Comrade☯✿꧂ retweeted
કાળી ચૌદશે સરકારી કર્મચારીઓનું અભિયાન
#KaliChaudash #GovernmentEmployees #Campaign #Gujarat #SandeshNews
Comrade☯✿꧂ retweeted
• ફિક્સ પેની નીતિ હટાવો, ન્યાયી પગાર અમલમાં લાવો!
• શોષણ નહીં, સન્માન જોઈએ—યોગ્ય પગારનું ધોરણ જોઈએ ,વચનો નહીં, ન્યાય જોઈએ—ફિક્સ પેનો અંત જોઈએ!
#GenZ_Against_Fixpay_Gujarat
@CMOGuj
@Bhupendrapbjp
Comrade☯✿꧂ retweeted
ફિક્સ પે કર્મચારીના જીવનમાં ત્રણ વસ્તુની કોઈ ગેરંટી નથી:
બચત, ભવિષ્ય અને પગાર સુધારાનો નિર્ણય!
#GenZ_Against_Fixpay_Gujarat
@hardev_vala
#GenZ_Against_Fixpay_Gujarat
Comrade☯✿꧂ retweeted
યુવાનોના સપનાઓને ફિક્સ પગારની મર્યાદામાં બાંધી શકાય નહીં!
સમાન કામ, સમાન વેતન એ યુવાનોનો અધિકાર છે, કોઈ ઉપકાર નહીં!
ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરી ગુજરાતના યુવાનોને ન્યાય આપો!
યુવાનોના હકની આ લડતમાં અમે મક્કમપણે સાથે છીએ.
#GenZ_Against_Fixpay_Gujarat
#Remove_Fixpay_in_gujarat
Comrade☯✿꧂ retweeted
નકારાત્મકતા, અંધકાર અને અન્યાય પર સત્ય,સજ્જનતા અને ન્યાયના પ્રકાશનો વિજય થાય. કાળી ચૌદસ ની હાર્દિક શુભકામનાઓ
Comrade☯✿꧂ retweeted
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 113 DySOને નિમણૂક પત્ર એનાયત કરતી વખતે આપી સલાહ, કહ્યું ગામડે જાઓ એટલે કડક થઈને ભલે જતા હોવ પણ માતા-પિતાને અને મિત્રોને ભૂલતા નહીં
#GujaratGovernment #DySO #DyCMHarshSanghavi #AppointmentLetters #GovernmentJobs #GujaratRecruitment #DeputySectionOfficer #GujaratNews #GovernmentEmployees #VTVDigital
Comrade☯✿꧂ retweeted
🤔શું આ માત્ર એક સંયોગ છે, કે પછી લાખો યુવાનોના આક્રોશને દબાવવા પાછળનું કોઈ ચોક્કસ ‘સાયકોલોજિકલ સાયન્સ’?❓જરા શાંતિથી વિચારજો અને જાતે જ તર્ક લગાવજો.👇🏻
📝જ્યારે પણ ગુજરાતમાં કોઈ મોટી પરીક્ષાનું પરિણામ #શંકાના_દાયરામાં આવવાનું હોય, કટ-ઓફ કે નોર્મલાઇઝેશન સામે સવાલો ઉભા થવાના હોય, ત્યારે જ:
૧. એ પરિણામ હંમેશા મોડી સાંજે કે રાતે જ કેમ અપલોડ થાય છે?🤔
૨. પરિણામ માટે શુક્રવારની રાત, શનિ-રવિની રજાઓ કે #દિવાળી_હોળી જેવા મોટા તહેવારોની આગલી સાંજ જ કેમ પસંદ કરાય છે ?🤔
૩. ભરતી બોર્ડની ઓફિસો, સચિવાલય અને કોર્ટ બંધ થવાના ગણતરીના કલાકો પહેલાં જ આ ‘બોમ્બ’ કેમ ફૂટે છે?🤔
👆🏻આ #ટાઈમિંગ પાછળ કોઈ ભૂલ નથી, એક અચૂક અને ચોક્કસ ગણતરી છે.
📌રજાઓ શરૂ થતાં જ સચિવાલય બંધ, બોર્ડની ઓફિસો બંધ, અને કોર્ટ પણ બંધ. જો ઉમેદવાર આવેદનપત્ર આપવા કે રજૂઆત કરવા માંગે તો કોને કરે ? 🫣સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન કહે છે કે સામાન્ય માણસનો આક્રોશ પ્રથમ ૨૪ થી ૪૮ કલાકમાં ચરમસીમાએ હોય છે. જો એ ૪૮ કલાક કચેરીઓ બંધ હોય, આવેદનપત્ર લેવાવાળું કોઈ ટેબલ જ હાજર ન હોય, તો એ આક્રોશ #સોશિયલ_મીડિયાની ચાર પોસ્ટ પૂરતો સીમિત રહીને આપોઆપ ઓગળી જાય છે. રજાઓ પૂરી થાય ત્યાં સુધીમાં માહોલ #શાંત.
