NARENDRA JOSHI retweeted
The excitement continues at @RscPatan! Day 4 of the First 5-Day Drone Making Training brought hands-on action in Power Management & Calibration, organised by @InfoGujcost in collaboration with the #Commissionerate of Higher Education, Government of Gujarat.
NARENDRA JOSHI retweeted
The First 5-Day Training Program on Fundamentals of Drone Making at @RscPatan, organised by @InfoGujcost in collaboration with the #Commissionerate of Higher Education, Government of Gujarat. Day 2: Component Engineering & Basic Assembly, strengthening hands-on skills.
NARENDRA JOSHI retweeted
सालों से मेहनत, फिर भी इंतज़ार,
कब मिलेगा हक़, कब होगा सुधार?
अब हर आवाज़ गूंजे आसमान में,
#Remove5YearFixPay हो सरकार के ध्यान में! 💥
#Remove_Fixpay_in_gujarat
@BJP4Gujarat @Gopal_Italia @isudan_gadhvi @RahulGandhi
NARENDRA JOSHI retweeted
દાદા સાહેબ ફિક્સ પગાર બંધ કરો અને ફૂલ પગાર આપો સરકારી કર્મચારીઓ ને #Remove_Fixpay_in_gujarat
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત અવિરત વિકાસથી હંમેશા અગ્રેસર રહેતું રાજ્ય છે.
વિકસિત ભારત - વિકસિત ગુજરાતના અડગ વિશ્વાસ સાથે ગુજરાતનું વર્ષ 2026-27 નું બજેટ આજે નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં રજૂ કર્યું છે.
આ બજેટ કોઈપણ નવા કરવેરાનું ભારણ નાખ્યા વગર રાજ્યની અવિરત વિકાસ યાત્રાને જન કલ્યાણના અડગ વિશ્વાસથી આગળ ધપાવનારું છે.
આજે રજૂ થયેલું બજેટ વિશ્વાસ આધારિત શાસન અને માનવ કેન્દ્રિત આર્થિક માળખાનું વિઝન પાર પાડનારું છે એમ હું સ્પષ્ટ માનું છું.
સમાજના દરેક વર્ગો - ખાસ કરીને GYAN એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના એમ્પાવરમેન્ટ પર આ બજેટમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
2026-27ના આ બજેટનું કદ રૂપિયા 4 લાખ 8 હજાર કરોડનું છે, એટલે કે ગયા વર્ષ કરતાં 10.2 ટકાનો વધારો બજેટ સાઈઝમાં થયો છે.
બજેટના કુલ ખર્ચના 65 ટકા વિકાસલક્ષી ખર્ચ માટે ફાળવ્યા છે. સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, માળખાકીય સુવિધાઓ તથા આર્થિક વિકાસ અને ગ્રીન ગ્રોથ - એમ પાંચ સ્તંભ પર આધારિત આ બજેટ છે.
આપણે માનનીય વડાપ્રધાનશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ગૌરવમય ઉજવણી કરી રહ્યાં છીએ. આ સ્વાભિમાન પર્વ સાથે પ્રત્યેક ગુજરાતી ગુજરાતના ગતિમાન વિકાસનું ગર્વ લઈ શકે તેવું સર્વસમાવેશી બજેટ આપવા માટે નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને તેમની સમગ્ર ટીમને અભિનંદન આપું છું.
@narendramodi
@KanuDesai180
#ViksitGujaratBudget
#અડગ_નેતૃત્વ_અવિરત_વિકાસ
NARENDRA JOSHI retweeted
1 લાખથી વધારે પગારદારને મોંઘવારી નડે તો પછી 26000 પગારદાર કર્મચારીઓને નહીં લડતી હોઈ?
