નામ માં શું રાખ્યું છે (@Paramjsanj) profile picture
india
Joined April 2023
Photo by નામ માં શું રાખ્યું છે (@Paramjsanj)Photo by નામ માં શું રાખ્યું છે (@Paramjsanj)Photo by નામ માં શું રાખ્યું છે (@Paramjsanj)Photo by નામ માં શું રાખ્યું છે (@Paramjsanj)Photo by નામ માં શું રાખ્યું છે (@Paramjsanj)Photo by નામ માં શું રાખ્યું છે (@Paramjsanj)Photo by નામ માં શું રાખ્યું છે (@Paramjsanj)Photo by નામ માં શું રાખ્યું છે (@Paramjsanj)Photo by નામ માં શું રાખ્યું છે (@Paramjsanj)Photo by નામ માં શું રાખ્યું છે (@Paramjsanj)
નામ માં શું રાખ્યું છે retweeted
૨૦૦૬થી Fix-Payના નામે શરૂ થયેલી વ્યવસ્થા માટે વર્ષો વીતી ગયા… આ માત્ર પગારનો પ્રશ્ન નથી. આ સમાનતા, સન્માન અને ન્યાયનો પ્રશ્ન છે… Fix-Payનો અંત ક્યારે?? રામનો ન્યાય ક્યારે??? #GenZ_Against_Fixpay_Gujarat
8
198
4
191
1,844
નામ માં શું રાખ્યું છે retweeted
યુવાનોના સપનાઓને ફિક્સ પગારની મર્યાદામાં બાંધી શકાય નહીં! સમાન કામ, સમાન વેતન એ યુવાનોનો અધિકાર છે, કોઈ ઉપકાર નહીં! ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરી ગુજરાતના યુવાનોને ન્યાય આપો! યુવાનોના હકની આ લડતમાં અમે મક્કમપણે સાથે છીએ. #GenZ_Against_Fixpay_Gujarat #Remove_Fixpay_in_gujarat
17
335
7
417
4,581
નામ માં શું રાખ્યું છે retweeted
#ગુજરાતના યુવાનો સરકારી નોકરી મેળવવા માટે વર્ષોની મહેનત, અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંથી પસાર થાય છે. નોકરી મળ્યા પછી પણ વર્ષો સુધી ફિક્સ પગારના નામે અન્યાય સહન કરવો પડે એ ક્યાંનો ન્યાય? શું સરકારી કર્મચારીને સન્માનથી જીવન જીવવાનો અધિકાર નથી? નેતાઓ બદલાય છે, નીતિઓ બદલાય છે, પરંતુ ફિક્સ પગારના કર્મચારીઓની પરિસ્થિતિ ક્યારે બદલાશે? એમની માંગ કોઈ ઉપકારની નથી,એમના હક અને ન્યાયની છે #GenZ_Against_Fixpay_Gujarat @CMOGuj @sanghaviharsh
6
171
2
193
2,129
નામ માં શું રાખ્યું છે retweeted
ફિક્સ પે કર્મચારીના જીવનમાં ત્રણ વસ્તુની કોઈ ગેરંટી નથી: બચત, ભવિષ્ય અને પગાર સુધારાનો નિર્ણય! #GenZ_Against_Fixpay_Gujarat @hardev_vala #GenZ_Against_Fixpay_Gujarat
1
170
1
126
606
દૂર કરો દૂર કરો ફિક્સ પ્રથા દૂર કરો. #CMO #GUJARAT #pmo #ChiefMinister #TV9 #Remove_fix_pay_in_gujarat #FIXPAY #YAJADEJA
2
464
1
342
1,277
નામ માં શું રાખ્યું છે retweeted
ફિક્સ પે દૂર કરો #GenZ_Against_Fixpay_Gujarat
1
165
2
121
584
નામ માં શું રાખ્યું છે retweeted
1
269
4
202
969
નામ માં શું રાખ્યું છે retweeted
#GenZ_Against_Fixpay_Gujarat 🔥આજે અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનું પર્વ એટલે કાળીચૌદસ,તો ચાલો ફિક્સ પ્રથા જેવા અન્યાયી રિવાજોનો પણ અંત લાવીએ.વર્ષોથી ચાલતી ગેરબંધારણીય પ્રથાનું કાયમી નિરાકરણ આવે તેવી સરકારશ્રીને નમ્ર વિનંતી.🙏⛳️
1
368
1
251
1,021
નામ માં શું રાખ્યું છે retweeted
#GenZ_Against_Fixpay_Gujarat હવે ગુજરાત સરકાર આ મુદ્દે વિચારવિમર્શ કરી લે.
