#GenZ_Against_Fixpay_Gujarat
🔥આજે અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનું પર્વ એટલે કાળીચૌદસ,તો ચાલો ફિક્સ પ્રથા જેવા અન્યાયી રિવાજોનો પણ અંત લાવીએ.વર્ષોથી ચાલતી ગેરબંધારણીય પ્રથાનું કાયમી નિરાકરણ આવે તેવી સરકારશ્રીને નમ્ર વિનંતી.🙏⛳️
@CMOGuj
@bhupendrapbjp
@sanghaviharsh
@KanuDesai180
Mk retweeted
नई पीढ़ी का नया विचार, फिक्स-पे मुक्त गुजरात इस बार! #GenZ_Against_Fixpay_Gujarat
#GenZ_Against_Fixpay_Gujarat @CMOGuj
@bhupendrapbjp
@sanghaviharsh
@KanuDesai180
આ ફિક્સ પે ની જાળમાંથી મુક્તિ આપો
સમાન કામ સમાન વેતન અમારો અધિકાર છે
કાયમી કર્મચારીઓને DA વધારો, પગારવધારો અને અન્ય સરકારી લાભો મળે છે, જ્યારે ફિક્સ પગારના કર્મચારીઓ વર્ષો સુધી એક જ પગારમાં જીવન ગુજારે છે
શું મોંઘવારી માત્ર કાયમી કર્મચારીઓને જ નડે છે?
ફિક્સ પગારના કર્મચારીઓને પણ ન્યાય આપો@CMOGuj @PMOIndia @Bhupendrapbjp
#Remove_Fixpay_in_Gujarat
Mk retweeted
20 વર્ષથી Fix-Pay!!
સચિવાલયના રસ્તા કર્મચારીઓ માટે બંધ છે એટલે અહીંયા લેટર લખવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચતો નથી…
@CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh
Remove_fixpay_in_gujarat
@Bhupendrapbjp
@sanghaviharsh
Mk retweeted
મોંઘવારી વધી રહી છે એ નેતાઓને પણ ખબર છે,એટલે જ ૨૦૧૮માં MLAsના પગાર એક ઝાટકે ૬૪% વધારીને ₹૧.૧૬ લાખ કરાયા!
તો પછી ફિક્સ પે કર્મચારીઓ માટે જ નિયમો કેમ નથી બદલાતા?
શોષણનો શું તમારો અધિકાર છે? @CMOGuj @Bhupendrapbjp #FixPayબંધકરો #Remove_Fix_Pay_Gujarat #RemoveFixpaygujrat
સરકારને એટલું જ પુછવું છે કે ૨૦ વર્ષ જૂના બજેટથી આજે ચાલે છે ખરું?
આનો જવાબ જોઈએ.@CMOGuj
@Bhupendrapbjp
"ના" તો પછી કર્મચારીઓ પાસેથી આવી ગુલામીની અપેક્ષા કેમ?
કાં તો ફિક્સ પે નાબૂદ કરો,કાં તો યુવાશક્તિનો અસલી પરચો જોવા તૈયાર રહો!
આરપારની લડાઈ,હવે નહીં સહે યુવાન!
#FixPayબંધકરો
Mk retweeted
"ફિક્સ પે નામના રાવણનું દહન થશે કે શોષણ ચાલુ રહશે ? એનો નિર્ણય હવે કર્મચારીઓની એકતાની તાકાત કરશે!"
જે રાજ્યમાં અન્ય રાજ્યો કરતાં બમણો વિકાસ હોવાના દાવા થાય છે, ત્યાં પોતાના જ કર્મચારીઓને પૂરો પગાર ન આપવા માટે સુપ્રીમ કોર્ટમાં વકીલો પાછળ એક-એક તારીખે લાખો રૂપિયા પાણીની જેમ વહાવવામાં આવે છે !
📌વર્ષ ૨૦૦૬માં સરકારી તિજોરી પરનો નાણાકીય બોજ ઘટાડવાના હેતુથી વર્ગ-૩ અને વર્ગ-૪ ની ભરતીમાં ૫ વર્ષની ફિક્સ પગાર નીતિ અમલમાં મૂકવામાં આવી હતી. શરૂઆતમાં જે વ્યવસ્થા અલ્પકાલીન આર્થિક ઉપાય તરીકે રજૂ થઈ હતી, તે ધીમે ધીમે કાયમી પ્રથા બની ગઈ.