👆🏻👉🏻અને એનાથી પણ મોટો ખેલ: ‘#ધ્યાન_ભટકાવવાની_ક્રોનોલોજી’👇🏻
🎉ઉદાહરણ ૧: CCE Group A ના પરિણામ સામે અસંતોષ ભડકે ➔ ગણતરીની મિનિટોમાં રેવન્યુ તલાટીની નવી જાહેરાત ફેંકવામાં આવે!
🧨ઉદાહરણ ૨: CCE પ્રિલિમ્સના નોર્મલાઇઝેશન સામે વિરોધનો સૂર ઉઠે ➔ તાબડતોબ નવી CCE ભરતીનું નોટિફિકેશન સામે ધરી દેવામાં આવે!
🎇ઉદાહરણ ૩: TAT HS નું પરિણામ ધનતેરસ ના દિવસે આવવું.
🎆ઉદાહરણ ૪: અગ્નિવિર સ્કીમ માં દિવાળી સમયે જ અચાનક 2 વર્ષ દિવાળી સમયે જ વધારી દેવાના.
💢ઉદાહરણ ૫: દિવાળી સમયે જ પંચવર્ષીય યોજના GPSC ક્લાસ 1-2 2023 ની જાહેરાતનું પરિણામ કાળી ચૌદસના દિવસે આપવું.
✔️ઉદાહરણ ૬: PTC એડમિશન પ્રક્રિયા....
👆🏻આવા ‘#ડાઈવર્ઝન_ટેક્ટિક’ ના અનેકો ઉદાહરણ તમે પણ જાણતા હશો...✔️
👆🏻આ કઈ વહીવટી કાર્યક્ષમતા છે જે પરિણામ આપતી વખતે મહિનાઓ લગાવે છે, પણ વિરોધ દબાવવા માટે નવી જાહેરાતો કલાકોમાં બહાર પાડી દે છે ?
🗣️કારણ સ્પષ્ટ છે: સિસ્ટમ જાણે છે કે લાચાર બેરોજગાર યુવાનનો વિરોધ ‘#નવી_આશા’ (ગાજર) આગળ નબળો પડી જાય છે. એક પરીક્ષામાં થયેલા અન્યાય સામે લડવા માટે યુવાન બહાર નીકળે, એ પહેલાં જ એના હાથમાં નવો સિલેબસ પકડાવી દેવામાં આવે છે. 💢‘કાલ સવારે ઉઠીને વાંચવા લાગો, નવરા પડો તો વિરોધ કરો ને!’💢
⛔માનસિકતા સાથે રમત: ‘આશા’નો નશો
તંત્ર બહુ સારી રીતે જાણે છે કે બેરોજગાર યુવાન લાચાર છે. એને લડવું છે, પણ સાથે-સાથે ઘરની પરિસ્થિતિ અને વયમર્યાદા પણ નડી રહી છે.
👆🏻આખી સિસ્ટમ જાણે એક વાત પર ચાલે છે: "આ યુવાનોનો #ગુસ્સો_ફુગ્ગા_જેવો છે,🎈કાં તો સમય આપીને હવા કાઢી નાખો, અથવા નવી જાહેરાતનું ગાજર લટકાવીને બીજી દિશામાં દોડાવી દો."
📌હવે સવાલ એ છે:
❓શું ભરતી બોર્ડ પાસે દિવસના સામાન્ય કામકાજના કલાકોમાં, ખુલ્લા દિવસે પરિણામ જાહેર કરવાની હિંમત નથી ?😠
❓જો બધું જ પારદર્શક અને નિયમ મુજબ છે, તો દર વખતે તહેવારો અને રજાઓની ‘ઓથ’ કેમ લેવી પડે છે?😠
❓જૂની પરીક્ષાઓની ભૂલો સુધાર્યા વગર નવી જાહેરાતો આપી દેવી, એ ન્યાય છે કે માત્ર યુવાનોની મનોસ્થિતિ સાથે રમાતી રમત?😠
🤦🏻આ સવાલો એ દરેક યુવાનના છે જેણે રાત-દિવસ એક કરીને મહેનત કરી છે.😠
📢‘#ક્રોનોલોજી’ માત્ર સંજોગ નથી, સિસ્ટમની સુનિયોજિત રણનીતિ છે! ગુજરાતના લાખો સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓની ભાવનાઓ અને ભવિષ્ય સાથે જે રીતે વહીવટી તંત્ર રમી રહ્યું છે, તે હવે કોઈ છૂપી વાત નથી રહી. આ માત્ર સામાન્ય વહીવટી પ્રક્રિયા નથી, પરંતુ યુવાનોના આક્રોશને દબાવવા માટેનું એક વ્યવસ્થિત અને મનોવૈજ્ઞાનિક ‘#ડેમેજ_કંટ્રોલ_મોડેલ’ છે.