ફિક્સ પગારના કર્મચારીઓનો સરકારની નીતિ સામે વિરોધ કાળી ચૌદશે સોશિયલ મીડિયા પર વિરોધ નોંધાવ્યો 20 વર્ષથી ફિક્સ પે નીતિ સામે કર્મચારીઓમાં નારાજગી #FixedPayEmployees |#GujaratGovernment | #GovernmentEmployees | #EmployeeProtest Reporter : @VoraMalhar Anchor : @juhipandya1
3
161
123
829
નામ માં શું રાખ્યું છે retweeted
नई पीढ़ी का नया विचार, फिक्स-पे मुक्त गुजरात इस बार! #GenZ_Against_Fixpay_Gujarat
6
166
1
140
3,886
નામ માં શું રાખ્યું છે retweeted
ફિક્સ પગારના કર્મચારીઓનો સરકારની નીતિ સામે વિરોધ કાળી ચૌદશે સોશિયલ મીડિયા પર વિરોધ નોંધાવ્યો 20 વર્ષથી ફિક્સ પે નીતિ સામે કર્મચારીઓમાં નારાજગી #FixedPayEmployees |#GujaratGovernment | #GovernmentEmployees | #EmployeeProtest Reporter : @VoraMalhar Anchor : @juhipandya1
27
608
17
619
13,167
નામ માં શું રાખ્યું છે retweeted
नई पीढ़ी का नया विचार, फिक्स-पे मुक्त गुजरात इस बार! #GenZ_Against_Fixpay_Gujarat #કાળીચૌદશ એટલે અનિષ્ટ શક્તિઓ, કાળ અને નકારાત્મકતા પર સદાચાર અને પ્રકાશના વિજયનું પર્વ. શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ આ દિવસ અન્યાય અને પીડા આપનારી દૂષિત વ્યવસ્થાઓના નાશનો દિવસ ગણાય છે. જ્યારે આખો પ્રદેશ આ દિવસે અંતરના અને ઘરના અંધકારને દૂર કરવા દીવા પ્રગટાવી રહ્યો છે, ત્યારે ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્ય પર છવાયેલા સૌથી મોટા '#કાળ' સમાન ફિક્સ પે પ્રથા સામે અવાજ ઉઠાવવો એ સમયની માંગ છે. 📢શા માટે ફિક્સ પે 'કાળ' સમાન છે?👇🏻 સમાન કામ, સમાન વેતનના બંધારણીય અધિકારનું હનન: સ્પર્ધાત્મક પરીક્ષાઓની રાત-દિવસ મહેનત કરીને, લાખો ઉમેદવારો વચ્ચે મેરિટમાં સ્થાન મેળવ્યા પછી પણ યુવાનને પૂરા હકનું વેતન ન મળે તે લોકશાહી અને બંધારણીય મૂલ્યોનું અપમાન છે. એક જ ટેબલ પર બેસીને સમાન કામ કરતા બે કર્મચારીઓ વચ્ચે વેતનમાં આભ-જમીનનો તફાવત રાખવો એ નીતિ વિરુદ્ધ છે. 💢આજના યુગમાં જ્યારે મોંઘવારી આસમાને છે, ત્યારે પાંચ વર્ષ સુધી નજીવા માનદ વેતનથી ઘર ચલાવવું, કુટુંબની જવાબદારી નિભાવવી કે વૃદ્ધ માતા-પિતાની સારવાર કરાવવી અશક્ય બની જાય છે. પરિણામે, રાજ્યનું યુવાધન માનસિક તણાવ, આર્થિક ભીંસ અને હતાશામાં ધકેલાય છે. 💢'કહેવાતા મોડલ રાજ્યમાં સરકારી સેવામાં જોડાતા શિક્ષિત યુવાનોનું સત્તાવાર રીતે અલ્પવેતનમાં નિયોજન થાય તે શોભતું નથી. વિકાસનું ખરું મોડલ એ છે જ્યાં શ્રમ અને પ્રતિભાનું પૂરું સન્માન જળવાય, નહિ કે તેનું આર્થિક અવમૂલ્યન થાય. #Gen_Z અને નવી પેઢીનો બદલાતો અભિગમ: નવી પેઢી મૂંગા મોઢે અન્યાય સહન કરવા ટેવાયેલી નથી. તેઓ પારદર્શિતા, યોગ્ય વળતર અને આત્મસન્માનની માંગ કરે છે. જ્યાં સુધી રાજ્યના વહીવટી તંત્રના પાયામાં બેઠેલો યુવાન અસંતુષ્ટ અને અસુરક્ષિત રહેશે, ત્યાં સુધી વહીવટની ગુણવત્તા પણ પ્રભાવિત થયા વગર રહેશે નહીં. કાળીચૌદશની આ સાંજે અંધકારરૂપી આ દૂષણનો નાશ થાય અને આવતીકાલની દિવાળી દરેક શિક્ષિત યુવાનના ઘરમાં આર્થિક સુરક્ષા અને આત્મસન્માનનો સાચો પ્રકાશ લાવે તે જ સાચી પ્રાર્થના હોઈ શકે. जब तक फिक्स-पे खत्म नहीं होगा, युवाओं का संघर्ष बंद नहीं होगा! #GenZ_Against_Fixpay_Gujarat