📌 બંધારણ સમાન કાર્ય માટે સમાન વેતનનો અધિકાર આપે છે. કાર્યાલયમાં સંપૂર્ણ જવાબદારી સાથે પૂરા કલાકો કામ કરતા કર્મચારીને નિયમિત કર્મચારી જેટલું જ કામ કરવા છતાં માત્ર નજીવો ફિક્સ પગાર મળે છે.
📌ફિક્સ પે હેઠળ કામ કરતા કર્મચારીઓને મોંઘવારી ભથ્થું (DA), મકાન ભાડું (HRA), કે વાર્ષિક ઇન્ક્રીમેન્ટ જેવા કોઈ પણ લાભ ૫ વર્ષ સુધી મળતા નથી. આજના મોંઘવારીના યુગમાં આ રકમથી પરિવારનું ભરણપોષણ કરવું અત્યંત કપરું બને છે.
📌યુવાવસ્થાના સૌથી ઊર્જાવાન પાંચ વર્ષ માત્ર ફિક્સ પે માં વીતી જાય છે. આ સમયગાળો પેન્શન કે અન્ય સર્વિસ ગણતરીમાં પણ ધ્યાને લેવાતો નથી, જે નિવૃત્તિ સમયે પણ નુકસાન પહોંચાડે છે.
📌ગુજરાત હાઇકોર્ટે ૨૦૧૧માં ફિક્સ પે નીતિને ગેરબંધારણીય ગણાવી યુવાનોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને તેને શ્રમનું શોષણ ગણાવ્યું હતું. જોકે, આ બાબત આગળ જતાં સુપ્રીમ કોર્ટમાં પહોંચી અને વર્ષોથી તારીખો અને સુનાવણી વચ્ચે અટવાયેલી છે. ‘ફિક્સ પે પ્રથા નાબૂદી’ નો મૂળ મુદ્દો હજુ પણ વણ ઉકેલાયેલો છે.
📌મિત્રો કોઈપણ રાજ્યની પ્રગતિ તેના સંતુષ્ટ અને સુરક્ષિત કર્મચારીઓ પર નિર્ભર છે. કર્મચારીઓનું શોષણ કરીને આર્થિક બચત કરવાનો વિચાર લાંબાગાળે વહીવટી તંત્રને નબળું પાડે છે. જો યુવા શક્તિના અધિકાર અને આત્મસન્માનનું રક્ષણ કરવું હોય, તો આ પ્રથાનો કાયમી ઉકેલ લાવવો અનિવાર્ય છે.
📌અન્યાય સામે મૌન રહેવું એ અન્યાય સહન કરવા સમાન છે. વર્ગ-૩ અને ૪ ના તમામ કર્મચારીઓ, શિક્ષિત યુવાનો અને પરિવારો પોતાના હક અને સ્વાભિમાન માટે એક તાંતણે બંધાઈ અવાજ બુલંદ કરો!
#Remove5yearfixpay
#Remove_Fix_Pay_Gujarat
#remove_fix_pay_in_gujrat
#RemoveFixPayInGujarat #FixPayબંધકરો #સમાનકામસમાનવેતન #StopFixPayExploitation #GenZAgainstFixPay #GujaratEmployees
@Bhupendrapbjp
@CMOGuj
@irushikeshpatel
@drpradyumanvaja
@jitu_vaghani
@Rivaba4BJP
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u
@VoraMalhar
Mk retweeted
આપણે જે ભ્રમમાં જીવી રહ્યા છીએ,તે ભ્રમ તોડવા માટે આ તાર્કિક પૃથક્કરણ દરેક ફિક્સ પે કર્મચારી સુધી પહોંચવું જોઈએ.સરકાર પોતે જ #Principal #Employer હોવા છતાં કાયમી પદો પર ફિક્સ પેના નામે સસ્તો શ્રમ શોધી રહી છે.
આ શોષણ સામે અવાજ ઉઠાવો!
#remove_fix_pay_in_gujarat #fixpay #equal #news
સરકારનું શોષણ,ન્યાયતંત્રનો વિલંબ અને મીડિયાનું મૌન તોડવા ‘સામૂહિક જાગૃતિ’ જ શસ્ત્ર છે.
#Fixpay કર્મચારી હવે ભીખ નહીં,પણ પોતાનો બંધારણીય હક અને સન્માન માંગી રહ્યો છે.
જાગો,સંગઠિત બનો!
#Remove_Fixpay_in_gujarat #Wakeupmedia #CompleteJustice #FixedPayAbolition #GujaratGovernment
#Remove_Fix_Pay_Gujarat
@BJP4Gujarat
@Bhupendrapbjp
@INCGujarat
દિવાળીના પાવન પર્વની પૂર્વે સરકાર શ્રીને નમ્ર વિનંતી કે ફિક્સ પે કર્મચારીઓની માંગ પુરી કરો.
