subhash (@subhvsv005) profile picture
Joined August 2022
Photo by subhash (@subhvsv005)Photo by subhash (@subhvsv005)Photo by subhash (@subhvsv005)Photo by subhash (@subhvsv005)Photo by subhash (@subhvsv005)Photo by subhash (@subhvsv005)Photo by subhash (@subhvsv005)Photo by subhash (@subhvsv005)Photo by subhash (@subhvsv005)Photo by subhash (@subhvsv005)
કોઈ નવી ભરતી થવાની નથી માત્ર બદલી થવાની છે જે પહેલા થીજ શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે એટલે કે જૂના શિક્ષકો ની બદલી થશે પણ સરકાર લોકો ને મૂર્ખ બનાવે છે..બદલી ને પણ નવી ભરતી થઈ રહી હોય એવો રીતે મીડિયા માં વાહવાહી લૂંટી રહી છે તારીખ ૧ sep આજ રોજ તો TAT HS માં જાહેરાત આવાની હતી
4000 શિક્ષકોની ભરતી ની જાહેરાત. તારીખ 12મી સપ્ટેમ્બરથી 26મી સપ્ટેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી શકાશે. રાજ્ય સરકારે કરી ઘોષણા
1
66
1
63
531
1)શું આ રીતે યુવાધન સાથે રમત રમવી એ યોગ્ય છે? 2)આ રીતે ભણશે ગુજરાત? 3)તમે 1 sept. ના રોજ ઉચ્ચતર માધ્યમિકની જાહેરાત કરવાના હતા એ જાહેરાતનું શું નક્કી કર્યું? 4) તમે કેટલાં વાયદા પુરા કર્યા?! આ ચારેય સવાલના જવાબ આપો તો હું માનું કે કુબેરભાઈ ખરેખર શિક્ષણ મંત્રી છે. @kuberdindor
56
312
7
335
7,809
તારીખ ૧ sep.. મીડિયા સામે આપેલા વચન પ્રમાણે આજ રોજ ઉચ્ચત્તર માધ્યમિક માં ૪૦૦૦ કાયમી શિક્ષકોની ભરતી માટે જાહેરાત આવાની હતી જે નથી આવી...તો સાબિત થાય છે કે ગુજરાત ના દાદા પણ આપેલા વચન થી ફરી ગયા તો સરકાર હવે તાંડવ જોવા માટે તૈયાર રહે 🙏 યાચના નહિ અબ રણ હોગા 🙏
માન.મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબના નેતૃત્વમાં રાજ્ય સરકારનો વધુ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય.. રાજ્ય સરકાર દ્વારા બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૪૦૦૦ જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવામાં આવશે. માધ્યમિક વિભાગ માટે અંદાજિત ૨૦૦૦ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે અંદાજિત ૨૦૦૦ એમ કુલ મળી ૪૦૦૦ જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવા માટે અરજી મંગાવવામાં આવશે. ઉમેદવારોએ આગામી તા.૧૨/૦૯/૨૦૨૪ થી તા. ૨૬/૦૯/૨૦૨૪ ના રોજ gserc.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. #EducationDecision #Education #Gujarat #DrKuberDindor
2
90
75
772
ભરતી આવી....ભરતી આવી... પણ એલા આને ભરતી નય બદલી કેવાય..! કેમ કે, આ 4000 શિક્ષકો તો 5 વર્ષ પહેલાં ભરતી થયેલા જ છેને.! તો આને ભરતી કેમ કહેવાય ?🤔 અને આ જુના શિક્ષકો માટે તારીખ 1-8 હતી આજે 1-9 થઈ જેમાં (TAT HS)ના નોટિફિકેશનની વાત હતી... એ ક્યાં ગઈ??? @tejasmajithiya5