🎉આ અકસ્માત નથી, આ ગણતરીપૂર્વક રચાયેલું ચક્રવ્યૂહ છે. યુવાનોએ હવે માત્ર તૈયારી કરવાની સાથે સાથે આ વહીવટી મનોવિજ્ઞાનને પણ ઓળખવું પડશે. અન્યાય સામેનો અવાજ નવી જાહેરાતોના ઘોંઘાટમાં દબાઈ ન જવો જોઈએ!
#RealityOfExams #ChronologySamjho #TransparencyFirst #StopDiversion #FairExams #YouthDemandsAnswers #SystemUnderQuestion
@InfoGujarat
@Bhupendrapbjp
@CMOGuj
@irushikeshpatel
@drpradyumanvaja
@Rivaba4BJP
@VtvGujarati
@tv9gujarati
@GSTV_NEWS
@sandeshnews
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@VoraMalhar
Comrade☯✿꧂ retweeted
ફિક્સ પગારના કર્મચારીઓનો સરકારની નીતિ સામે વિરોધ
કાળી ચૌદશે સોશિયલ મીડિયા પર વિરોધ નોંધાવ્યો
20 વર્ષથી ફિક્સ પે નીતિ સામે કર્મચારીઓમાં નારાજગી
#FixedPayEmployees |#GujaratGovernment | #GovernmentEmployees | #EmployeeProtest
Reporter : @VoraMalhar
Anchor : @juhipandya1
Comrade☯✿꧂ retweeted
#GenZ_Against_Fixpay_Gujarat
#GenZ_Against_Fixpay_Gujarat
દિવાળી નો તહેવાર છે દિવાળી સમયે લોકો ને આશા હોય એમનો જે હક છે એ સરકાર દ્વારા મળે તો લોકો માટે કામ કરતા સરકારી કર્મચારીઓ ને પણ #fixpay નાબૂદ કરી દિવાળી ની અનોખી ભેટ આપી એમની અને એમના પરીવાર ની દિવાળી સુધારી દો એવી સરકાર શ્રી ને વિનંતી
#Deepotsav2026
@PMOIndia @CMOGuj @sanghaviharsh
Comrade☯✿꧂ retweeted
ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જોવો, અને શોષણ નીતિ જોવી હોય તો ગુજરાતી સરકારની ફિક્સ પે નીતિ જોવો.
#RemoveFixPayInGujarat
#GenZ_Against_Fixpay_Gujarat
#exploitation
@CMOGuj
@sanghaviharsh
@Rivaba4BJP
@prafulpbjp
@timesofindia
@KanuDesai180
@BJP4Gujarat
Comrade☯✿꧂ retweeted
Replying to @Jigspatel6600 @CMOGuj
મોંઘવારી દર વર્ષે પ્રમોશન લે છે, પણ ફિક્સ પે કર્મચારીનો પગાર હજુ જૂના હોદ્દા પર જ છે!
#GenZ_Against_Fixpay_Gujarat
@Bhupendrapbjp
@sanghaviharsh
@KanuDesai180
@CMOGuj
Comrade☯✿꧂ retweeted
ગુજરાતનાં ફિક્સ પગારનાં કર્મચારીને ન્યાય આપવામાં વિલંબ કેમ?
સરકાર યુવાન કર્મચારી સાથે કેમ કરે છે અન્યાય?
#GenZ_Against_Fixpay_Gujarat
Comrade☯✿꧂ retweeted
Comrade☯✿꧂ retweeted
पांच साल का भेदभाव खत्म करो, युवाओं के साथ न्याय करो! #GenZ_Against_Fixpay_Gujarat
#Remove_fix_pay_in_gujarat
#GenZ_Against_Fixpay_Gujarat
#RemoveFixPayInGujarat
#Removefixpay5year
#fixpay
@sanghaviharsh
@Bhupendrapbjp
@YAJadeja
@Gopal_Italia
@BJP4Gujarat
@INCGujarat
@Jamawat3
Comrade☯✿꧂ retweeted
ફિક્સ પગાર દૂર કરો
#GenZ_Against_Fix_Pay_Gujarat
@CMOGuj
