#વિધાસભાની_વાતો
#Remove_Fixpay_in_gujarat
@Bhupendrapbjp
@NewsCapitalGJ @VtvGujarati
@abpasmitatv @Jamawat3
@nidhirpatel6 @deepakrajani123
@devanshijoshi71 @gopimaniar
@TusharBasiya
NARENDRA JOSHI retweeted
ગુજરાતમાં ફિક્સ પેને લઇને સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસ છેલ્લા ૧૩ વર્ષથી પેન્ડિંગ છે. ગુજરાત હાઇકોર્ટે ૨૦૧૨માં ફિક્સ પેની વિરુદ્ધમાં આદેશ આપ્યો હતો. પરંતુ , તેમ છતાં , સરકાર આ કેસ સુપ્રીમ કોર્ટમાં લડી રહી છે.
#Remove_Fixpay_in_gujarat #fixpay
NARENDRA JOSHI retweeted
સરકારનું શોષણ, ન્યાયતંત્રનો વિલંબ અને મીડિયાનું મૌન તોડવા ‘સામૂહિક જાગૃતિ’ જ શસ્ત્ર છે. #Fixpay કર્મચારી હવે ભીખ નહીં, પણ પોતાનો બંધારણીય હક અને સન્માન માંગી રહ્યો છે. જાગો, સંગઠિત બનો!
#Remove_Fixpay_in_gujarat #Wakeupmedia #CompleteJustice #FixedPayAbolition #GujaratGovernment
NARENDRA JOSHI retweeted
ગુજરાતમાં વર્ગ-૩ નાં કર્મચારી એક નોકરીમાં 5 વર્ષનું ફિકસેશન પૂર્ણ કરી બીજી નોકરીમાં જાય તો ફરીથી 5 વર્ષમાં ફિકસેશન એટલે 10 વર્ષનું ફિકસેશન આવી તો કેવી ગુલામી પ્રથા છે, અને ક્યાં સુધી ચાલશે આવી શોષણનીતિ ?
@Bhupendrapbjp
#remove_fix_pay_in_gujarat
NARENDRA JOSHI retweeted
ગુજરાતમા #ફિક્સ_પગારમા નોકરી કરતા કર્મચારીના અવાજને સાંભળી જલ્દી #ફિક્સ_પે નીતિમા બદલાવ લાવો..
ફિક્સ પગારમા પાંચ વર્ષ કાઢવા આ મોંઘવારીમા ખુબ કઠિન છેં.
#remove5yearFixpay
Shri @sanghaviharsh @Bhupendrapbjp @arjunmodhwadia @KanuDesai180 @AmitShah
@narendramodi @ADevvrat
NARENDRA JOSHI retweeted
અમારા પડતર પ્રશ્નનું નિરાકરણ લાવો સાહેબ પડતર દિવસે @CMOGuj
આ દિવસ ખાસ એના માટે પ્રકૃતિએ પણ નક્કી કર્યો છે.
ફિક્સેશન પર થોડો પ્રકાશ પાડો સાહેબ..
#remove5yearFixpay #Remove_Fixpay_in_gujarat
@narendramodi
@Bhupendrapbjp
NARENDRA JOSHI retweeted
બસ હું એજ રાહ જોવ છું કે નવું મંત્રી મંડળ બન્યું પછી #ફિક્સ_પગરના કર્મચારી અને એમના પરિવારના વિશાળ હિતમા રાજ્ય સરકારનાં નવા નિમાયેલા પદાધિકારીઓ તાત્કાલિક નિર્ણય કરે.
જે આજ સુધી નથી થયું એ કામ હવે થશે એવી અપેક્ષા.
@Bhupendrapbjp @sanghaviharsh
@NewsCapitalGJ @BJP4Gujarat
NARENDRA JOSHI retweeted
સરકાર યુવા શક્તિને દેશના વિકાસના આધાર સ્તંભ બતાવે છેં.એજ યુવાનોનું ફિક્સ પગારમાં શોષણ પણ ગુજરાતમા જ થાય છેં.
#ફિક્સ પ્રથા બંધ કરી રાજ્યના યુવાનોને મજબૂત બનાવો.
