તાલુકાની TCM & staff સમીક્ષા બેઠક. @CMOGuj @mopr_goi @GujPRHDept @GujDCoffice @COLLECTORDWK @DdoDwarka @sdmdwarka @mamdwarka @InfoDwarkaGOG
માન. કલેકટર સાહેબશ્રી દ્વારા દ્વારકા તાલુકાના વિવિધ ગામડાઓની દફતર તપાસણી. @CMOGuj @mopr_goi @GujPRHDept @GujDCoffice @COLLECTORDWK @DdoDwarka @sdmdwarka @mamdwarka @InfoDwarkaGOG
Taluka panchayat dwarka retweeted
આઈ શ્રી મોગલમાં જન્મભૂમિ ભીમરાણા, જ્યાં રોજના હજારો લોકો પ્રસાદી લે છે તેવડું મોટું અન્નક્ષેત્ર અને આઈમાના સહપરિવાર દર્શન કર્યા.
Taluka panchayat dwarka retweeted
માન.વડાપ્રધાનશ્રીના દ્વારા બનાસકાંઠાની ધરતી પરથી યોજાનાર વિવિધ પરિયોજનાઓનુંલોકાર્પણ-ખાતમુહૂર્ત તથા‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ’ના પ્રસંગે ખંભાળિયા ખાતે યોજાનાર કાર્યક્રમમાં માન.મંત્રીશ્રી તથા મહાનુભવોનું સ્વાગત કરવામાં આવ્યુ.
#KisanKalyanSeRashtraKalyan
ગ્રામ્ય લેવલે વિવિધ સ્થળો પર પીએમ કિસાન સન્માન નિધિ કાર્યક્રમો યોજાયા. @CMOGuj @mopr_goi @GujPRHDept @GujDCoffice @COLLECTORDWK @DdoDwarka @sdmdwarka @mamdwarka @InfoDwarkaGOG
દ્વારકા તાલુકા પંચાયત સામાન્ય સભા યોજાઇ. @CMOGuj @mopr_goi @GujPRHDept @GujDCoffice @COLLECTORDWK @DdoDwarka @sdmdwarka @mamdwarka @InfoDwarkaGOG
Taluka panchayat dwarka retweeted
માન.વડાપ્રધાનશ્રીના દ્વારા બનાસકાંઠાની ધરતી પરથી યોજાનાર વિવિધ પરિયોજનાઓનુંલોકાર્પણ-ખાતમુહૂર્ત તથા‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ’ના 24મા હપ્તાનું વિતરણ પ્રસંગે ખંભાળિયા ખાતે યોજાનાર કાર્યક્રમમાં માન.મંત્રીશ્રી તથા મહાનુભવોદ્વારા લાભાર્થીઓને ચેક વિતરણ
#KisanKalyanSeRashtraKalyan
Taluka panchayat dwarka retweeted
‘लौह पुरुष’ सरदार वल्लभभाई पटेल की 151वीं जयंती पर मैं उन्हें विनम्र श्रद्धांजलि अर्पित करती हूँ।
Taluka panchayat dwarka retweeted
આવતીકાલે તા. ૩૧/૧૦/૨૦૨૬ ના રાષ્ટ્રીય એકતા દિવસ ના કાર્યક્રમ તેમજ યોજાનાર એકતા પરેડ માં સર્વે દેવભૂમિ દ્વારકા ના નાગરિકો ને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.
Taluka panchayat dwarka retweeted
PM-કિસાન યોજનાના ૨૪ માં હપ્તાના વિતરણ તેમજ વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાત મુહૂર્ત નિમિતે યોજાયેલ વડાપ્રધાનશ્રીના લાઇવ કાર્યક્રમનું પ્રસારણ મંત્રીશ્રી ની હાજરીમાં તેમજ મહાનુભાવોની હાજરીમાં ઉપસ્થિત જનમેદની દ્વારા નિહાળવામાં આવ્યું.
#KishanKalyanSeRashtraKalyan
Taluka panchayat dwarka retweeted
મહેર કન્યા છાત્રાલય જુનાગઢ ખાતે જગદંબાઓના દર્શન કર્યા, જઈ માં આધ્યશક્તિઓ 🙏
માન. કલેક્ટર સાહેબ અને ડીડીઓ સાહેબના માર્ગદર્શન હેઠળ દ્વારકા તાલુકાના સરપંચશ્રીઓ, પદાધિકારીઓ અને તલાટીશ્રીઓ સાથે પીવાના પાણીની સમીક્ષા કરી. @CMOGuj @mopr_goi @GujPRHDept @GujDCoffice @COLLECTORDWK @DdoDwarka @sdmdwarka @mamdwarka @InfoDwarkaGOG
ઉપસચિવશ્રી ઝાલા સાહેબશ્રી દ્વારા દ્વારિકાના વિવિધ સ્થળોએ સ્વચ્છતા અંગેની સમીક્ષા કરવામાં આવી. @CMOGuj @mopr_goi @GujPRHDept @GujDCoffice @COLLECTORDWK @DdoDwarka @sdmdwarka @mamdwarka @InfoDwarkaGOG



