"🤔#જૂના_શિક્ષકની_ભરતી🤔" હૈ આદરણીય ગુજરાતના દાદા, ગુજરાતના શિક્ષણમંત્રીને શિક્ષા ની જરૂર લાગી રહી છે... ખોટા લટકણિયાં લગાવીને છેતરવાનું ષડયંત્ર થઈ રહ્યું તેવું છે...બદલીને ભરતીનું નામ આપીને શિક્ષકોને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે. 📌હૈ શિક્ષણમંત્રી "#જનતા_કો_મૂર્ખ_સમજના_બંધ_કર_દો" 😱#બદલી ને "જૂના શિક્ષકની ભરતીના" વાઘા પહેરાવી દેવાથી કોઈ નવી ભરતી તો ન ગણાય ને ? ભણેલા ગણેલા ને શું ઉલ્લુ બનાવવા માંગો છો ? "જૂના શિક્ષકની ભરતી" 👉🏻હકીકતમાં તો આ એક પ્રકારની બદલી છે... 👉🏻માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની બદલી... 👉🏻જેને ગ્રાન્ટેડ સ્કૂલમાં નોકરીના 5 વર્ષ પૂરા થઈ ગયા હોય એના માટે... 👉🏻નવા શિક્ષકોની ભરતી પહેલા થવી તે રૂટીન પ્રોસેસ છે.. ભાવિ શિક્ષકોના અમુક નિર્દોષ સવાલ 🤔આ જૂના શિક્ષકોની ભરતી હોય તો જૂના વર્ષ ગણાશે કે ફરીથી પાંચ વર્ષ ફિક્સ કરવાના ? 🤔શિક્ષણમંત્રી જો જુના શિક્ષક ને ભરતી કહેતા હોય તો પછી આના માટે TAT 2023 ની શરત લાગુ પાડશે ને ? 🤔સરકાર જુના શિક્ષકની બદલી કેમ્પને ભરતી કહે છે તો જ્યારે ખરેખર ભરતી આવશે એને શું કહેશે ? 📌3 મહિના પહેલા 24700 ની મૌખિક જાહેરાત થઈ પણ હજી કાગળ ઉપર ભરતી નથી આવી તે પણ નગ્ન સત્ય છે. #દંભ #દોગલાપણું #ગોલમાલ_હે_સબ_ગોલમાલ_હે #गुजरात_मॉडल @PMOIndia @narendramodi @Bhupendrapbjp @CMOGuj @kuberdindor @prafulpbjp @dpradhanbjp @irushikeshpatel @VtvGujarati @tv9gujarati @abpasmitatv @GSTV_NEWS @sandeshnews @News18Guj @Zee24Kalak @ABPNews @ZeeNews @devanshijoshi71 @GenibenThakor @jigneshmevani80 @Gopal_Italia @Jamawat3 @nidhirpatel6 @Janak_Sutariyaa
6
158
3
178
2,894
1)શું આ રીતે યુવાધન સાથે રમત રમવી એ યોગ્ય છે? 2)આ રીતે ભણશે ગુજરાત? 3)તમે 1 sept. ના રોજ #ઉચ્ચતર માધ્યમિકની જાહેરાત કરવાના હતા એ જાહેરાતનું શું નક્કી કર્યું? 4) તમે કેટલાં વાયદા પુરા કર્યા?! આ ચારેય સવાલના જવાબ આપો તો હું માનું કે કુબેરભાઈ ખરેખર શિક્ષણ મંત્રી છે. @kuberdindor
7
116
2
100
988
देश के शोषित-पीड़ित, आदिवासी-दलितों की जनता_की_आवाज टीम @JANTA_KI_AWAJ21 के साथ लिखें✍ Follow ➡ @Tribalani828571 #शिक्षा_विरोधी_विनोद_राव #विनोद_हटाओ_शिक्षण_बचाओ
12
9
72
ગુણવત્તા યુક્ત શિક્ષણ ની વાત કરતી સરકાર કેમ કાયમી શિક્ષક ની ભરતી નહીં કરતી?? @AamAadmiParty @AmitChavdaINC @Chaitar_Vasava @INCGujarat @AnantPatel1Mla @jigneshmevani80 #विनोद_हटाओ_शिक्षण_बचाओ
1
59
1
48
1,034
ગુજરાત ને જોઈએ કાયમી શિક્ષક. #विनोद_हटाओ_शिक्षण_बचाओ
4
122
4
174
2,689
🛑 વર્તમાન પરિસ્થિતિમાં જે શિક્ષણ વિભાગમાં કાયમી શિક્ષકની ભરતીને લઈને અમે ઉમેદવાર મિત્રો જે લડત લડી રહ્યા છે અને જો તમને લાગતું હોય કે આ લડત મારી સાચી છે તો સાથ સહકાર અને સહયોગ આપી સરકાર શ્રી ને સમજાવો કે કાયમી શિક્ષકની ભરતી કરે.
50
723
23
701
25,360
गुजरात सरकार कायमी भर्ती क्यों नहीं करना चाहती? गुजरात सरकार खानगी स्कूलोंको बढ़ावा दे रहे हैं बच्चों को सरकारी स्कूलों में पढ़ना नहीं चाहती हैं गुजरात सरकार। #गुजरात_स्थाई_शिक्षक_भर्ती_करो #guj_wants_govt_teachers #કાયમી_શિક્ષકોની_ભરતી_કરો #ગુજરાત_મોડલ #gujarat #gandhinagar
4
285
7
195
2,419
देख लो भाई गुजरात मॉडल स्थाई शिक्षको की भर्ती के लिए भी ट्रेंड चलवाने पड़ रहे है #गुजरात_स्थाई_शिक्षक_भर्ती_करो
6
239
4
169
3,128