Follow For More Updates : sandesh.com Follow to get latest news updates: instagram.com/sandeshnews/ #FixedPay #Protest #Gujarat #SandeshNews
90
1,183
53
1,150
40,363
Mitul B patel retweeted
કાળી ચૌદશે સરકારી કર્મચારીઓનું અભિયાન #KaliChaudash #GovernmentEmployees #Campaign #Gujarat #SandeshNews
15
418
5
486
6,429
Mitul B patel retweeted
કામ કાયમી, જવાબદારી કાયમી, તો પગારની અસમાનતા કેમ? #GenZ_Against_Fixpay_Gujarat
14
6
40
#GenZ_Against_Fixpay_Gujarat Let's get through a few days in Gujarat..... It's not governance, it's misgovernance...... Long live India @CMOGuj @bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180
2
#GenZ_Against_Fixpay_Gujarat મારા રાજ્યના પનોતા પુત્ર જે આજે દેશ ના વડાપ્રધાન છે તેના રાજ્ય માં જ કેમ કર્મચારી સાથે અન્યાય..?
3
યુવાઓની પીડા એમના સંઘર્ષને વાચા આપવા બદલ ટીમ સંદેશ નો હૃદયપૂર્વક આભાર. #GenZ_Against_Fixpay_Gujarat #GenZ_Against_Fixpay_Gujarat
1
4
યુવાઓની પીડા એમના સંઘર્ષને વાચા આપવા બદલ ટીમ સંદેશ નો હૃદયપૂર્વક આભાર. #GenZ_Against_Fixpay_Gujarat #GenZ_Against_Fixpay_Gujarat
1
1
6
शोषण की नीति नहीं चलेगी, नहीं चलेगी! फिक्स पे रद्द करो! #GenZ_Against_Fixpay_Gujarat
2
2
8
ગુજરાત જેટલી કઠોર ફિક્સ પ્રથા પુરા ભારતમાં ક્યાય નથી. ગુજરાત વિકાસ મોડેલ હોવા છતાં ગુજરાતનાં ફિક્સ પગારનાં કર્મચારીની સ્થિતિ દયનિય. #GenZ_Against_Fixpay_Gujarat @Anchor_Pankaj @AmitChavdaINC @drmanishdoshi @dave_janak @Janak_Sutariyaa @devanshijoshi71 @chetan_pagi
3
2
11
Mitul B patel retweeted
ગુજરાત જેટલી કઠોર ફિક્સ પ્રથા પુરા ભારતમાં ક્યાય નથી. ગુજરાત વિકાસ મોડેલ હોવા છતાં ગુજરાતનાં ફિક્સ પગારનાં કર્મચારીની સ્થિતિ દયનિય. #GenZ_Against_Fixpay_Gujarat @Anchor_Pankaj @AmitChavdaINC @drmanishdoshi @dave_janak @Janak_Sutariyaa @devanshijoshi71 @chetan_pagi
11
724
10
519
4,449
#GenZ_Against_Fixpay_Gujarat કાળી ચૌદશના પાવન દિવસે એક સંકલ્પ કરીએ કે હવે ફિક્સ પ્રથાને તિલાંજલિ આપીએ. 🙏 @CMOGuj @bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180 @AmitChavdaINC @Jamawat3 @YAJadeja @Gopal_Italia @jigneshmevani80 @KhavaHemat
3
2
10
અવાજ દબાય નહીં, ગુજરાતનો યુવા જાગી ગયો છે! 💪 ટ્રેન્ડિંગ લિસ્ટમાં આપણે ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે — Rank 6! હજી વધુ તાકાત લગાવો, ટ્વીટ કરો અને ફિક્સ પે નીતિ સામેનો વિરોધ ચરમસીમા પર પહોંચાડો! 🔗 #GenZ_Against_Fixpay_Gujarat — ટ્વીટ ટ્વીટ ચાલુ રાખો! 🦅
4
1
13
20 વર્ષથી Fix-Pay !! ઘરમાં દીવા પ્રગટાવવાથી અંધકાર દૂર થઈ જશે, પણ ન્યાયનો દીવો ક્યારે પ્રગટશે??? #GenZ_Against_Fixpay_Gujarat @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh
3
2
15
ફિક્સ પે નીતિ એટલી મજબૂત છે કે મોંઘવારી પણ તેની સામે હારી ગઈ! મોંઘવારી વધે છે, પગાર નહીં! 😄 #GenZ_Against_Fixpay_Gujarat @CMOGuj @sanghaviharsh @KanuDesai180 @YAJadeja
4
1
13
#GenZ_Against_Fixpay_Gujarat કુછ દિન તો ગુજારીએ ગુજરાત મેં..... શાસન નથી કુ શાસન છે...... જય હિન્દ @CMOGuj @bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180
3
2
13