#Remove5yearFixpay
#Remove_5Year_Fixppay_in_Gujarat
@CMOGuj @MLAJagdish @deepakrajani123 @hdraval93
@gopimaniar
NARENDRA JOSHI retweeted
મા. શ્રી @Bhupendrapbjp જી તમને વિનંતી કે તમે જરા સમય મળે તો #ફિક્સ_પે કર્મચારીની લાગણી અને માંગણી સામે પણ થોડી નજર કરજો.એમને પણ પરિવાર છેં.
#Remove_Fix_Pay_Gujarat
@CMOGuj @abpasmitatv @tv13gujarati @arjunmodhwadia @Jamawat3 @NewsCapitalGJ @Divya_Bhaskar @nirbhaynews1
NARENDRA JOSHI retweeted
વિષય: ફિક્સ પગારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા તથા દિવાળી બોનસના લાભો આપવા અંગે વિનંતી.
પ્રતિ,
માનનીય મુખ્યમંત્રીશ્રી,
ગુજરાત રાજ્ય,
ગાંધીનગર.
સવિનય નમ્ર વિનંતી છે કે,
ગુજરાત રાજ્યમાં વિભિન્ન વિભાગોમાં લાખોની સંખ્યામાં ફિક્સ પગારના કર્મચારીઓ રાજ્યના વિકાસ કાર્યોમાં સમર્પણભાવ સાથે ફરજ બજાવી રહ્યા છે. આ કર્મચારીઓ વર્ષોથી સરકારની વિવિધ યોજનાઓ, શિક્ષણ, આરોગ્ય, ટેકનિકલ, વહીવટી,રેવન્યુ તથા ગ્રામ વિકાસ જેવી મહત્વની સેવાઓમાં સતત યોગદાન આપી રહ્યા છે.
પરંતુ ખૂબ જ ખેદ સાથે જણાવવાનું છે કે, ફિક્સ પગારના કર્મચારીઓ સાથે હજી સુધી ન્યાયપૂર્ણ વલણ ગુજરાત સરકાર દ્વારા અપનાવવામાં આવ્યું નથી.
મુખ્ય મુદ્દાઓ:
1. મોંઘવારી ભથ્થાનો લાભ:
હાલ ગુજરાત સરકારના કાયમી કર્મચારીઓને મોંઘવારી વધારાના આધારે દર છ મહિને મોંઘવારી ભથ્થામાં વધારો આપવામાં આવે છે. તાજેતરમાં તા. 01/07/2025 થી રાજ્યના કર્મચારીઓ તથા પેન્શનરોને 3% મોંઘવારી ભથ્થો વધારી આપવાનો આદેશ કરવામાં આવ્યો છે, જે સરાહનીય છે.
પરંતુ ફિક્સ પગારના કર્મચારીઓ પાંચ વર્ષના કરારકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના ભથ્થા કે મોંઘવારીના લાભોથી સંપૂર્ણ રીતે વંચિત રહે છે. તેઓ પણ આ જ મોંઘવારીના સમયમાં જીવન ચલાવી રહ્યા છે, પરંતુ તેમની વાસ્તવિક જરૂરિયાતોને અવગણવામાં આવે છે.
2. દિવાળીમા બોનસનો પ્રશ્ન:
રાજ્ય સરકારે દિવાળી તહેવાર નિમિતે વર્ગ-4 ના કર્મચારીઓને બોનસ આપવાની જાહેરાત કરી છે, જે પ્રશંસનીય છે. પરંતુ એ જ વિભાગોમાં ફરજ બજાવતા ફિક્સ પગારના કર્મચારીઓ માટે કોઈ બોનસ કે પ્રોત્સાહન આજ દિન સુધી આપવામાં આવ્યું નથી.
સમાન ફરજ બજાવતા કર્મચારીઓ વચ્ચે આ પ્રકારનો ભેદભાવ અન્યાયરૂપ છે.
