ફિક્સ કર્મચારી retweeted
સમાન કામ, સમાન વેતન - Fix Pay નાબૂદ કરો!
અમે GenZ છીએ, ગુલામ નથી - Fix Pay બંધ કરો!
5 વર્ષ સુધી શોષણ નહીં ચાલે, નહીં ચાલે!
@CMOGuj @BJP4Gujarat
@Divya_Bhaskar
@gujratsamachar @sandeshnews
#GenZ_Against_Fixpay_Gujarat
#GenZ_Against_Fixpay_Gujarat
ફિક્સ કર્મચારી retweeted
જે તે સમયે ફિક્સ પગારની નીતિ યોગ્ય હશે.. પણ હવે 20 વર્ષમાં અભ્યાસનો સમય, મોંઘવારી અને નોકરી મેળવવાની ઉંમર વધી ગઈ છે.
તો પછી મોટી ઉંમરે 30-40 વર્ષે નોકરી મેળવનાર યુવાનો માટે વધુ 5 વર્ષ ફિક્સ પે કેમ?
#GenZ_Against_Fixpay_Gujarat
@Bhupendrapbjp
@CMOGuj
@sanghaviharsh
@BJP4Gujarat
ફિક્સ કર્મચારી retweeted
#GenZ_Against_Fixpay_Gujarat
“સમાન કામ, સમાન જવાબદારી તો પછી વેતનમાં આટલો ભેદભાવ કેમ?”
ફિક્સ પગારના કર્મચારીઓ પણ પરિવારની જવાબદારીઓ અને મોંઘવારીનો સામનો કરે છે. વર્ષોની મહેનત અને નિષ્ઠાપૂર્વકની સેવાનું યોગ્ય મૂલ્ય મળવું જોઈએ.તેથી આ અંધકાર રૂપી ફિક્સ પગાર દૂર કરવા વિનંતી
ફિક્સ કર્મચારી retweeted
#GenZ_Against_Fixpay_Gujarat
#Remove_fixpay
ફિક્સ પે હટાવો! કાળો કાયદો દૂર કરો
સમાન કામ સમાન વેતન
@sanghaviharsh
@Bhupendrapbjp
@YAJadeja
@Gopal_Italia
@BJP4Gujarat
@INCGujarat
@Jamawat3
ફિક્સ કર્મચારી retweeted
#GenZ_Against_Fixpay_Gujarat
@tv9gujarati
@VtvGujarati
@abpasmitatv
@Zee24Kalak
@News18Guj
@GSTV_NEWS
@DDNewsGujarati
@bbcnewsgujarati
@gujratsamachar
@Divya_Bhaskar
@sandeshnews
ફિક્સ પે હટાવો! કાળો કાયદો દૂર કરો
સમાન કામ સમાન વેતન
ફિક્સ કર્મચારી retweeted
#GenZ_Against_Fixpay_Gujarat @Bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180 નિષ્ફળ નાણામંત્રી 5 વર્ષ એટલે કુલ જીવન ના 10 ટકા અને કમાવવાના 30 વર્ષ નો 20 ટકા ભાગ જો એકજ પગાર માં વીતે તો વ્યક્તિ વિકાસ ક્યારે કરશે શરમ કરો સરકાર #GenZ_Against_Fixpay_Gujarat
શાકભાજીના ભાવ દર અઠવાડિયે અપડેટ થાય છે… 🥦
પેટ્રોલના ભાવ વારંવાર બદલાય છે… ⛽
ઘરભાડું દર વર્ષે વધે છે… 🏠
પણ સાહેબ, ફક્ત ફિક્સ પે કર્મચારીના પગારનું જ સોફ્ટવેર વર્ષોથી અટકી ગયું છે!
સ્ક્રીન પર એક જ મેસેજ આવે છે…
'NO UPDATE AVAILABLE' 😂💔
#GenZ_Against_Fixpay_Gujarat
ફિક્સ કર્મચારી retweeted
Replying to @GulabsinhRajput
ફિક્સ કર્મચારી retweeted
✅દેશના આર્થિક રીતે સૌથી પછાત બિહાર રાજ્યમાં પણ #ગુજરાત જેવી ફિક્સ પગારની નીતિ નથી.
✅ #MadhyaPradesh #Rajasthan અને #Bihar માં પણ
@BJP4India જ પક્ષની સરકાર છે તો ગુજરાતમાં જ કેમ 5 વર્ષની ફિક્સ પે નીતિ?
@narendramodi
@VtvGujarati
@sanghaviharsh
#GenZ_Against_Fixpay_Gujarat
ફિક્સ કર્મચારી retweeted
Replying to @CMOGuj
ફિક્સ પે હટાવો બાકી અમે તમને હટાવી દેશો
યુવા હવે સહન નઈ કરે
ફિક્સ કર્મચારી retweeted
Replying to @CMOGuj
ફિક્સ કર્મચારી retweeted
વર્ષો સુધી Fix Pay પર કર્મચારી રાખવાથી સરકારને કદાચ બજેટમાં બચત દેખાય.
પરંતુ એ કર્મચારીના જીવનમાં શું થાય છે?
ઓછી આવક → ઓછું બચત → ઓછું રોકાણ → પરિવાર પર વધુ આર્થિક દબાણ
કોઈપણ રોજગાર નીતિમાં કર્મચારીનું જીવન પણ ગણતરીમાં આવવું જોઈએ
#GenZ_Against_Fix_Pay_Gujarat @Bhupendrapbjp
ફિક્સ કર્મચારી retweeted
Replying to @GulabsinhRajput
ફિક્સ કર્મચારી retweeted
20 વર્ષથી Fix-Pay !!
ઘરમાં દીવા પ્રગટાવવાથી અંધકાર દૂર થઈ જશે,
પણ ન્યાયનો દીવો ક્યારે પ્રગટશે???
#GenZ_Against_Fixpay_Gujarat
@CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh
ફિક્સ કર્મચારી retweeted
Replying to @sandeshnews
#Remove_fix_pay_in_gujarat
#GenZ_Against_Fixpay_Gujarat
#RemoveFixPayInGujarat
#Removefixpay5year
#fixpay
ફિક્સ પે હટાવો! કાળો કાયદો દૂર કરો
સમાન કામ સમાન વેતન
@sanghaviharsh
ફિક્સ કર્મચારી retweeted
##Remove_Fixpay_in_gujarat
દાદા સાહેબ ફિક્સ પગાર વડાં ને દિવાળી વિશે પણ ફિક્સ પગાર ને બંધ કરી ફુલ પગાર આપી દીવાળી સુધારી આપો






