Mk retweeted
Gujarat Fixed Pay Protest: ફિક્સ પે મુદ્દે ગાંધીનગરમાં આંદોલનના એંધાણ !
2 નવેમ્બરે ગાંધીનગર આવવા સૂચના
કોની આગેવાની હેઠળ થશે આંદોલન?
#FixPay #Gandhinagar #NewsCapital #GujaratNews #FixPayEmployees #EmployeeProtest #GujaratGovernment #ProtestNews #GovernmentEmployees #GujaratiNews #Prime9WithJigar @JigarThakar_NC
માનનીય શ્રી @Bhupendrapbjp જી ફિક્સ પગારનાં કર્મચારીનાં હિતમાં ન્યાયિક નિર્ણય ક્યારે કરશે?
ગુજરાતનાં યુવા કર્મચારીઓની માનસિક આર્થિક અને સામાજિક શોષણકારી ફિક્સ પગાર નીતિ બાબતે યોગ્ય નિર્ણય કરશો એવી વિનંતી.
@sanghaviharsh @deepakrajani123 @dave_janak @Divya_Bhaskar @sandeshnews
Mk retweeted
#ફિક્સપગારના કર્મચારીઓનું હવે કયા સુધી શોષણ થસે?. કર્મચારીઓ હવે લાચારીની હદ વટાવી રહ્યા છે.આ ૫-૫ વર્ષ આ મોંઘવારીમાં કાઢવા ખૂબ જ કઠિન છે. સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે દિવાળી પહેલા ફિક્સ પે નું નિરાકરણ કરો.
#Remove_Fixpay_in_gujarat
@BJP4Gujarat @INCGujarat @YAJadeja
Mk retweeted
🇮🇳 15 ઓગસ્ટે દેશ આઝાદી ઉજવે છે…
પણ હજારો FIX PAY કર્મચારીઓ આજે પણ ઓછી સેલેરી, અનિશ્ચિત ભવિષ્ય અને અસમાન વ્યવસ્થાની સાંકળોમાં બંધાયેલા છે.
ક્યારેક વિચાર આવે છે…
જો આજે સ્વાતંત્ર્ય સેનાનીઓ આપણને જોતા હોત, તો શું કહેતા?
જય હિંદ! 🇮🇳
#FixPay #EqualPay #EqualWorkEqualPay
Mk retweeted
‼️FIX PAY‼️
ઘણા લોકો એવી દલીલ કરતા હોય છે કે, "Fix pay 5 વર્ષથી ઘટાડીને 2 કે 3 વર્ષ કરવો જોઈએ."
ગુજરાત હાઈકૉર્ટના ચુકાદા પ્રમાણે આ પોલિસી બંધારણના
અનુચ્છેદ 13 : રાજ્યને એવા કાયદા બનાવવાથી પ્રતિબંધિત કરે છે જે મૂળભૂત અધિકારોને છીનવી લે છે અથવા ઘટાડે છે. આવો કોઈપણ કાયદો રદબાતલ છે.
14:કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ,
16:ભેદભાવ પર પ્રતિબંધ,
23: શોષણ સામેનો અધિકાર (forced labour as well),
અને Bonded Labour system(abolition) act, 1976 નું ઉલ્લંઘન કરે છે.
હવે જે પોલિસી ૩-૩ મૂળભૂત અધિકારો અને એક અધિનિયમનું ઉલ્લંઘન કરતી હોય, તેવી પોલિસી એક દિવસ માટે પણ કેમ હોવી જોઈએ???
Mk retweeted
એક દેશમાં બે વિધાન ન ચાલે તો ગુજરાતમાં ફિક્સ પગાર નીતિમાં બેવડું વલણ કેમ?
સમાજમાં સમાનતા જોઈએ તો નીતિઓમાં પણ સમાનતા આવશ્યક છે.
ગુજરાતમાં ફિક્સ પગારનો ભેદ દૂર થવો જોઈએ.
#UCC #FixPay #EqualRights
@Vivekdoza @hdraval93 @JournoJayesh @devanshijoshi71 @DeepalTrevedie @dave_janak
Mk retweeted
ફિક્સ પગાર નું કંઈક કરો સરકાર.... કારણ કે 26 હાજર માં લોકો ને ફેમિલી ચલાવી મુશ્કેલ પડે છે અને સિટી માં તો બોવજ અઘરું પડી જાય છે તો કર્મચારી નું તો કંઈક વિચારો..... #Remove_Fixpay_in_gujarat