3. ભેદભાવપૂર્ણ નીતિ:
ફિક્સ પગારના કર્મચારીઓ વર્ષોથી વિવિધ વહીવટી, તકનીકી, શિક્ષણ કાર્યોમાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. તેઓનો કાર્યભાર કાયમી કર્મચારીઓ સમાન છે, છતાં પણ પગાર, ભથ્થા, બોનસ, અને અન્ય સુવિધાઓમાં અન્યાયપૂર્ણ તફાવત રાખવામાં આવ્યો છે.
“સમાન કાર્ય માટે સમાન વેતન” જેવો બંધારણીય સિદ્ધાંત આ સ્થિતિમાં પૂરો પડતો નથી.
4. ફિક્સ પગારની નીતિનું માનવીય અને આર્થિક મૂલ્યાંકન:
આજના સમયમાં મોંઘવારીના વધારા સાથે જીવનવ્યવહારના ખર્ચમાં સતત વધારો થતો જાય છે. ફિક્સ પગારના કર્મચારીઓને નિશ્ચિત અને મર્યાદિત વેતન મળતું હોવાને કારણે તેમની આર્થિક સ્થિતિ વધુ મુશ્કેલ બની રહી છે.
૫ વર્ષ સુધી કોઈ પણ પ્રકારની પગાર વૃદ્ધિ કે ભથ્થા ન મળવાથી તેમનો ઉત્સાહ ઘટે છે, અને સરકારની વિવિધ યોજનાઓના અમલમાં પણ પ્રભાવ પડે છે.
ઉપરોક્ત પરિસ્થિતિને ધ્યાને રાખી ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે કે,
1. ફિક્સ પગારના કર્મચારીઓને પણ મોંઘવારી ભથ્થાનો તબક્કાવાર લાભ આપવા યોગ્ય નીતિ ઘડવામાં આવે.
2. દિવાળી તેમજ અન્ય તહેવારો નિમિતે ફિક્સ પગારના કર્મચારીઓને પણ “તહેવાર બોનસ” આપવાની યોજના અમલમાં મુકવામાં આવે.
3. સમાન કાર્ય માટે સમાન વેતનનો સિદ્ધાંત અનુસરતાં, ફિક્સ પગાર નીતિમાં સુધારણા કરી કાયમી કર્મચારીઓ સમાન હક્કો અપાય.
4. રાજ્ય સરકારના વહીવટી તથા આર્થિક તંત્રમાં ફરજ બજાવતા દરેક કર્મચારીને સમાન સન્માન અને પ્રોત્સાહન મળે તે દિશામાં માનવતાવાદી નિર્ણય લેવાય.
ગુજરાત રાજ્યની સંવેદનશીલ અને પ્રજાલક્ષી સરકાર હંમેશાં કર્મચારી હિત માટે પગલા લેતી રહી છે. એ જ આશા સાથે આ રજૂઆત કરવામાં આવે છે કે સરકાર તાત્કાલિક યોગ્ય વિચારણા કરી ફિક્સ પગારના કર્મચારીઓને પણ મોંઘવારી ભથ્થા અને તહેવાર બોનસના લાભથી વંચિત ન રાખે.
આ નીતિમાં સુધારણા થવાથી લાખો ફિક્સ પગારના કર્મચારીઓના પરિવારોને ન્યાય, સમાનતા અને પ્રોત્સાહન મળશે અને તેઓ વધુ ઉમંગથી ફરજ બજાવી શકશે.