90
1,558
36
1,471
20,009
નામ માં શું રાખ્યું છે retweeted
4
779
4
532
2,508
નામ માં શું રાખ્યું છે retweeted
આ દિવાળીના પાવન તહેવાર નિમિતે અમે ગુજરાતના ફિક્સ પગારના કર્મયોગીઓ આપને નમ્ર વિનંતી કરે છે કે ફિક્સ પગારના સમયગાળામાં ઘટાડો કરો કાંતો પછી સંપૂર્ણ નાબૂદ કરવા વિચારણા કરો .... 🙏 @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh
2
512
1
357
1,960
નામ માં શું રાખ્યું છે retweeted
✅દેશના આર્થિક રીતે સૌથી પછાત બિહાર રાજ્યમાં પણ #ગુજરાત જેવી ફિક્સ પગારની નીતિ નથી. ✅ #MadhyaPradesh #Rajasthan અને #Bihar માં પણ @BJP4India જ પક્ષની સરકાર છે તો ગુજરાતમાં જ કેમ 5 વર્ષની ફિક્સ પે નીતિ? @narendramodi @Bhupendrapbjp @sanghaviharsh #GenZ_Against_Fixpay_Gujarat
8
629
6
480
3,548
નામ માં શું રાખ્યું છે retweeted
કાળી ચૌદશે સરકારી કર્મચારીઓનું ફિક્સ પે નીતિ સામે વિરોધ Follow For More Updates : sandesh.com Follow to get latest news updates: instagram.com/sandeshnews/ #FixedPay #Protest #Gujarat #SandeshNews
4
328
3
253
1,926
નામ માં શું રાખ્યું છે retweeted
✅દેશના આર્થિક રીતે સૌથી પછાત બિહાર રાજ્યમાં પણ #ગુજરાત જેવી ફિક્સ પગારની નીતિ નથી. ✅ #MadhyaPradesh #Rajasthan અને #Bihar માં પણ @BJP4India જ પક્ષની સરકાર છે તો ગુજરાતમાં જ કેમ 5 વર્ષની ફિક્સ પે નીતિ? @narendramodi @Bhupendrapbjp @sanghaviharsh #GenZ_Against_Fixpay_Gujarat
2
296
183
867
નામ માં શું રાખ્યું છે retweeted
વર્ષોની મહેનત અને ૫ વર્ષનું શોષણ? ફિક્સ પે નીતિ નાબૂદ કરો અને સરકારી કર્મચારીઓને પૂરા વેતન અને પેન્શન યોજના સાથે ન્યાય આપો. 📢 કર્મચારીઓની એક જ માગ: ફિક્સ પે પ્રથા બંધ કરો! @CMOGuj @Bhupendrapbjp @narendramodi @AmitShah @sanghaviharsh #GenZ_Against_Fixpay_Gujarat
2
435
295
1,282
નામ માં શું રાખ્યું છે retweeted
#GenZ_Against_Fixpay_Gujarat Fix Pay System = Modern-Day Slavery! This exploitative, unjust system undermines dignity and fairness for thousands of Gujarat Government employees. On behalf of all affected employees, I earnestly request Hon. Chief Minister Shri Bhupendra Patel to abolish this inhuman and outdated mechanism with immediate effect. @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh
1
197
3
131
1,012