ફિક્સ કર્મચારી (@remove_fix_pay) profile picture
Joined October 2025
Photo by ફિક્સ કર્મચારી (@remove_fix_pay)Photo by ફિક્સ કર્મચારી (@remove_fix_pay)Photo by ફિક્સ કર્મચારી (@remove_fix_pay)Photo by ફિક્સ કર્મચારી (@remove_fix_pay)Photo by ફિક્સ કર્મચારી (@remove_fix_pay)Photo by ફિક્સ કર્મચારી (@remove_fix_pay)Photo by ફિક્સ કર્મચારી (@remove_fix_pay)Photo by ફિક્સ કર્મચારી (@remove_fix_pay)Photo by ફિક્સ કર્મચારી (@remove_fix_pay)Photo by ફિક્સ કર્મચારી (@remove_fix_pay)
ફિક્સ કર્મચારી retweeted
સમાન કામ, સમાન વેતન - Fix Pay નાબૂદ કરો! અમે GenZ છીએ, ગુલામ નથી - Fix Pay બંધ કરો! 5 વર્ષ સુધી શોષણ નહીં ચાલે, નહીં ચાલે! @CMOGuj @BJP4Gujarat @Divya_Bhaskar @gujratsamachar @sandeshnews #GenZ_Against_Fixpay_Gujarat #GenZ_Against_Fixpay_Gujarat
1
120
91
398
ફિક્સ કર્મચારી retweeted
જે તે સમયે ફિક્સ પગારની નીતિ યોગ્ય હશે.. પણ હવે 20 વર્ષમાં અભ્યાસનો સમય, મોંઘવારી અને નોકરી મેળવવાની ઉંમર વધી ગઈ છે. તો પછી મોટી ઉંમરે 30-40 વર્ષે નોકરી મેળવનાર યુવાનો માટે વધુ 5 વર્ષ ફિક્સ પે કેમ? #GenZ_Against_Fixpay_Gujarat @Bhupendrapbjp @CMOGuj @sanghaviharsh @BJP4Gujarat
57
56
334
ફિક્સ કર્મચારી retweeted
#GenZ_Against_Fixpay_Gujarat “સમાન કામ, સમાન જવાબદારી તો પછી વેતનમાં આટલો ભેદભાવ કેમ?” ફિક્સ પગારના કર્મચારીઓ પણ પરિવારની જવાબદારીઓ અને મોંઘવારીનો સામનો કરે છે. વર્ષોની મહેનત અને નિષ્ઠાપૂર્વકની સેવાનું યોગ્ય મૂલ્ય મળવું જોઈએ.તેથી આ અંધકાર રૂપી ફિક્સ પગાર દૂર કરવા વિનંતી
73
2
53
259
ફિક્સ કર્મચારી retweeted
#GenZ_Against_Fixpay_Gujarat #Remove_fixpay ફિક્સ પે હટાવો! કાળો કાયદો દૂર કરો સમાન કામ સમાન વેતન @sanghaviharsh @Bhupendrapbjp @YAJadeja @Gopal_Italia @BJP4Gujarat @INCGujarat @Jamawat3
16
11
72
ફિક્સ કર્મચારી retweeted
#GenZ_Against_Fixpay_Gujarat @tv9gujarati @VtvGujarati @abpasmitatv @Zee24Kalak @News18Guj @GSTV_NEWS @DDNewsGujarati @bbcnewsgujarati @gujratsamachar @Divya_Bhaskar @sandeshnews ફિક્સ પે હટાવો! કાળો કાયદો દૂર કરો સમાન કામ સમાન વેતન
10
7
24
ફિક્સ કર્મચારી retweeted
#GenZ_Against_Fixpay_Gujarat @Bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180 નિષ્ફળ નાણામંત્રી 5 વર્ષ એટલે કુલ જીવન ના 10 ટકા અને કમાવવાના 30 વર્ષ નો 20 ટકા ભાગ જો એકજ પગાર માં વીતે તો વ્યક્તિ વિકાસ ક્યારે કરશે શરમ કરો સરકાર #GenZ_Against_Fixpay_Gujarat
શાકભાજીના ભાવ દર અઠવાડિયે અપડેટ થાય છે… 🥦 પેટ્રોલના ભાવ વારંવાર બદલાય છે… ⛽ ઘરભાડું દર વર્ષે વધે છે… 🏠 પણ સાહેબ, ફક્ત ફિક્સ પે કર્મચારીના પગારનું જ સોફ્ટવેર વર્ષોથી અટકી ગયું છે! સ્ક્રીન પર એક જ મેસેજ આવે છે… 'NO UPDATE AVAILABLE' 😂💔 #GenZ_Against_Fixpay_Gujarat
14
15
135
ફિક્સ કર્મચારી retweeted
✅દેશના આર્થિક રીતે સૌથી પછાત બિહાર રાજ્યમાં પણ #ગુજરાત જેવી ફિક્સ પગારની નીતિ નથી. ✅ #MadhyaPradesh #Rajasthan અને #Bihar માં પણ @BJP4India જ પક્ષની સરકાર છે તો ગુજરાતમાં જ કેમ 5 વર્ષની ફિક્સ પે નીતિ? @narendramodi @VtvGujarati @sanghaviharsh #GenZ_Against_Fixpay_Gujarat
31
23
219
ફિક્સ કર્મચારી retweeted
Replying to @CMOGuj
ફિક્સ પે હટાવો બાકી અમે તમને હટાવી દેશો યુવા હવે સહન નઈ કરે
1
3
21
ફિક્સ કર્મચારી retweeted
Replying to @CMOGuj
1
2
22
ફિક્સ કર્મચારી retweeted
વર્ષો સુધી Fix Pay પર કર્મચારી રાખવાથી સરકારને કદાચ બજેટમાં બચત દેખાય. પરંતુ એ કર્મચારીના જીવનમાં શું થાય છે? ઓછી આવક → ઓછું બચત → ઓછું રોકાણ → પરિવાર પર વધુ આર્થિક દબાણ કોઈપણ રોજગાર નીતિમાં કર્મચારીનું જીવન પણ ગણતરીમાં આવવું જોઈએ #GenZ_Against_Fix_Pay_Gujarat @Bhupendrapbjp
53
54
401
ફિક્સ કર્મચારી retweeted
Replying to @GulabsinhRajput
5
4
114
ફિક્સ કર્મચારી retweeted
20 વર્ષથી Fix-Pay !! ઘરમાં દીવા પ્રગટાવવાથી અંધકાર દૂર થઈ જશે, પણ ન્યાયનો દીવો ક્યારે પ્રગટશે??? #GenZ_Against_Fixpay_Gujarat @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh
1
1
8
ફિક્સ કર્મચારી retweeted
Replying to @sandeshnews
#Remove_fix_pay_in_gujarat #GenZ_Against_Fixpay_Gujarat #RemoveFixPayInGujarat #Removefixpay5year #fixpay ફિક્સ પે હટાવો! કાળો કાયદો દૂર કરો સમાન કામ સમાન વેતન @sanghaviharsh
1
2
3
ફિક્સ કર્મચારી retweeted
##Remove_Fixpay_in_gujarat દાદા સાહેબ ફિક્સ પગાર વડાં ને દિવાળી વિશે પણ ફિક્સ પગાર ને બંધ કરી ફુલ પગાર આપી દીવાળી સુધારી આપો
दीपावली की हार्दिक शुभकामनाएं..
14
22
197
ફિક્સ કર્મચારી retweeted
1
65
62
362