#Remove5yearFixpay
#Remove_Fixpay_in_gujarat
@CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @irushikeshpatel @Balwantsinh99 @RaghavjiPatel @KanuDesai180 @hdraval93 @AcharyaJay22_17 @JournoJayesh @devanshijoshi71 @DevendraBhatn10 @chetan_pagi @chintanbhogayta @deepakrajani123 @DeepalTrevedie @nidhirpatel6 @garvanitin2 @Janak_Sutariyaa @dave_janak @NewsCapitalGJ @isudan_gadhvi @YAJadeja @Gopal_Italia @jigneshmevani80 @AmitChavdaINC @INCGujarat @AamAadmiParty @PravinRam_ @are_osambhaa @Being_Manass @SidharajsinhjiC @MansiJoshi_17 @Divuahirr @Mayur_ahir79 @HeerAmbitious @I_M_Viral88 @Jatin_Barot_ @kathiyawadiii @Mehul90711 @NiravJoshi0 @RajanThakkar9 @tejasmajithiya5
@shaktisinhgohil @ShankersinhBapu
ફુલ પગારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું ✅
વર્ગ ૪ કર્મચારીઓને દિવાળી બોનસ ✅
વર્ગ ૩ કર્મચારીઓ માટે કશું નહીં ✖️
એક જ રાજ્યમાં આવી બેવડી નીતિ શા માટે ?
શું ગુજરાત સરકાર વર્ગ ૩ ના લાખો ફિક્સ પગારના કર્મચારીઓ માટે દિવાળી માં કોઈ ભેટ આપશે ?
#Remove5yearFixpay
#Remove_Fixpay_in_gujarat
@CMOGuj @Bhupendrapbjp @irushikeshpatel @sanghaviharsh @Balwantsinh99 @YAJadeja @shaktisinhgohil @ChaudhryShankar @AmitChavdaINC @jigneshmevani80 @hdraval93 @jdgujarati @Ahmedabad_media @Janak_Sutariyaa @chintanbhogayta @chetan_pagi @chintan_acharya @NiravJoshi0 @C_M_Ram_ @Divuahirr @SidharajsinhjiC @MansiJoshi_17
NARENDRA JOSHI retweeted
#Remove_Fixpay_in_gujarat
સમાન કામ, અસમાન વેતન
બધાં રાજ્ય કરતા ગુજરાત શું પછાત છે.બિહાર જેવા જેની સાક્ષરતા ઓછી જે ત્યાં પણ 1 વર્ષ જ fix છે.
તો ગુજરાત મો કેમ આવું છે ....સરકાર વિચારણા કરે તો સારું બાકી જે દિવસ લોકો વિચાર કરી લીધો તો..
#Remove_Fixpay_in_gujarat
NARENDRA JOSHI retweeted
August 7, 1941 – Scientists first confirmed #plutonium’s ability to undergo #nuclearfission, marking a turning point in #atomicscience.
This discovery laid the scientific foundation for both #NuclearPower and #quantum-level breakthroughs in #energy research.
As we celebrate the #InternationalYearofQuantumScience (#IYQ2025), let’s honour such milestones that bridged the quantum world with real-world transformation.
NARENDRA JOSHI retweeted
👩⚕️👮♂️ કર્મચારીઓ સાથે ભેદભાવ કેમ?
📌 ગુજરાતમાં ફિક્સ પે – 5 વર્ષ!
📌 મહાનગરપાલિકાઓમાં ફક્ત – 3 વર્ષ!
📌 અન્ય રાજ્યમાં તો માત્ર – 1 વર્ષ કે સીધા નિયમિત!
➡️એક જ દેશ/રાજ્યમાં અલગ નિયમ કેમ?
#Remove_Fixpay_in_gujarat @CMOGuj
NARENDRA JOSHI retweeted
વિકસિત ગુજરાતના યુવાનોનું આર્થિક અને માનસિક શોષણ કરતી #ફિક્સ_પે નીતિ નાબૂદ કરીને મક્કમ નિર્ણય લેશો એવી વિનંતી.
#remove_fixpay_in_gujarat
@CMOGuj @AmitChavdaINC
@jigneshmevani80 @shaktisinhgohil
@DrJewelvasra__ @dave_janak


































